રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં મોણ નાખી, મિક્સ કરી પછી કઠણ લોટ બાંધી મુઠીયા વાળી લઇ.
- 2
મુઠીયા ને ગાય ના ઘી માં ધીમી આંચે તળશું. જેથી તે અંદર થી કાચા ન રહે. હવે તેનો ભૂકો કરીએ. મિક્સર નો ઉપયોગ ન કરતા મેં હાથ અને ખાંડણી દસ્તા થી ખાંડી થોડું વધારે કણીદાર રાખ્યું છે. જેથી સ્વાદ એકદમ બેસ્ટ આવશે.
- 3
હવે ચાળી, ગોળ ભેળવી અને ઘી પણ ભેળવીએ.
- 4
હવે ચુરમુ રેડી છે તેને હાથ વડે વાળી લઈએ. અને સર્વ કરીએ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચુરમા ના લાડુ (churma na ladu recipe in gujarati)
#GCજ્યાં ગણપતિ હોઈ ત્યાં તેમની પત્ની એટલે કે અર્ધાંગિની રિદ્ધિ અને સિદ્ધિ વગર ના ચાલે. મેં તો તેમને સાથે બેસાડી ને જ ભોગ ધર્યો. Bhavna Lodhiya -
-
-
-
-
લાડવા
ગુજરાતી વીસરતી મિઠાઈ છે.પેલા ના સમય માં કોઈ પ્રસંગ, ત્યૌહાર, મહેમાન કે બર્થ-ડે હોય એટલે લાડવા, લાપસી,શીરો જેવી મિઠાઈ બનતી.આજે ફરી યાદ માં આ રેસિપી લઇ આવી છુ.#ટ્રેડિશનલ#અનિવરસરી#હોળી#સ્વીટ#વીક4 Bhavita Mukeshbhai Solanki -
-
-
-
-
-
-
-
ચુરમાં ના લાડવા (Churma Laddu Recipe In Gujarati)
#GA4#WEEK14આપણા બધાના ઘરો ની આ મનપસંદ મીઠાઇ કે ડેસટ હોય જ છે ..જે ઘણા તહેવારો માં બને છે ગણેશચતુર્થી તો ચુરમાં ના લાડવા વગર અધૂરી જ લાગે ..ને આ મારા એ ખૂબ જ ફેવરીટ ...એટલે આજે એની જ રેસીપી સરળ રીતે લઇ ને હું આવી છું .. Kinnari Joshi -
-
-
-
સામા ની આઈસ્ક્રીમ ખીર (Sama Icecream Kheer Recipe In Gujarati)
સામા એ specially સામા પાંચમ ને દિવસૅ બનતી વાનગી છે.સામા માંથી તમે ખીર હાંડવો ,ખિચડી, વડા બનાવી શકો છો. અમારી ઘરે સામા માંથી જે કંઈ પણ બને એ બધુ ઘી માંથી જ બને આ દિવસૅ અમે તેલ નો ઉપયોગ ઉપવાસ માં નથી કરતા . megha vasani -
-
-
-
-
-
-
-
-
-
ચુરમાના લાડુ(churma na laadu recipe in Gujarati)
#સાતમ#વેસ્ટચુરમાના લાડુ સાતમ નાં દીવસે ખાવા માટે બનાવ્યા..આ લાડુ મેં ગોળ નાખી ને જ બનાવ્યા છે.. ખાંડ નો ઉપયોગ બિલકુલ કર્યો નથી..જેથી હમણાં ચોમાસામાં શરદી અને ખાંસી ન થાય..અને આનંદ થી ખાઈ શકાય.. ચુરમાના લાડુ દસ થી પંદર દિવસ સુધી રાખી શકાય..આ લાડુ બહુ જ સરળ છે બનાવવા..અને ઘી, ગોળ,સુકોમેવો અને ઘઉં નો લોટ.થી બનતા હોવાથી ખુબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર... Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14235291
ટિપ્પણીઓ