અવિયલ

અવિયલ સાઉથની એવી સબ્જી છે જ્યારે પૂજા અને ખાસ તહેવાર હોય ત્યારે આ સબ્જી જરૂર થી બનતી હોય છે અને પ્રસાદમાં ધરાવતી હોય છે
અવિયલ
અવિયલ સાઉથની એવી સબ્જી છે જ્યારે પૂજા અને ખાસ તહેવાર હોય ત્યારે આ સબ્જી જરૂર થી બનતી હોય છે અને પ્રસાદમાં ધરાવતી હોય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નારિયળ લીલા મરચાં આદુ જીરુ અને મીઠું પાણી ઉમેરી તેની પેસ્ટ બનાવી લેવી
- 2
આ શાક ની અંદર બધા શાકને એક સરખા લાંબા સમારી લેવાના છે ત્યારબાદ એક તપેલી ની અંદર એક ગ્લાસ પાણી નાખી મીઠું સ્વાદ મુજબ અને પાંચ ચમચી હળદર નાખીને તેને બાફી લેવું
- 3
શાક બધા ચડી જાય પછી ધ્યાન રાખો કે તેમાં પાણીનો ભાગ રહે નહીં હવે તેની અંદર નારિયળ ની પેસ્ટ ઉમેરીને તેને પાંચ મિનિટ અને મીઠા લીમડાના પાન અમેરી માટે ઢાંકી દેવું
- 4
ત્યારબાદ તેમાં નારિયેળનું તેલ અને દહીં નાખીને તેને મિક્સ કરી તેને સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અવિયલ (Avial Recipe In Gujarati)
અવિયલ એ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ માં બનાવવામાં આવતું મિક્સ વેજીટેબલ છે. આ કરી અલગ અલગ પ્રકારના શાકભાજી, નારિયેળ અને થોડા મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. આ એ ખૂબ જ સરળ અને ફ્લેવરફુલ ડીશ છે જે ભાત અને સાંભાર સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#ATW3#TheChefStory#Cookpadindia#cookpad_gu spicequeen -
છુમ હાંન (Chhum han recipe in Gujarati)
છુમ હાંન એ મિઝોરમ ની એક ડિશ છે જેનો મતલબ થાય છે વરાળથી બાફેલા મિક્સ વેજીટેબલ. ખૂબ જ સરળ અને હેલ્ધી એવી આ ડિશ ડાયટિંગ કરવાવાળા લોકો માટે એકદમ સરસ છે.#ઈસ્ટ#પોસ્ટ2 spicequeen -
ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit chikki Recipe in Gujarati)
#KSઉત્તરાયણમાં આપણે અલગ અલગ જાતની ચીકી બનાવી ને ખાઈએ છે એમાંથી એક પ્રખ્યાત છે લુણાવાડા સ્પેશ્યલ ડ્રાયફ્રુટ ચીકી. આ ચીકી ખાંડને caramelize કરીને બનાવવામાં આવે છે. ઠંડીમાં આ ચીકી ખુબ જ ફાયદાકારક હોય છે Komal Doshi -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
વેજ કોલ્હાપુરી મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેરની વેજીટેબલ કરી છે જે મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ વેજીટેબલ કરી બનાવવા માટે આખા મસાલા ને શેકીને તેનો મસાલો બનાવીને ઉમેરવામાં આવે છે જેના લીધે આ કરી ખૂબ જ ફ્લેવર ફૂલ અને સ્પાઈસી બને છે. તાજા વાટેલા મસાલા આ કરીને બીજી બધી પંજાબી ગ્રેવી કરતા એકદમ અલગ સ્વાદ અને સુગંધ આપે છે. વેજિટેબલ કોલ્હાપુરી ને રોટી, પરાઠા, નાન અથવા રાઇસ સાથે પીરસી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
વેજીટેબલ જાલફ્રેઝી (Vegetable Jalfrezi Recipe In Gujarati)
#LCM1#MBR3WEEK3જાલફ્રેઝી બનાવવાનો ટાસ્ક આવ્યો ત્યારે મને તેનું નામ સાંભળીને લાગ્યું કે આ તો ખૂબ જ અઘરી રેસીપી હશે. કેવી રીતે બનશે? પણ જ્યારે કુક પેડમાં રેસિપી જોઈ અને બનાવી ત્યારે ખબર પડી આ તો બનાવવામાં ખૂબ જ સહેલી અને ટેસ્ટમાં ખુબજ બેસ્ટ રેસીપી છે. Priti Shah -
મિક્સ વેજ. સબ્જી વીથ ચીલી ગાર્લીક સોસ(Mix Veg Sabji With Chilli Garlic Sauce Recipe In Guajrati)
#AM3શાક/સબ્જી આ એક એવી સબ્જી છે જેમાં બાળકો અને વડીલોને જે શાક પસંદ ન હોય અને ન ખાતા હોય એ પણ સ્વાદિષ્ટ ગ્રેવી અને મસાલા ઓ ને લીધે હોંશે થી ખાઈ લે છે Sudha Banjara Vasani -
લાઇવ ઢોકળા
#એનિવર્સરી#સ્ટાર્ટર આજકાલ લગ્ન પ્રસંગમાં અને બીજા કોઈ ખાસ પ્રસંગે મીન જમણવાર પહેલા સ્ટાર્ટર એક ફેશન બની ગયુ છે. હોટેલમાં જમવા જઈએ ત્યારે પણ આપણે સ્ટાર્ટર ઓર્ડર કરતા હોઈએ છીએ. એવું જ એક મેરેજ નું ફેમસ સ્ટાર્ટર લાઇવ ઢોકળા આજે હું બનાવી રહી છું. Khyati Dhaval Chauhan -
અવિયલ (Aviyal recipe in gujarati)
#સાઉથ#kerala#week3પોસ્ટ-6 દક્ષિણ ભારતની આ શાકની રેસિપી kerala માં વધારે પ્રચલિત છે ત્યાં ના ખાસ vegitables માંથી બનતી વાનગી છે...અલગ અલગ પ્રકારે બનાવાય છે પરંતુ સ્વાદ અને ઘટકો...(સામગ્રી) એક સરખા જ હોય છે....ખાસ કરીને પ્લેઇન રાઈસ સાથે પીરસાય છે ....ચાલો આપણે સાઉથ ની પારંપરિક વાનગી નો સ્વાદ માણીયે.... Sudha Banjara Vasani -
મુંબઈ સ્ટાઇલ તવા પુલાવ (Mumbai Style Tava Pulao Recipe In Gujarati)
#EB#WEEK13- પુલાવ બધા ને પ્રિય હોય છે.. આ એક એવી વાનગી છે જે નાના મોટા દરેક ને ભાવતી હોય છે. અહીં મેં મુંબઈ માં મળતા તવા પુલાવ બનાવ્યા છે.. સાવ સાદી રીતે બનતા આ ટેસ્ટી પુલાવ જરૂર થી ટ્રાય કરવા જેવા છે.. Mauli Mankad -
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
#EB#week1આ મારી ફેવરીટ છે ટેસ્ટ માં બેસ્ટ છે Sonal Karia -
વેજ.બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#GA4 #Week 16બિરયાની મા અનેક પ્રકારની રીત હોય , પણ સૌને પ્રિય એવી આ રીત તમને જરૂર થી ગમશે. Neeta Parmar -
સોજી નો શીરો
#ઇબુક૧#૨જ્યારે પણ આપણા ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય તો શીરો અથવા લાપસી બનાવવામાં આવે છે. નવરાત્રિની પૂજા હોય કે પછી સત્યનારાયણની કથા સોજીના શીરા વગર બધી પૂજા અધૂરી લાગે છે. તો ચાલો આપણે બનાવીએ સોજીનો શીરો. Chhaya Panchal -
મેંગો મસાલા સોડા (Mango Masala Soda Recipe In Gujarati)
#SD#MR# મેંગો મસાલા સોડાગરમીના દિવસોમાં ઠંડુ ઠંડુ પીવું સારું લાગે છે અને તેમાં કેરીની સીઝન હોય એટલે કેરી સાથે બનતી આઈટમ વધારે ટેસ્ટ આઈટમ લાગે છે એટલે આજે ઠંડી ઠંડી ફૂલ ફૂલ મેંગો મસાલા સોડા બનાવી છે Jyoti Shah -
થોથા (thotha Recipe in Gujarati)
#mw2આ ઉત્તર ગુજરાત ની રેસીપી સે જે લીલી અને સૂકી તુવેર એમ બેઉ માંથી બનાવી શકાય હમણાં શિયાળો ચાલે છે અને ખૂબ જ પ્રમાણમાં લીલી તુવેર મળે છે તો મેં આ રેસિપી લીલી તુવેર થી ટ્રાય કરે છે Manisha Parmar -
હોટ એન્ડ સોર સૂપ (Hot N Sour Soup Recipe In Gujarati)
#GA4#Week20#soupશિયાળામાં લીલી શાકભાજી ખુબ જ સરસ આવે છે જેથી આ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. અને આનો સ્વાદ તીખો અને ખાટો હોય છે અને ટૂંકમાં શાકભાજી ખૂબ જ હોય છે માટે મને આ ખૂબ જ ભાવે છે Dimple prajapati -
ડ્રાયફ્રુટ રબડી (Dryfruit Rabdi Recipe in Gujarati)
#GA4#week9મેં અહીંયા ડ્રાયફ્રુટ રબડી બનાવી છે જેમાં ડ્રાયફ્રુટ નો ઉપયોગ વધારે થાય છે અને દૂધ ની આઈટમ હોવાથી ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે આ એક એવી વાનગી છે કે આપણા ગુજરાતીઓના ઘરમાં બનતી હોય છે ને બધાને બહુ ભાવતી હોય છે Ankita Solanki -
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
#CB9 Week-9 મંચુરિયન રાઈસ મંચુરિયન ચાઇનીઝ વાનગી છે. તેમાં ઇન્ડિયન મસાલા ઉમેરી ઇન્ડિયન સ્વાદ અનુસાર સંમિશ્રણ વાનગી બનાવાય છે. શાક ભાજી ઝીણા સમારી, ઇન્ડિયન મસાલા અને ચાઇનીઝ સોસ ઉમેરી મસાલેદાર રાઈસ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. આ વાનગી લંચ કે ડિનર માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
ચીઝ પાસ્તા (Cheese Pasta Recipe In Gujarati)
#prcપાસ્તા એ ઇટાલિયન ડીશ છે, પણ મે એને ચાઇનીઝ સ્ટાઈલ થી બનાવ્યા છે ને એકદમ ટેસ્ટી બન્યા છે તો તમે પણ ટ્રાય કરજો. charmi jobanputra -
અંજીર રબડી (Anjeer Rabdi Recipe In Gujarati)
#હોલી સ્પેશિયલ રેસીપી#HRઅંજીર રબડી એ એવી સ્વીટ છે કેજે ઉપવાસ માં પણ ખવાય છે હોળીના દિવસે અમારા ઘરે ઉપવાસ કરે છે એટલે મેં આજે આ રેસિપી બનાવી છે Kalpana Mavani -
વેજ બર્મીસ ખાઉસ્વે સૂપ (Veg. Khowsuey soup recipe in Gujarati)
ખાઉસ્વે બર્મીઝ નૂડલ સૂપ છે જેમાં નૂડલ્સ અને નારિયેળના દૂધ ની કરી મુખ્ય તત્વો છે. આ સુપ વેજિટેરિયન કે નોન વેજિટેરિયન બંને રીતે બનાવી શકાય. વેજીટેબલ સૂપ બનાવવા માટે પસંદગી પ્રમાણે ના શાકભાજી ઉમેરવામાં આવે છે. આ સુપ માં ઉપરથી તળેલા કાંદા, તળેલું લસણ, લીંબુ, લીલા મરચાં, ધાણા, લીલી ડુંગળી અને સિંગદાણા એમ અલગ અલગ પ્રકારના ટોપિંગ વાપરવામાં આવે છે જેના લીધે આ સુપ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. શિયાળાની ઠંડીમાં અથવા તો ચોમાસાની ઋતુમાં મજા લઈ શકાય એવું આ એક પરફેક્ટ વન પોટ મિલ છે.#MRC#cookpadindia#cookpad_gu spicequeen -
તવા પુલાવ (Tawa pulav recipe in Gujarati)
તવા પુલાવ મુંબઈનું સ્ટ્રીટ ફૂડ છે જે સામાન્ય રીતે પાવભાજી ની લારી પર જોવા મળે છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ પુલાવ નો પ્રકાર છે જે ઝડપથી બની જાય છે. તવા પુલાવ રાયતા અને પાપડ સાથે ખૂબ જ સરસ લાગે છે. ઉનાળાના દિવસોમાં જ્યારે આપણને ખાવાની ઓછી ઈચ્છા થતી હોય છે ત્યારે બનાવી શકાય એવી આ એક પરફેક્ટ રેસીપી છે.#SD#RB8#cookpadindia#cookpad_gu spicequeen -
કોર્ન કેપ્સીકમ મસાલા (Corn capsicum masala recipe in Gujarati)
#MDC#cookpadgujarati#cookpadindia#cookpad મધર્સ ડે જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે મેં આજે કોર્ન કેપ્સીકમ મસાલા બનાવ્યું છે. આ સબ્જી મારા મમ્મી ખૂબ જ સરસ બનાવે છે અને મેં તેમની પાસેથી જ આ સબ્જી શીખી છે. એટલા માટે આજે હું મધર્સ ડે નિમિત્તે મારી આ રેસીપી મારા મમ્મી ને અર્પણ કરું છું. કોર્ન કેપ્સીકમ મસાલા બનાવવું ખૂબ જ સરળ છે અને તે ઘરમાં અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી સરસ રીતે બની જાય છે. અમેરિકન મકાઈ, કેપ્સીકમ અને પનીરના ઉપયોગ દ્વારા બનાવવામાં આવતું આ શાક ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
કાચા કેળાની સુકી ભાજી (Kacha Kela Suki Bhaji Recipe In Gujarati)
#SJR#post6# શ્રાવણ /જૈન રેસીપી# જૈન રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઓગસ્ટ મહિનામાં શ્રાવણ મહિનો અને જૈનના પર્યુષણ આવતા હોય છે તેથી આ મહિનામાં વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે મેં આજે જૈન રેસીપી કાચા કેળાની સૂકી ભાજી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બની છે આભાજી શ્રાવણ મહિનામાં એકટાણામાં પણ ખાઈ શકાય છે Ramaben Joshi -
સેઝવાન નુડલ્સ (Schezwan Noodles Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ ફેમસ રેસીપી છે નૂડલ્સ અને ટેન્ગી સોસ અને વેજીટેબલ મિક્સ કરી બનાવવામાં આવે છે આ રેસિપી નાના-મોટા સૌને પ્રિય રેસીપી Arti Desai -
કાચા ટામેટા નું શાક (Kacha Tameta Shak Recipe In Gujarati)
#MBR1જ્યારે માર્કેટમાં કાચા ટામેટાં મળી જાય તો ત્યારે તે લઈ અને હું આ રીતે શાક અને સંભારો બનાવતી હોઉ છુ જેથી આપણને શાકમાં વેરીએશન પણ મળી રહે અને હેલ્થી તો છે જ. અને એમાં પણ મને આ કાળો મસાલો આપ્યો તો કંઈક અલગ જ ટેસ્ટ થઈ જાય છે. થેંક્યુ દર્શના કાળા મસાલા માટે Sonal Karia -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8#cookpadgujarati ચોમાસા માં જ્યારે વરસાદ પડે ત્યારે કોર્ન અને કોર્ન થી બનતી ચટપટી ભેળ ખવાની ખૂબ મજા આવતી હોય છે.. ઘરે જ આ ભેળ બનાવવી ખૂબ સરળ છે અને જલ્દી પણ બનતી હોય છે. ચીઝ નાંખી ને બનતી આ ભેળ બાળકો ને પણ ખૂબ મજા આવે એવી હોય છે. Neeti Patel -
સ્ટીમ વેજિટેબલ્સ વિથ ફેટા ચીઝ (Steam veg. with feta cheese Recipe In Gujarati)
#GA4#Week8#Steam#Sweetcorn શિયાળાની સિઝનમાં જ્યારે વેજિટેબલ્સ ખુબ ટેસ્ટી આવે છે ત્યારે આ ટેસ્ટી ડીશ બનાવવાની મજા આવે છે. સ્ટીમ વેજિટેબલ્સ એ એક હેલ્ધી રેસિપી છે જે વેહીટ લોસ કરવા માટે પણ ઘણી ઉપયોગી છે. આ ડીશમાં આપણે આપણને ભાવતા કોઈપણ વેજિટેબલ્સ ઉમેરી શકીએ. તેને વધુ ટેસ્ટી બનાવવા માટે મેં તેમાં ફેટા ચીઝ ઉમેર્યું છે. ફેટા ચીઝ માંથી આપણને વિટામીન બી, ફોસ્ફરસ, કેલ્શિયમ અને ફેટ પણ મળે છે. જે લોકો વેઇટલૉસ માટે આ રેસીપી બનાવતા હોય તેમને ફેટા ચીઝ ન ઉમેરવું. Asmita Rupani -
દહીંવાલેઆલુ/(Rajasthani dahiwale aloo) recipe in gujarati )
#વેસ્ટરાજસ્થાનજોધપુરીફુડ, મારવાડ famous food દહીવાલે આલુ.રાજસ્થાની વાનગી માં તો ધણી ફેમસ .પણ આજે મેં બનાવી છે મારવાડની ફેમસ દહીવાલા આલુજ્યારે ઘરમાં કંઈ જ ન હોય ત્યારે બનતી રાજસ્થાની ફેમસ વાનગી.જે ઓછા ingridient માં અને ફટાફટ બની જાય છે જ્યારે ઘરમાં શાક ન હોય ત્યારે ખાસ બનતી હોય છે.. Shital Desai -
ઉત્તપમ (Uttapam Recipe in Gujarati)
#સ્નેકસસાઉથ ઇન્ડિયન વાનગીઓ બનાવવામાં એકદમ સરળ અને બધાને જ પસંદ હોય છે. આ વાનગી એકલી ચટણી સાથે પણ ખાય શકાય અને સંભારની જરૂર નથી હોતી એટલે મને બનાવવી ગમે છે અને #સ્નેકસ માટે તો એકદમ ઉત્તમ છે. સવારે નાસ્તામાં કે સાંજે ગમે ત્યારે બનાવી શકાય છે. Urmi Desai -
બિરયાની (Biryani Recipe in Gujarati)
#GA4#WEEK16#BIRYANI- બિરયાની મૂળ રીતે હૈદરાબાદ ની પ્રખ્યાત વાનગી છે.. પણ હવે દરેક જગ્યા એ લોકો તેને પસંદ કરે છે.. અહીં જલ્દી થી બની જાય એવી વેજ બિરયાની બનાવેલી છે.. જરૂર થી માણજો..😋☺️ Mauli Mankad
More Recipes
ટિપ્પણીઓ (2)