કાચા ટામેટા નું શાક (Kacha Tameta Shak Recipe In Gujarati)

#MBR1
જ્યારે માર્કેટમાં કાચા ટામેટાં મળી જાય તો ત્યારે તે લઈ અને હું આ રીતે શાક અને સંભારો બનાવતી હોઉ છુ જેથી આપણને શાકમાં વેરીએશન પણ મળી રહે અને હેલ્થી તો છે જ. અને એમાં પણ મને આ કાળો મસાલો આપ્યો તો કંઈક અલગ જ ટેસ્ટ થઈ જાય છે. થેંક્યુ દર્શના કાળા મસાલા માટે
કાચા ટામેટા નું શાક (Kacha Tameta Shak Recipe In Gujarati)
#MBR1
જ્યારે માર્કેટમાં કાચા ટામેટાં મળી જાય તો ત્યારે તે લઈ અને હું આ રીતે શાક અને સંભારો બનાવતી હોઉ છુ જેથી આપણને શાકમાં વેરીએશન પણ મળી રહે અને હેલ્થી તો છે જ. અને એમાં પણ મને આ કાળો મસાલો આપ્યો તો કંઈક અલગ જ ટેસ્ટ થઈ જાય છે. થેંક્યુ દર્શના કાળા મસાલા માટે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ મૂકી પહેલા મેથી ઉમેરી કાળી થાય પછી રાઈ પછી જીરું વરિયાળી અને કલોંજી ઉમેરી ટામેટાં અને મરચા અને મીઠું ઉમેરી મિક્સ કરી પાંચ સાત વાર હલાવી ઉપર ઢાંકણ ઢાંકી થોડું પાણી મૂકી અને ટામેટાને ચડવા દેવા
- 2
ટામેટાં ચડી જાય એટલે તેમાં કાળો મસાલો ઉમેરો અને મિક્સ કરી લો. 1/2એક મિનિટ માટે ચઢવા દો.
- 3
તો તૈયાર છે કાચા ટમેટાનું શાક.તેને જમી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચા ટામેટા નો લોટ વાળો સંભારો (Kacha Tomato Lot Valo Sambharo Recipe In Gujarati)
#MBR5વાડી એ ગયા હતા તો ત્યાંથી કાચા ટામેટા પણ લાવ્યા તો એમાંથી અલગ અલગ રેસિપી બનાવી Sonal Karia -
બ્લેક ઉંધીયુ (Black Undhiyu Recipe In Gujarati)
#CB8બ્લેક ઊંધિયું ?યસ ...બ્લેક ઊંધિયું... તો જોઈ લો રેસીપી થેન્ક્સ ટુ દર્શના કે જેને મને આ કાળો મસાલો મોકલ્યો.... Sonal Karia -
કાચા કેળા સરગવાનું શાક (Kacha Kela Saragva Shak Recipe In Gujarati)
મને બધા જ શાક ભાવે અને બધામાં સરગવો પણ ગમે.જો તમે હેલ્ધી ખાવાનું પસંદ કરતા હો તો આ શાક તમને જરૂરથી ગમશે..... Sonal Karia -
જામફળ કેપ્સીકમ નો સંભારો (Jamfal Capsicum Sambharo Recipe In Gujarati)
#MBR3 વિટામીન સી થી ભરપૂર એવા આ જામફળનો સંભારો ઓછી વસ્તુથી અને ફટાફટ બની જતી રેસીપી છે Sonal Karia -
-
કાચા કેળાનું શાક (Kacha Kela Shak Recipe In Gujarati)
કાચા કેળાનું ગુજરાતી વર્જન બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
કાચા ટામેટાં બટાકાનું રસાવાળું શાક
પાકા લાલ ટામેટાંનો ઉપયોગ તો આપણે રોજબરોજ કોઈકને કોઈક રીતે રસોઈમાં કરતા જ હોઈએ છીએ. પણ માર્કેટમાં કાચા ગ્રીન ટામેટાં પણ મળે છે, તેનો ઉપયોગ ઘણા ઓછા લોકો કરતાં હોય છે. તે કાચા હોવાથી પાકા ટામેટાં કરતા પ્રમાણમાં કડક હોય છે તો તેનું શાક સરસ બને છે. Nigam Thakkar Recipes -
ભરેલાં કાચા કેળાનું શાક(Kacha Kela nu shak recipe in Gujarati)
#વેસ્ટ#સાતમ#ગુજરાતપોસ્ટ 2 ભરેલાં કાચા કેળાનુ શાક(જૈન) Mital Bhavsar -
સ્ટફડ ખારેક મરચા ની સબ્જી (Stuffed kharek maracha ni sabji recipe in Gujarati)
તમે ઝટપટ અને ઓછી વસ્તુથી બની જતું આ શાક ક્યારેય ખાધું નહીં હોય... મેં પણ પહેલીવાર બનાવ્યું... પણ એટલું સરસ બન્યું કે હું તેને તમારી સમક્ષ રજુ કરી રહી છું....એમાં બન્યું એવું કે રસાવાળા મગ કરવા માટે મે મગ તો બાંફી લીધા પણ ફ્રીજ ખોલીને જોયું તો ફ્રીજમાં માત્ર આદુ મરચા,થોડી પાલક, ટામેટાં, કોથમીર, લીમડો એટલું જ હતું.. અને સાથે થોડા ફ્રૂટ્સ હતા... તો ખારેકને જોઇને મને થયું કે, આનું અથાણું તો ઘણી વાર બનાવ્યું છે, પણ આજે શાક બનાવીને ટ્રાય કરું... અને આમ આ રેસીપી મારી અને આપની સમક્ષ આવી....... Sonal Karia -
કાળા તલ ની ચીકી(Kala tal ni Chikki recipe in Gujarati)
હજુ ઠંડીનો દોર ચાલુ છે તો મેં ફરીથી બનાવી કેલ્શિયમ થી ભરપૂર એવી ચીક્કી. આ વખતે કાળા તલ ની બનાવી. અને એ પણ ઓર્ગેનિક તલની જેથી તે વધારે ફાયદો કરે..... Sonal Karia -
કાચા કેળા નું શાક
#TT1#ThursdayTreatChallenge#cookpadindia#cookpadgujaratiસૌથી સસ્તા અને સરળતાથી મળી રહે તેવા કેળા એન્ટી ઓક્સિડેન્ટ્સ થી ભરપૂર છે. સ્વાસ્થ્યવર્ધક અને પોષ્ટિક કેળા ઉપવાસ માં બેસ્ટ તેમજ પર્યુષણ પર્વ માં પણ બટાકા ને બદલે કાચા કેળા બેસ્ટ ઓપ્શન. કેળા instant એનર્જી આપે અને instant બની જાય માટે મારુ ફેવરિટ સબ્જી કાચા કેળા નું શાક. Ranjan Kacha -
ટામેટાં મરચાં નો સંભારો (Tomato Marcha Sambhara Recipe In Gujarati)
ફાર્મ માંથી દેશી કાચા પાકા ફ્રેશ ટામેટાં આવ્યા તો મેં તેમાંથી ટામેટાં અને મરચાં નો સંભારો બનાવી દીધો . Sonal Modha -
બટેટા મરચાનો લોટ વાળો સંભારો (Bateta- MRacha no lot valo sambharo recipe in Gujarati)
માત્ર ત્રણ જ મિનિટ ના બનાવો ટેસ્ટી એવો સંભારો.ક્યારેક અચાનક કોઈ મહેમાન આવી ચડે અથવા તો સંભારા માટેની કોઈ પણ વસ્તુ ઘરમાં ન હોય તો તમે આ સંભારો બનાવી શકો છો અને એ પણ ખૂબ જ ઝડપથી.... Sonal Karia -
કાચા ટામેટા નું ભરેલું શાક
#RB4 ભરેલા ટામેટા નું શાક મારા ઘર માં બધા ને બહુ ભાવે છે . Rekha Ramchandani -
કોબી કાચા ટામેટાં નો સંભારો (Kobi Raw Tomato Sambharo Recipe In Gujarati)
કોબી સાથે કાચા ટામેટાં ખાટા હોવાથી તેનો સંભારો સ્વાદ માં ખૂબ મસ્ત બને છે.સાથે મરચા સ્વાદ માં વધારો કરે છે.સાઈડ ડિશ તરીકે બનાવી શકાય છે. Varsha Dave -
કાચા કેળા અને કારેલા નું શાક (Kacha Kela Karela Shak Recipe In Gujarati)
#TT1 કૂકપેડ માં થી થીમ આપવામાં આવી છે કાચાં કેળાં નું શાક...કાચા કેળા ની સૂકી ભાજી, ભરેલા કાચા કેળા,કાચા કેળા નું રસાદાર શાક,કાચા કેળા ના કોફતાં...વગેરે ઘણાં થઈ શકે પણ આજે કાચા કેળા અને કારેલા નું શાક મેં બનાવ્યું છે...તો હું અહીં મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને ગમશે.સ્વાદ માં બહું જ સરસ લાગે છે.દાળ-ભાત સાથે, રોટલી, પરાઠા સાથે બહું જ મસ્ત લાગે છે. Krishna Dholakia -
કાજુ ગાંઠિયા નું શાક (kaju ganthiya nu shak recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ24માત્ર પાંચ મિનિટમાં બનતું આ શાક અમે સુરત ની એક હોટેલ માં ટેસ્ટ કર્યું હતું,તો તમે પણ બનાવી ઘરના બધાને ખુશ કરી દો.... ઘરમાં રહેલી અને ઓછી વસ્તુઓથી આ ટેસ્ટી શાક તમે બનાવી શકો છો. પાછી આ શાક ની ખાસિયત એ છે કે તે પરોઠા, રોટલા, ભાખરી, રોટલી બધા જ સાથે સરસ લાગે છે, તો ચાલો રાહ શેની જુઓ છો... જોઈલો આ શાકની રેસિપી અને બનાવો તમે પણ...... Sonal Karia -
વેજીટેબલ પ્રોટીન સલાડ (Vegetable Protein Salad Recipe In Gujarati)
#AT#SPR#MBR4Week4આ સલાડ જો સવારે કે બપોરે એક પ્લેટ ખાવામાં આવે તો તેનાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે ,લોહી વધે ,પાચન તંત્ર સારું થાય, સાથે સાથે આંખોનું તે જ અને સ્કીનની ચમક પણ વધે અને વાળનો ગ્રોથ પણ સારો એવો થાય Amita Parmar -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DFTજોબ કરતી સ્ત્રીઓ માટે તથા નવી પેઢીની વિભક્ત રહેતી સ્ત્રીઓ માટે આ ટ્રેડીશનલ રેસીપી બનાવવી અઘરી છે. સમયની મારામારી - સફાઈ, શોપીંગ અને મહેમાનો ને સાચવવાનાં - આવા સંજોગોમાં તૈયાર (વણેલા) મઠિયા, ફાફડા અને ચોળાફળી તો જાણે વરદાન. મેં પણ તૈયાર જ લઈ ફક્ત તળ્યા છે. Dr. Pushpa Dixit -
ડૂંગળી ટામેટાં નું શાક (Dungli Tomato Shak Recipe In Gujarati)
#MA આ શાક મારી મમ્મી અને મને બવ ભાવે. છે જ્યારે ઘરે શાક ના હોય કે જલ્દી હોય તો આ શાક ૫-૧૦ મિનીટ મા બની જાય છે અને ટેસ્ટી પણ બને છે. અત્યારે કોરોના લીધે હું ઘણી વાર બનાવું છું . sm.mitesh Vanaliya -
કાચા કેળાનું શાક
#ડીનર ● લોકડાઉન અને ઉનાળા દરમિયાન શાકભાજી મળવા મુશ્કેલ હોય કાચા કેળાનું આ સ્વાદિષ્ટ અને મસાલેદાર શાક બનાવી શકાય. Kashmira Bhuva -
વેજ મંચુરિયન (Manchurian Recipe In gujarati)
#મોમ#વીકમીલ1#સ્પાઇસિ#રોટીસ વેજ મંચુરિયન આમ તો મેંદાના લોટના બને છે. પણ હું મેંદાના લોટને avoid કરું છું. કેમ મેંદો છે એ શરીર માટે ખૂબ ખરાબ વસ્તુ છે. માટે મેં ઘઉંનો જાડો લોટ use કરેલો છે. જે ખુબ સરસ બને છે અને ટેસ્ટમાં પણ હેલ્ધી છે અને તંદુરસ્તી માટે પણ હેલ્ધી છે. અને બાળકો પણ ખુબ હોંશે હોંશે ખાઇ લે છે. તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
કાચા કેળા ના પરાઠા (Raw Banana Stuffed Paratha Recipe In Gujarati)
#SJR#paryushanspecial#jainrecipe#cookpadgujarati#cookpadindia#cookpad આલુ પરાઠા નામની વાનગી ને આપણે બધા સારી રીતે જાણીએ છીએ. પરંતુ જૈન સ્ટફ્ડ પરાઠા બનાવવા હોય તો આલુ નો ઉપયોગ કરી ન શકાય. એટલા માટે મેં આજે પર્યુષણ સ્પેશિયલ વાનગીમાં કાચા કેળાના સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. આ કાચા કેળાના સ્ટફ્ડ પરાઠા આલુ પરાઠા જેટલા જ સ્વાદિષ્ટ બને છે. આ પરાઠા બનાવવા ખુબ સરળ છે અને ઓછા સમયમાં સરસ બની જાય છે. તો ચાલો જોઈએ કાચા કેળાના જૈન સ્ટફ્ડ પરાઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
કાચા કેળા નું શાક (Raw Banana Shak Recipe In Gujarati)
#EB#TT1 આ કાચા કેળા નું શાક ઉપવાસ માં અને એમ રેગ્યુલર ભોજન માં આરોગી શકાય છે.□આ શાક આફ્રિકા માં 'મટૂકી' ના નામે ઓળખાય છે. Krishna Dholakia -
કાચા કેળા નુ શાક (Kacha Kela Shak Recipe In Gujarati)
કાચા કેળા મા થી અલગ અલગ વાનગીઓ બનતી હોય છેઆજે હુ કાચા કેળા નુ શાક બનાવ્યું છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#TT1 chef Nidhi Bole -
કાચા કેળા અને કેપ્સીકમ નું શાક (Raw Banana Capsicum Shak Recipe In Gujarati)
#શ્રાવણશ્રાવણ માસ માં કેળા નો પાક ખૂબ સારો હોય છે. કાચા અને પાકા બંને પ્રકાર ના કેળા ખૂબ જ મળે છે. શ્રાવણ માસમાં ઉપવાસ અને ભક્તિ નો મહિમા છે પ્રસાદ તથા ઉપવાસમાં કેળા બહુ જ ઉપયોગી થાય છે. કેળા સૌથી સસ્તું અને સરળતાથી મળી જતું ફળ છે. તેથી તેને ખાનારા લોકોની સંખ્યા પણ વધુ હોય છે.કેળામાં એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર હોય છે. કેળામાં મિનરલ અને પોટેશિયમનું પ્રમાણ બહુ વધારે હોય છે, તેથી તેનું સેવન વધુ ફાયદાકારક હોય છે. સાથે જ કેળામાં ખાંડ, ફાયબર અને વિટામિન બી-6 પણ હોય છે. તેમાં રહેલું મૅગ્નેશિયમ પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. એક કેળામાં લગભગ 105 કૅલોરી હોય છે કે જે શરીરને ઇંસ્ટંટ એનર્જી આપે છે. કેળા ખાવાથી માંસપેશીઓમાં થતી કળતર કે જકડણ સાજી થઈ જાય છે. તેમાં મૅગ્નેશિયમ તથા પોટેશિયમનું ઉચ્ચ પ્રમાણ માંસપેશીઓને મજબૂત બનાવે છે તથા તેમને દુઃખાવા-મુક્ત બનાવી છે. કેળાનાં સેવનથી શરીરમાં પાણીનું પ્રમાણ પણ નિયંત્રિત રહે છે અને શરીરનાં અંદરની વિષાક્તતા પણ સમાપ્ત થઈ જાય છે. પેટમાં પાચન ક્રિયા સંબંધી સમસ્યાઓ પણ સમાપ્ત થઈ જાય છે તેમજ અલ્સર વગેરેમાં પણ રાહત મળે છે.ઉપવાસ ના હોય છતા પણ કાચા કેળાનું શાક ખવાય છે. આજે એવુ જ કાચા કેળા અને કેપ્સીકમ નું શાક બનાવ્યુ છે. બહુ જ ટેસ્ટી અને સરસ સોડમ વાળુ શાક બનાવ્યું છે. તમે પણ બનાવજો.😊 Neelam Patel -
સેવ ટામેટા નું શાક
#કાંદાલસણસેવ ટામેટા નું શાક એકદમ સ્વાદિષ્ટ હોય છે જે લાલ રસદાર ટામેટાં અને રેગ્યુલર મસાલા વાપરીને અને સેવ નાખીને બનાવાય છે. આ શાક બનાવવા માટે જાડી સેવ નો ઉપયોગ થાય છે. પારંપરિક રીતે આ શાક બનાવવા માટે કાંદા લસણ નો ઉપયોગ નથી થતો. Bijal Thaker -
કાચા ટામેટા નું વઘારીયું (Kacha Tameta Vaghariyu Recipe In Gujarati)
#MBR8આ રેસિપી હુ દક્ષા માં પાસે થી શીખી... કાચી કેરી નું ગોળવાલું અથાણું બનાવી એ એજ રીતે . ટેસ્ટ માં બેસ્ટ છે Sonal Karia -
બટાકા કાંદા નું શાક (Bataka Kanda Shak Recipe In Gujarati)
#KS7કાંઈ શાક નાં હોય તો, બટાકાં - કાંદા તો ઘર માં મળીજ આવે. તો એનું શાક બધાજ બનાવી લેય. અને બધાનેજ ભાવે. જલ્દી પણ બની જાય. રોજ રોજ સુ બનાવવું, નાં સમજાય, તો સિમ્પલ કાંદા - બટાકાં નું શાક બનાવી લેવું. Asha Galiyal -
કાચા કેળા નો સંભારો (Raw Banana Sambharo recipe in gujarati)
#goldenapron૩ #કાચા કેળા નો સંભારો Prafulla Tanna
More Recipes
ટિપ્પણીઓ (2)