રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં લોટ લઈ તેમાં તેલનું મોણ નાખીને હુંફાળા પાણીથી લોટ બાંધવો પછી આ લોટના પીંડીયા બનાવવા
- 2
હવે એક કડાઈમાં તેલ લઇ અને ગરમ કરવા મૂકો પછી તેમાં આ બનાવેલ પીંડીયા ને ધીમા તાપે તળી લેવા પછી કટરમા ભુક્કો કરી લેવો જો કટરના હોય તો તમે મિક્સર માં ક્રશ કરી શકો છો
- 3
હવે પાઇ લેવા માટે એક કડાઈમાં ધી લઈ તેમાં ગોળ ઉમેરીને ગેસ ઉપર ગરમ કરવા મૂકો પછી ગોળ ઓગળી જાય અને કલર થોડો બદલે તેટલી પાઇ લેવી પછી તેને તૈયાર કરેલા ભુકામાં નાખીને પછી બધું બરાબર મિક્સ કરીને લો
- 4
પછી તેમને જો પસંદ હોય તો તેમાં ડ્રાયફ્રૂટની કતરણ ઉમેરી શકાય અને પછી તેના લાડવા વાળવા અને લાડવામાં ઉપર થોડાં ખસખસ ના બી ભભરાવીને પીરસો તો તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ચુરમાના લાડવા આ લાડવા એકલા ધંઉનાં લોટમાંથી બનાવેલાં ખૂબ જ સરસ લાગે છે
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

ચુરમા ના લાડવા (Churma Ladva Recipe In Gujarati)
#GC


ચુરમા ના લાડવા (Churma Ladva Recipe In Gujarati)


ચુરમા ના લાડવા (Churma Ladva Recipe In Gujarati)
#HR


ચૂરમા ના લાડવા (Churma Ladva Recipe In Gujarati)


ચુરમા ના લાડુ (Churma ladu recipe in gujarati)
#માઇઇબુક #પોસ્ટ૧૯#વિકમીલ૨


ગોળ ચુરમા ના લાડવા (Jaggery Churma Ladva Recipe In Gujarati)
#MDC


ચુરમા નાં લાડવા (Ladva Recipe In Gujarati)
#HRC#cookpadindia#cookpadgujaratiઘઉં ના જાડા લોટ માંથી આ લાડવા બનાવવામાં આવે છે..


ચુરમા ના લાડુ(Churma na ladu recipe in gujarati)
#GCગણેશ ચતુર્થી માં અલગ અલગ પ્રકાર ના લાડુ અને મોદક પ્રસાદી માં ધરવા માં આવતા હોય છે. આ લાડુ પ્રસાદી માં કે કોઈ પણ સમયે બનાવી શકાય. અહી ગણેશજી ના પ્રિય ચુરમા ના લાડુ ની રેસિપી બતાવેલ છે.


ચુરમા ના લાડુ (churma na ladu recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ5#વીકમિલ2#સ્વીટ રેસિપી


ઘઉં ના લાડવા (Ghau Na Ladva Recipe In Gujarati)


ચુરમા ના લાડવા (churma na ladva recipe in gujarati)
#india2020


ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR ગણેશ ચતુર્થી રેશીપી ચેલેન્જ.અત્યારે ગણેશ ફેસ્ટીવલ ચાલી રહયો છે.તો મે માટીના ગણપતિ દાદા બનાવ્યા છે.અલગ અલગ પ્રસાદી ધરી એ છીએ.મે ચુરમા ના લાડુ બનાવયા છે.


ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC#SSRગણેશ ચતુર્થી આવે અને ચુરમાના લાડુ તો બધા ના જ ઘર મા બને.આ એક પરંપરાગત છે.


ચુરમા ના લાડવા (Churma Laddu Recipe In Gujarati)
#GA4#WEEK14#લાડવાચુરમા ના લાડવા ને ગોળ ના લાડવા પણ કેવાય છે ગુજરાત મા બ્રાહ્મણ ને જમાડવા ના હોય ત્યારે ચુરમાં ના લાડુ જ બને. સાથે ભજિયા દાલ, ભાત ને શાક પીરસવા મા આવે છેસારા નરસા પ્રસંગો મા અવાર નવાર બનતી સ્વીટ રેસિપી છેઘણા લોકો ને ત્યા દેવી,દેવતા ને નેવેધ ધરવા માટે પણ બને છે


ચુરમા ના લાડવા (Churma Ladva Recipe In Gujarati)
#JR3


ચુરમા ના ગોળ વાળા લાડવા (Churma Jaggery Ladva Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SGC


લાડવા (Ladva Recipe In Gujarati)
#USઊતરાણ પર અમે લાડવા બનાવીએ છીએ.લગભગ મારા સાસુ જ બનાવે.લાડવા મેં પહેલી જ વાર બનાવ્યા છે લાડવા નું નામ સાંભળીને મને ટેન્શન આવી જાય કે આ કેવી રીતે બનાવવા પણ આજે હિંમત કરી જ નાખી અને લાગ્યું કે ખરેખર હું જેટલો ડર અનુભવતી હતી તેવું અઘરું છે નહીં લાડવા ખૂબ જ મસ્ત બન્યા છે તો મને થયું કે મારા જેવા કેટલાય બહેનો હશે જે લાડવાનું નામ સાંભળીને ડરી જતા હશે તો આ રેસિપી પોસ્ટ કરીને તેમનો ડર પણ ભગાડી દઉં!લાડવા મેં મારા સાસુ પાસેથી શીખ્યા છે થેંક્યુ સાસુમા!


લાડવા(ladva recipe in gujarati)
#GA4#Week14#ladoo


લાડવા(ladva recipe in Gujarati)
#માઈબુક#વિકમીલ2


ચુરમા ના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati)
લાડુ મારા પપ્પા ના ફેવરીટ છે


ચુરમા ના લાડવા (Churma Ladva Recipe In Gujarati)
#PKS1


ચુરમા ના લાડવા (Churma Ladva Recipe In Gujarati)
#JR3


ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#PR


ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#ATW2#TheChefStory#SGC


ચુરમાના લાડુ-(churma na ladoo recipe in Gujarati)
#વિકમીલ૨#માઇઇબુક-પોસ્ટ ૧૪


લાડવા (ladva recipe in gujarati)
#GA4#Week14


ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe in Gujarati)
#GA4#Week14#Ladoo


ચુરમાના લાડુ (churma ladu Recipe In Gujarati)
#મોમચુરમાના લાડુ મારા મમ્મી પાસેથી શીખી છું તે મને અને મારા બાળકોને બહુ જ પસંદ છે તો આજે મારા બાળકો માટે ચુરમાના લાડુ બનાવ્યા ખુબ જ સરસ બન્યા


ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#cookpadindia#cookwithunnati


ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12972834
ટિપ્પણીઓ (2)