ચોકલેટી અને ટેસ્ટી ડોનટ્સ

Vrushi Panchal
Vrushi Panchal @cook_24596902

ચોકલેટી અને ટેસ્ટી ડોનટ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minutes
1 સર્વિંગ
  1. ૧ કપમેદો
  2. ૧/૨ કપદળેલી ખાંડ
  3. ૧/૨ કપદહીં
  4. ૧/૨સ્પોન્ બેકિંગ સોડા
  5. ચોકલેટ અને જેમ્સ ગાનિશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    સૌપ્રથમ એક કપ મેદામા અરધો કપ દળેલી ખાંડ નાખી તેમા ધીરે ધીરે દહીં નાખી લોટ બાધવો ને તેમા અરધી સ્પોન્ બેકિંગ સોડા નાખી લોટ બાધી ૧ કલાક સુધી રેસ્ટ આપવો...

  2. 2

    ત્યારબાદ ગરમ તેલમાં તરવા અને ઠંડા થાયા બાદ તેને ચોકલેટ, જેમ્સ અને દળેલી ખાંડ દ્વાર ગાનિશિંગ કરો...
    લો તૈયાર છે એકદમ ચોકલેટી અને ટેસ્ટી ડોનટ્સ... 🍩🥯🍩

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vrushi Panchal
Vrushi Panchal @cook_24596902
પર

ટિપ્પણીઓ

Similar Recipes