દાળ મખની(dal makhni in Gujarati

Disha Ladva
Disha Ladva @cook_22512117

દાળ મખની(dal makhni in Gujarati

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 વ્યક્તિ
  1. 1 વાટકીઆખા અડદ
  2. 3મીડીઅમ ટામેટા
  3. 2કાંદા
  4. 8-10કડી લસણ
  5. નાનો ટુકડો આદુ
  6. 1 ચમચીલીલા મરચા ની પેસ્ટ
  7. 2ચમચા તેલ
  8. 3ચમચા ઘી
  9. 1/4 ચમચીહિંગ
  10. 1/2 ચમચીહળદર
  11. 2 ચમચીલાલ મરચું
  12. 1 ચમચીધાણાજીરું
  13. 2 ચમચીકિચન કિંગ મસાલા
  14. 1 ચમચીમીઠું
  15. 3 ચમચીક્રીમ
  16. 1 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    અડદ ને 2 થી 3 પાણી થી ધોય અને 8 થી 10 કલાક પલાળો, પછી કૂકર માં હળદર અને મીઠું નાખી 8 થી 10 સિટી કરી અને બાફી લો. કાંદા અને ટામેટા ની ગ્રેવી કરો. આદુ મરચા અને લસણ ni પેસ્ટ બનાવો.

  2. 2

    એક વાસણ મા તેલ અને ઘી ગરમ કરી તેમાં હિંગ નાખી અને લસણ અને માર્ચ પેસ્ટ નાખી થોડી વાર સંતાડો. પછી કાંદા ટામેટા ni ગ્રેવી નાખી 2 મિનિટ સંતાડો. હવે બધા મસાલા નાખી અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો. પછી બાફેલા અડદ નાખી.

  3. 3

    1 કપ પાણી નાખી 20 મિનિટ ઉકાળો. છેલ્લે તેમાં ક્રીમ નાખી અને હલાવો અને બટર નાખી હલાવી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Ladva
Disha Ladva @cook_22512117
પર

ટિપ્પણીઓ

Similar Recipes