શેર કરો

ઘટકો

30 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 1બાઉલ ચોખા
  2. 500મીલી દૂધ
  3. 1 વાટકીમિસરી સાકર
  4. 1 ચમચીજાયફળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખા ધોઈને પાણીમાં પલાળી દેવા 1/2કલાક પછી ગેસ પર ધીમા તાપે પકાવો સરસ પાકી જાય પછી દૂધ ઉમેરી ને ઉકાળો સાકર નાખી ને ફરી થી ઉકાળો એકદમ ઘટ્ટ થવા દેવું

  2. 2

    પછી નીચે ઉતારી ને જાયફળ પાઉડર મિક્સ કરી ને બાઉલમાં સર્વ કરો તો મિત્રો આ ખીર તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alka Parmar
Alka Parmar @Alka4parmar
પર
Junagadh

Similar Recipes