રાંધવાની સૂચનાઓ
- 1
સૌ.પહેલા ચોખા ને પાણી થી ધોઈ નાખો પછી કુકરમાં જરુર મુજબ પાણી ઉમેરી ચાર સીટી વગાડી લ્યો. કુકર ઠંડુ થાય એ દરમિયાન દૂધ ને એક જાડા તળિયા વાળા વાસણ માં નાખી ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય એટલે તેમાં ખાંડ ઉમેરી બરોબર હલાવી ઘીમાં તાપે ઉકળવા દો સતત હલાવવું બરોબર નીચે ચોંટે નહીં તેનુ ધ્યાન રાખવું.
- 2
હવે કુકર ઠંડુ થાય એટલે બાફેલા ભાત ને ઉકળતા દૂધ માં નાખી બરોબર હલાવી સતત હલાવવું જયા સુધી ખીર ઘટ્ટ થાય ત્યા સુધી.
- 3
ખીર ઉકળી ને ઘટ્ટ થઈ જાય એટલે તેમા ઇલાયચી-જાયફળ નો પાઉડર નાખી સાથે ઉપર થી ચારોળી નાખી બરોબર હલાવી નીચે ઉતારી ઠંડીપડવા દેવી.
- 4
આ ખીર ઠંડી ખૂબ જ સરસ લાગે છે.
Similar Recipes
-
-
-
-
-
-
રજવાડી કેસર ખીર (Rajwadi Kesar Kheer Recipe In Gujarati)
રજવાડી કેસર દૂધપાક - ખીર#શ્રાધ્ધ_સ્પેશિયલ_દૂધપાક_ખીર#SSR #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujrati #Cooksnapchallangeમારા વ્હાલા ઠાકોરજી ને પણ અતિ પ્રિય છે.શ્રાધ્ધ ના મહિનામાં પિતૃઓનાં તર્પણ અને શાંતિ માટે, તેમને યાદ કરી ને , તેમની પુણ્યતિથિ પ્રમાણે ભૂદેવ ને જમાડવાની ભારતીય હિન્દુ ધર્મ ની શાસ્ત્રીય પ્રણાલિકા છે. તેમાં ખાસ દૂધ અને ચોખા માંથી બનતો દૂધપાક - ખીર બનાવી ને ખવડાવાય છે. દૂધપાક ને પૂરી નું બ્રહ્મભોજન માં આગવું સ્થાન છે. Manisha Sampat -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખીર (Kheer Recipe In Gujarati)
#mrશરદ ઋતુ માં પિત્ત નુ પ્રમાણ વધે છે ત્યારે ખીર, દુધ પાક, દુધ પૌંઆ ખાવાથી તેનું શમન થાય છે Pinal Patel -
-
ખીર પૂરી (Kheer Poori Recipe In Gujarati)
#mrPost 4 ગુજરાત નું ફેમસ જમણ છે.ખીર સાથે લગભગ પૂરી જ પીરસવામાં આવે છે. Varsha Dave -
દૂધપાક (DudhPak Recipe In Gujarati)
#GA4#Week8#Milkદૂધપાક મોટેભાગે શ્રાધ્ધ પક્ષ માં બનાવાય છે. અમારા ઘરે દિવાળી માં કાળીચૌદસ ના દિવસે પણ દૂધપાક અને વડા પૂરી બનાવવામાં આવે છે. Panky Desai -
ખીર (Kheer Recipe In Gujarati)
#mr દૂધ માંથી બનતી ખીર જે શ્રાદ્ધ માં ખૂબ જ જાણીતી રેસિપી છે દરેક ઘર માં બનતી જ હોય છે Jayshree Chauhan -
ખીર (Kheer Recipe In Gujarati)
#HR હોલી નો તહેવાર આખા ભારત દેશ માં ધામધૂમથી ઉજવવામાં આવે છે, ધૂળેટી ના દિવસે બધા લોકો કંઈક સ્વીટ વાનગી બનાવતા હોય છે. મેં ચોખા ની ખીર બનાવી, અમારે ઉનાળા દરમ્યાન વારંવાર ખીર બનતી હોય છે. 😋 Bhavnaben Adhiya -
કેસર દૂધપાક (Kesar Doodhpaak Recipe In Gujarati)
#PRPost9આજે મહાવીર જન્મવાંચન ના દિવસે આપ સૌનું મોઢું મીઠું કરાવા આ કેસર દૂધપાક ની રેસિપી શેર કરું છુ. Jigisha Modi -
રજવાડી ખીર (Royal Kheer recipe in Gujarati)
#RB1#ebook#Post_1#Kheer#Jain#sweet#desert#rice#milk#dryfruits#Cookpadindia#Cookpadgujrati આજે હું મારી બીજી ઇ-બુક ની પ્રથમ રેસીપી લખવા જઈ રહી છું એટલે મને થયું કે લાવને પરિવારમાં બધાને જ મનપસંદ હોય તેવી મીઠી વાનગી જ બનાવું. ખીર એ અમારા ઘરમાં ના દરેક સભ્યોને ખૂબ જ પસંદ છે. તે ગરમ તથા ઠંડી બંને પ્રકારે બધાને ખૂબ જ પસંદ છે. ખીર માટેનું એક મીઠું સંભારણું અમારા જીવન માં યાદગાર બની રહેવાનું છે. 4 વર્ષ પહેલા મારી તબિયત સારી ન હતી ત્યારે મેં કહ્યું તે મુજબ મારી સાત(7) વર્ષની દીકરીએ સરસ મજાની ખીર બનાવીને અમને બધાને ખવડાવી હતી. અને મીઠી વાનગી માં તેને શીખેલી આ પ્રથમ વાનગી છે. અને તેના નાના નાના પ્રેમાળ હાથ નાં જાદુ થી ખીર વધુ મીઠી લાગી હતી. પરિવારજનોનો ની મનપસંદ, મીઠી યાદ વાળી, મીઠી વાનગી એટલે કે ખીર હું મારા પરિવારજનોને ડેડિકેટ કરી રહી છું. આ ખીર માં ઘણા બધા ડ્રાયફ્રુટ્સ ઉમેરીને રજવાડી ખીર મેં તૈયાર કરેલ છે. જો ઠંડીની ઋતુ હોય તો તે ગરમાગરમ સરસ લાગે છે અને જો ગરમીની ઋતુ હોય તો તેને ફ્રીઝમાં ઠંડી કરીને સર્વ કરવાથી પણ તે ખૂબ જ સરસ લાગે છે. એટલે આ વાનગી એવી છે કે તે ગરમ કે ઠંડી આપણી પસંદગી મુજબ આપણે ખાઈ શકીએ છીએ. Shweta Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15495632
ટિપ્પણીઓ