ચુરમા ના લાડવા (Churma Laddu Recipe In Gujarati)

Kiran Patelia @kiranPateliya1975
ચુરમા ના લાડવા (Churma Laddu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ મા મોણ નૂ તેલ ઉમેરીને મિક્સ કરી નવશેકા પાણી થી ભાખરી જેવો લોટ બાંધી ને તેના મુઠીયા વાળી લેવા, તેલ કડાય મા લઈ ગરમ કરી ધીમા તાપે મુઠીયા ને બ્રાઊન થાય ત્યા સુધી તળી લેવા
- 2
ગરમ મુઠીયા ને હાથે અથવા દસ્તા થી અધકચરો ભૂકો કરવો, ઠંડુ થાય પછી મિક્સર મા ભૂકો કરી ને ચાળી ત્યાર કરવો
- 3
હવે કડાય મા ઘી લઈ ગરમ કરો તેમા ગોળ ઉમેરિ મિક્સ કરો ગોળ ઉપર આવે અને પાયો થવા લાગે એટલે ગેસ બંદ કરી મુઠીયા નો ભુકો ઉમેરી હલાવી ને ઇલાયચી,જાયફળ,કાજુ,બદામ ઉમેરવા
- 4
બરાબર મિક્સ કરી ને થોડી વાર પછી હાથે થી લાડુ વાળી લેવા,મોલ્ડ મા પણ બનાવીશકાય.
- 5
લાડુ ની ઉપર ખસખસ લગાડી ને જમણ મા પીરસવા. તો ત્યાર છે મારા ને તમારા સૌ ના મનપસંદ ચુરમાં ના લાડવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#શ્રાવણઆમ તો ચુરમા ના લાડુ ગોળ નો ઉપયોગ કરી ને જ બનાવાય છે પણ આજે મે અહિ ખાંડ નો ઉપયોગ કરી ચુરમા ના લાડુ બનાવ્યા છે તો તમે પણ બનાવી ટ્રાય કરજો.ખુબ જ મસ્ત બને છે. Sapana Kanani -
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGCગણપતિ બાપ્પા ના પ્રિય લાડુચુરમા ના લાડુ Vyas Ekta -
ચુરમાના લાડવા(Churma laddu recipe in Gujarati)
#GA4#Week14#ladoo આજે મે ચુરમાના લાડવા બનાવ્યા છે,નાત કે ચોરાશી કે પછી કોઇ પણ જમણવાર હોય લાડવા તો હોય જ સાથે વાલ,બટેટા નુ શાક,દાળ,ભાત,પૂરી આવો જમણવાર હોય તો મજા આવી જાય છે.તમે પણ આ રીતે 1 વાર લાડવા બનાવજો જરુર ગમશે. Arpi Joshi Rawal -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : ચુરમા ના લાડુશ્રાવણ મહીના મા શંકર ભગવાન ને લાડુ નો ભોગ ધરાવવા મા આવે છે .લાડુ નુ નામ સાંભળતા જ બધા ના મોઢા મા પાણી આવી જાય છે.આમ પણ બ્રાહ્મણો ને તો લાડુ પ્રિય હોય . Sonal Modha -
ચુરમા લાડુ
#RB11ચુરમા લાડુ દરેક ઘરમાં બને અને બધાને ભાવે એવી વાનગી છે અમારા ઘરમાં પણ બધા ને ભાવે....પણ જ્યારે અમારા ઘરે બ્રહ્મ ભોજન કરાવતા ત્યારે અમારા વડિલો બ્રાહ્મણને આગ્રહ કરતા અને સાથે પોતે પણ જમતા, ૪-૫ લાડુ એકસાથે ખાવા સામાન્ય હતું, એ જોવાની અને ખાવાની મજા આવતી... Krishna Mankad -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR ગણેશ ચતુર્થી રેશીપી ચેલેન્જ.અત્યારે ગણેશ ફેસ્ટીવલ ચાલી રહયો છે.તો મે માટીના ગણપતિ દાદા બનાવ્યા છે.અલગ અલગ પ્રસાદી ધરી એ છીએ.મે ચુરમા ના લાડુ બનાવયા છે. RITA -
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#CJMweek1#cookpadindia#cookpadgujaratiચુરમા લાડુ અથવા ચુરમા ગોળ ના લાડવા એ ખાસ પ્રસંગો અથવા તહેવારો દરમિયાન બનાવવામાં આવતી ભારતીય મીઠાઈ છે. ચુરમા લાડુ એ પરંપરાગત ગુજરાતી તેમજ રાજસ્થાની મીઠાઈ છે, જે ખાસ કરીને ગણેશ ચતુર્થી,હોળી અથવા દિવાળી જેવા તહેવારો દરમિયાન બનાવવામાં આવે છે. મોટે ભાગે ગુજરાતી ઘરોમાં આ સ્વાદિષ્ટ વાનગી સામાન્ય રીતે દાળ -ભાત, પૂરી, વાલ નુ શાક અથવા રીંગણા બટાકા નુ શાક અને લાડવા જેવી થાળી સાથે પીરસવામાં આવે છે. Riddhi Dholakia -
ચુરમાના લાડુ (Churma ના Ladu Recipe In Gujarati)
#GC ગણપતી બાપા મોરીયા ધીમા લાડુ ચોરીયા આજે ગણેશ ચતુથીૅ છે તો મે ગણપતી બાપા ને પ્રસાદ મા ધરવા માટે બનાવ્યા છે. Devyani Mehul kariya -
ચુરમા ના લાડુ ગણેશ ચતુર્થી સ્પેશિયલ (Churma Ladoo Ganesha Chaturthi Special Recipe In Gujarati)
#SGCબાપ્પા ને પ્યારા એવા ચૂરમા ના લાડુ..ઘણી બધી વેરાયટી ના લાડુ બનાવાનો ટ્રેન્ડચાલ્યો છે, પણ ગણપતિ ને પસંદ છે ચૂરમા ના ગોળ વાળા જ લાડુ..તો આવો,Parfect માપ સાથે આજે લાડુ બનાવીબાપા ને ધરાવી એમની કૃપા મેળવીએ.. Sangita Vyas -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGCગણપતિ બાપ્પા નું પ્રીય ભોજન ચુરમા ના લાડુ Jigna Patel -
મલ્ટીગ્રેન ચુરમા ના ગોળવાળા લાડવા (Multigrain Churma Jaggery Ladva Recipe In Gujarati)
ચુરમા ના લાડવા બધાજ બનાવતા હોય છે, કોઈ ગોળ નાંખી તો કોઈ સાકર નાંખી ને પણ બનાવે છે. મેં અહિયા ઓર્ગેનીક ગોળ વાપર્યો છે અને મલ્ટીગ્રેન લોટ થી બનાવ્યા છે.મલ્ટીગ્રેન લોટ પણ ઘરે જ તૈયાર કર્યો છે.આ લાડવા બહુજ સોફટ બને છે અને ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.#GCR મલ્ટીગ્રેન ચુરમા ના ગોળવાળા લાડવા (બાપ્પા નો પ્રસાદ) Bina Samir Telivala -
ચુરમા ના લાડુ(Churma na Laddu Recipe In Gujarati)
#GCમે બનાવ્યા ચુરમા ના લાડુ જે ગણપતિદાદા અને મારા દિકરા ને પ્રિય છે Shrijal Baraiya -
ચુરમાં ના લાડવા (Churma Laddu Recipe In Gujarati)
#GA4#WEEK14આપણા બધાના ઘરો ની આ મનપસંદ મીઠાઇ કે ડેસટ હોય જ છે ..જે ઘણા તહેવારો માં બને છે ગણેશચતુર્થી તો ચુરમાં ના લાડવા વગર અધૂરી જ લાગે ..ને આ મારા એ ખૂબ જ ફેવરીટ ...એટલે આજે એની જ રેસીપી સરળ રીતે લઇ ને હું આવી છું .. Kinnari Joshi -
ચૂરમાં ના લાડુ (churama laddu Recipe In Gujarati)
#મોમ મમ્મીને લાડુ ખુબ ભાવે અને ખુબ ટેસ્ટી લાડુ મમ્મી બનાવે અને મને પણ મમ્મી ના હાથ ના લાડુ ભાવે એટલે મે પણ આજ એવા જ લાડુ મમ્મી માટે બનાવ્યા બાળકો ને પણ ભાવે માટે મે નાની સાઈઝ ના પણ બનાવ્યા છે. મમ્મી કેઇ ખસ- ખસ વગર લાડુ અધૂરા લાગે એટલે મે એવા જ લાડુ બનાવ્યા છે . Alpa Rajani -
-
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
ગુજરાત માં ચુરમા ના લાડુ એ બહુ જ પ્રખ્યાત. કોઈ પણ પ્રસંગ હોય, તહેવાર હોય ચુરમા ના લાડુ તો હોય ઘણા લોકો ખાંડ નાખી ને ચુરમા ના લાડુ બનાવે તો ઘણા લોકો ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવે. મેં અહીંયા ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવ્યા છે. ગુજરાત માં ગણેશ ચોથ ના દિવસે બધા જ ઘર માં ચુરમા ના લાડુ બને. ગોળ ના ચુરમા ના લાડુ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જો બરાબર રીત થી બનાવા માં આવે તો બહુ જ સોફ્ટ પણ થાય છે. જો આ રીતે બનાવશો ચુરમા ના લાડુ તો બનશે સરસ સોફ્ટ અને સ્વાદિષ્ટ.#કૂકબુક Nidhi Jay Vinda -
ચૂરમા લાડુ (Churma Ladoo Recipe in Gujarati)
ગણેશ ચતુર્થી હોય કે પછી કોઈ સારો તેહવાર ઘર માં ચુરમા નાં લાડુ ચોક્કસ બને જ. ગુજરાતી મિષ્ટાન્ન માં લાડવા નું સ્થાન સૌથી ઉપર જ હોય છે. લાડવા બે પ્રકાર ના બને છે ખાંડવાળા અને ગોળવાલા. અહીંયા મેં ગોળ નો ઉપયોગ કરી ને લાડુ બનાવ્યા છે. Disha Prashant Chavda -
ચુરમા ના ગોળ વાળા લાડવા (Churma Jaggery Ladva Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SGC Sneha Patel -
ચુરમાના લાડુ (Churma Laddu Recipe In Gujarati)
અહીં મેં ગુજરાતીના પ્રિય એવા શુદ્ધ ઘીના ચુરમાના લાડુ બનાવ્યા છે#GA 4#week14#post11#ladoo Devi Amlani -
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#PRગણપતિ બાપા ના પ્રિય લાડુ ..ઘણી વેરાયટી ના બને છે પણ ગુજરાત માં મુખ્યત્વે ચૂરમાં ના લાડુ ધરાય છે...જે ગોળ અને ખાંડ ના બને છે... KALPA -
ચુરમાના લાડવા(Churma Ladoo Recipe in Gujarati)
#GA4 #Week14Ladoo specialટ્રેડિશનલ ચુરમાના લાડુ બે રીતે બનતા હોય છે એક મૂઠિયા બનાવીને અને બીજું ભાખરી બનાવી ને સાથે જ ગળપણમાં પણ બુરુ ખાંડ અને ગોળ એમ બેમાંથી કોઈ પણ એક વસ્તુનો ઉપયોગ કરી શકીએ છીએ આજે આપણે ચુરમાના લાડુ ભાખરી બનાવી ને અને ગોળનો ઉપયોગ કરીને બનાવીશું . Chhatbarshweta -
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#cookpad #cokpadindia #cookpadgujarati ચૂરમાં ના લાડુ એક ટ્રેડિશનલ મીઠાઈ છે પેહલાના સમય માં લગન અને બીજા સારા પ્રસંગે લાડવા જ બનાવ માં આવતા. ગોળ અને ચોખ્ખું ઘી માંથી બનતા આ લાડુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે. Bhavini Kotak -
ચુરમા ના લાડુ (churma na ladu recipe in gujarati)
#GCજ્યાં ગણપતિ હોઈ ત્યાં તેમની પત્ની એટલે કે અર્ધાંગિની રિદ્ધિ અને સિદ્ધિ વગર ના ચાલે. મેં તો તેમને સાથે બેસાડી ને જ ભોગ ધર્યો. Bhavna Lodhiya -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#ગણેશ ચતુથી સ્પેશિયલગણેશ ચતુર્થી નિમિત્તે ગોળ ના લાડુ બનાવ્યા છેગણેશજી ના સૌથી પ્રિય એવા લાડવા અહી મે બનાવ્યા છે .. anudafda1610@gmail.com -
ચુરમા ના લાડુ(Churma na ladu recipe in gujarati)
#GCગણેશ ચતુર્થી માં અલગ અલગ પ્રકાર ના લાડુ અને મોદક પ્રસાદી માં ધરવા માં આવતા હોય છે. આ લાડુ પ્રસાદી માં કે કોઈ પણ સમયે બનાવી શકાય. અહી ગણેશજી ના પ્રિય ચુરમા ના લાડુ ની રેસિપી બતાવેલ છે. Shraddha Patel -
ચુરમા નાં લાડુ
#ટ્રેડિશનલ#goldnaprone3#week9ચુરમા નાં લાડુ આપણી ખરેખર ટ્રેડિશનલ વાનગી કહી શકાય. પ્રસંગ શુભ હોય કે અશુભ જમણવાર મા મોટા ભાગે ચુરમાના જ લાડવા બનતા. વળી ગોળ થી બનેલા હોય હેલ્ધી પણ ખરા Varsha Karia I M Crazy About Cooking -
-
ચૂરમા ના લાડવા (Churma Laddu Recipe In Gujarati)
#GA4 #લાડવા #WEEK14 લાડવા એ આપડે દાદા દાદી ના હાથ ના વર્ષો થી ખાતા આવીએ છીએ ..જે ખૂબ જ હેલ્થી છે .. bhavna M -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRચુરમાં લાડુઆજે બાપ્પા ને ચૂર્મા ના લાડુ નો પ્રસાદ મા ધરાવ્યા.ગણપતિ બાપ્પા મોરયા 🙏🏼🙏🏼 Deepa Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14238782
ટિપ્પણીઓ