સોજી નો શીરો

સોજી નો શીરો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં ઘી મૂકો. ઘી ગરમ થાય પછી તેમાં રવો (સોજી) નાખો. સાથે જ બીજા ગેસ ઉપર દૂધ ગરમ થવા મૂકો. સોજી ને મીડિયમ ગેસ પર આછી ગુલાબી રંગની થાય ત્યાં સુધી શેકો. જેટલું સારું શેકાશે તેટલો શીરો સારો થશે.
- 2
સોજી ગુલાબી રંગની થઈ ગયા પછી હવે તેમાં થોડું-થોડું કરીને ગરમ દૂધ ઉમેરતા જાઓ દૂધ ઉમેરવાની સાથે સાથે તેને હલાવતા રહો ધ્યાન રહે દૂધ એક સાથે નથી ઉમેરવાનું નહીં તો તેમાં ગઠ્ઠા પડી જશે સરસ મિક્સ થઈ જાય પછી તેમાં ખાંડ ઉમેરો. જેટલું ઘી લીધું હોય કેટલી ખાંડ ઉમેરવાની હોય છે. ખાંડ ઉમેર્યા પછી થોડીવાર ગેસ ફાસ્ટ કરી દેવો તેથી ખાંડનુ બધું મોઈશ્ચર બળી જાય હવે થોડીવાર પછી તેમાં ડ્રાયફ્રૂટ્સ અને ઈલાયચી પાવડર ઉમેરીને ધીમા તાપે હલાવો. બધુ પાણી બળી જશે તો શીરો સરસ છૂટો બનશે.
- 3
આ શીરો પાણીથી પણ બનાવી શકાય. પણ દૂધવાળા શીરાનો ટેસ્ટ ખૂબ સારો આવે છે હવે શીરા ને સર્વ કરવા શીરો એક બાઉલમાં કે પ્લેટમાં કાઢી લો અને તેના ઉપર ગાર્નિશ માટે કાજુ બદામની કતરણ ઉમેરો. તો તૈયાર છે ગરમ ગરમ સોજી નો શીરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સોજી શીરો (Sooji Sheera Recipe In Gujarati)
રવા કે સોજીના શીરાનું ભારતીયોના દિલમાં કંઈક અનોખુ જ સ્થાન છે. દરેક સારા પ્રસંગે આપણા ઘરે રવાનો શીરો બને છે. નવરાત્રિ પૂજન હોય કે સત્યનારાયણની કથા, સોજીના શીરા વિના આ બધી પૂજા અધૂરી છે. #soojisheera#sheera#prasad#satynarayanprasad#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
સોજી નો શીરો (Sooji Sheera Recipe in Gujarati)
રવા કે સોજીના શીરાનું ભારતીયોના દિલમાં કંઈક અનોખુ જ સ્થાન છે. દરેક સારા પ્રસંગે આપણા ઘરે રવાનો શીરો બને છે. નવરાત્રિ પૂજન હોય કે સત્યનારાયણની કથા, સોજીના શીરા વિના આ બધી પૂજા અધૂરી છે. અને અચાનક જો કોઈ મહેમાન આવી જાય તો સાવ ઓછી સામગ્રી અને ઝડપ થી થી આ પારંપરિક મીઠાઈ તૈયાર થઈ જાય છે Disha Prashant Chavda -
સોજી નો શીરો (Sooji Shiro Recipe in Gujarati)
આ શીરો લગભગ એવું કોઈ ના હોય જેને નહી ભવતો હોય...ભગવાન ને પણ આ શીરો ધરાવાય છે. કથા, પૂજા કે માતા ની આરતી માં પણ એનો પ્રસાદ હોય જ. મારા ઘર માં બધાં નો ભાવતો છે. Kinjal Shah -
રવા નો શીરો (Rava No Sheero Recipe In Gujarati)
રવા કે સોજીના શીરાનું ભારતીયોના દિલમાં કંઈક અનોખુ જ સ્થાન છે. દરેક સારા પ્રસંગે આપણા ઘરે રવાનો શીરો બને છે. નવરાત્રિ પૂજન હોય કે સત્યનારાયણની કથા, સોજીના શીરા વિના આ બધી પૂજા અધૂરી છે. જાણો રવાનો શીરો બનાવવાની સૌથી સરળ અને સાચી રીત Vidhi V Popat -
રવા નો શીરો (સોજી નો શીરો) (Semolina Sheera Recipe In Gujarati)
#ફટાફટ#sweetસત્યનારાયણ ની કથા માં બનતો શીરો. Shilpa Shah -
સોજી નો શીરો (Semolina Halwa Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiસોજીનો શીરો Ketki Dave -
સોજી નો શીરો (Soji No Sheero Recipe In Gujarati)
સુજી ના શીરા નું એક આગવું મહત્વ છે. એ પછી સત્યનારાયણ ની કથા નો પ્રસાદ હોય કે પછી મહેમાનોનું આગમન હોય. Harita Mendha -
-
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસ#MBR7 : સોજી નો શીરોમારા સન ને ગુરુદ્વારા નો સોજી ના શીરા નો પ્રસાદ બહુ જ ભાવે. ઘરમાં બધાને સોજીનો શીરો બહુ જ ભાવે તો આજે મેં ગુરુદ્વારા મા હોય એવો જ ગરમ ગરમ સોજીનો શીરો બનાવ્યો. Sonal Modha -
-
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
સોજીનો શીરો મારો અને મારી બેબી નો ફેવરેટ સોજીનો શીરો મમ્મી મારે બહુ જ ભાવે મારે ખાવો છે અને સતત કર્યા રાખે અને તેના માટે હું થોડા થોડા દિવસે સોજીનો શીરો બનાવતી જ રહું છું તો ચાલો આજે આપણે સોજીના શીરા ની રેસીપી જોઇએ. Varsha Monani -
સોજી કેળાં નો શીરો
સોજી નો શીરો એ લગભગ દરેક ઘર માં બનતો હોય છે. અહીંયા મે થોડું અલગ રીતે બનાવ્યો છે. પાકા કેળાને અને સોજી નો ઉપયોગ કરી ને એક અલગ સ્વાદ આપ્યો છે Disha Prashant Chavda -
સોજી નો મહા પ્રસાદ (suji shira recipe in gujarati)
આજે અમારાઘરે શ્રી સત્ય નારાયણ ભગવાન ની કથા હતી. બીજા ગમે તે શીરા ખાઈએ પણ મહાપ્રસાદ નો સ્વાદ કંઈક અલગ જ હોય છે. Anupa Thakkar -
-
રવા નો શીરો.( ravo Shiro Recipe in Gujarati.)
#ગુરૂવાર# પોસ્ટ ૨રવા નો શીરો મુખ્યત્વે સત્યનારાયણ ભગવાન ની કથા ના પ્રસાદ તરીકે ઓળખાય છે.તહેવારો માં પણ પ્રસાદ તરીકે ઉપયોગ થાય છે.એક પારંપારિક અને પોષ્ટીક વાનગી છે.દરેક રાજ્ય માં આ વાનગી બને છે. Bhavna Desai -
સોજી નો શીરો
આજે મારા son નો birth Day છે તો પ્રસાદ માં સોજી નો શીરો બનાવી ભગવાન ને ધર્યો.. Sangita Vyas -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
PRABHU Tero Nam... Jo Dhyaye Fal Paye...Sukh Laye Tero Nam.... આજે સત્યનારાયણ ની કથા વાંચન કર્યું.... પ્રભુજી ને પ્રીય સોજી નો શીરો" પ્રેમે પીરસ્યો થાળ મારાં વ્હાલા " .... Ketki Dave -
સોજી નો શીરો
#RB13 : સોજી નો શીરોસત્યનારાયણ ભગવાનની કથા ના પ્રસાદ માટે જે રીતે આપણે સોજી નો શીરો બનાવીએ છીએ એ જ રીતે મેં આજે સોજી નો ગરમ ગરમ શીરો બનાવ્યો. Sonal Modha -
સોજી નો શીરો મહાપ્રસાદ (Sooji Sheera Mahaprasad Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસોજી નો શીરો મહાપ્રસાદ આજે પૂનમ.... સત્યનારાયણ કથા નો દિવસ... તો..... મહાપ્રસાદ તો બનાવવો જ પડે Ketki Dave -
સેમોલિના ચોકલેટી હલવો
#ફ્યુઝનવીક#સ્પાઈસકિચનઆપણે સત્યનારાયણ કથા માટે સોજીનો શીરો બનાવીએ છીએ. તે પ્રસાદ તરીકે બને તો તેનો સ્વાદ વધી જાય છે. મેં માસ્ટરશેફ ફ્યુઝન વીક માટે સોજીના શીરામા ચોકલેટ સિરપનો ઉપયોગ કરીને બાળકોને ભાવે તેવો હલવો તૈયાર કર્યો છે. વર્ષા જોષી -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2White Colourરવા નો શીરો એક પરંપારગત વાનગી છે. મારી ખુબ જ ફેવરિટ છે. મારી ઘરે કોઈ તહેવાર પર કે કોઈ મહેમાન આવે ત્યારે સ્વીટ માં બને છે પણ આ એક વિસરાતી વાનગી થઇ ગઈ છે પણ મારી ઘરે તો બને જ છે. સત્યનારાયણ ની કથા માં તો આ શીરો અચૂક પ્રસાદ માં હોય જ છે તો ચાલો એની રેસીપી હું શેર કરું છું... Arpita Shah -
-
-
સોજી શીરા ના દિલ લાડુડી
#cookpadindia#Cookpadgujaratiસોજી નો શીરોPRABHU Tero Nam...Jo Dyaye Fal Paave.... Sukh Laye... Tero Nam આજે પૂનમ.... શ્રી સત્યનારાયણ કથા નું મહાત્મ્ય.... પ્રભુજી ને પ્રિય " સોજી નો શીરો " ..."પ્રેમે પીરસ્યો થાળ મારાં વ્હાલા " Ketki Dave -
કેસર સોજી નો શીરો મહાપ્રસાદ (Saffron Sooji Halwa Mahaprasad Recipe In Gujarati)
આજે પૂનમ..... સત્યનારાયણ કથા નો દિવસ.... આજે કેસર સોજી નો શીરો - મહાપ્રસાદ બનાવ્યો છે Ketki Dave -
-
સોજી નો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
#GA4#Week6 આપણા ગુજરાતી ઓ ના ઘર માં આ હલવો વાર તહેવારે બનતો જ હોય છે.આજે રામનવમી છે એટલે મેં આ હલવો બનાવ્યો.સત્યનારાયણ ની કથા કરીએ ત્યારે પણ મહાપ્રસાદ માં આ હલવો બનતો હોય છે. Alpa Pandya -
રવા શીરો (Rava seero)
#મોમકોઈપણ સારો પ્રસંગ , સારી શરુઆત હોય કે સત્યનારાયણ ની કથામાં હંમેશા બને છે. મારા મોમ ને હું પણ બનાવીએ છીએ. Vatsala Desai -
ખસ સોજી નો શીરો (Khus Sooji Halwa Recipe In Gujarati)
#RC4Week - 4Green Colour RecipePost - 2ખસ સોજી નો શીરોAchyutam Keshvam Ram NarayanamKrishna Damodaram Janki Nayakam દર મહિને પૂનમ ના દિવસે સત્યનારાયણ કથા નું પારાયણ કરું છું... તો દર વખતે પ્રભુજી માટે મહાપ્રસાદ જુદી જુદી રીતે કરૂં છું Ketki Dave -
More Recipes
ટિપ્પણીઓ