સ્વીટ બુંદી (sweet bundi in Gujarati)
#વીકમીલ2#સ્વીટ
#માઇઇબુકપોસ્ટ10
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં બેસન લઇ તેમાં પાણી ઉમેરી એક બેટટર તિયાર કરો. હવે તેમાં ચપટી ખાવનો સોડા ઉમેરી ને એક સરખું હલાવી લેવું. (તમે તેમાં ચપટી ઓરેન્જ ફૂડ કલર પણ નાખી શકો છો.)
- 2
એક તપેલી માં 1કપ ખાંડ લઇ 1/2કપ પાણી નાખી ચાસણી તિયાર કરવા ગેસ પર મુકો. ખાંડ ઓગળેએટલે એમાં ઇલાયચી પાઉડર અને કેસરી ફૂડ કલર ઉમેરવો. 5મિનિટ ધીમા તાપે ઉકળવા દેવું. ચાસણી બવ જાડી રાખવાની નથી.
- 3
હવે તેલ ગરમ કરી જારા વડે બુંદી પડી લેવી. એક વાર માં થોડું બેટટર નાખી ને થોડી થોડી બુંદી પાડી લેવી. બધી બુંદી તિયાર કરી લેવી.
- 4
હવે આ બુંદી ને ચાસણી માં નાખી મિક્સ કરી લેવું. તેમાં એક ચમચી ઘી નાખી મિક્સ કરી લેવું. ઉપર થી કાજુ બદામ ના ટુકડા, દ્રાક્ષ નાખી દેવા.(ચાસણી સહેજ ગરમ રાખવી જેથી બુંદી માં જલ્દી થી મિક્સ થઇ જાય.)
- 5
1/2 કલાક બાદ સેરવીંગ પ્લેટ માં કાઢી ઉપર થી ડ્રાયફ્રુટ &ગુલાબ ની પાંદડી નાખી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મીઠી બુંદી નો પ્રસાદ (Sweet Boondi Prasad Recipe In Gujarati)
#DIWALi2021#cookpadindia#cookpadgujrati Jayshree Doshi -
-
ઓરેન્જ ફલેવરડ્ બાલુશાહી
#મીઠાઈબાલુશાહી નોર્થ ઇન્ડિયા ની સ્વીટ છે. જે ગુજરાતી સ્વીટ "મીઠા સાટા" ને મળતી આવે છે. દક્ષિણ ભારત માં આ સ્વીટ" બદુશા" ના નામ થી ઓળખાય છે. આ રેસીપી બનાવવા માં ઈઝી છે.ફકત માપ ને ફૉલો કરીએ તો પરફેક્ટ બાલુશાહી નો ટેસ્ટ ઘરે બેઠાં લઈ શકાય છે. asharamparia -
-
મીઠી બુંદી
#GA4#Week12#besan બૂંદી એક એવી મીઠાઈ છે જે તમે એકલી પણ ખાઈ શકો છો અને ઈચ્છો તો તેના લાડુ પણ બનાવી શકો છો. આપણે સામાન્ય રીતે મીઠી બુંદી કે બુંદીના લાડુ દુકાનમાંથી જ ખરીદી લેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તમે આસાન તરીકાથી ઘરે પણ મીઠી બુંદી બનાવી શકો છો? Disha vayeda -
સેવ તથા મીઠી બુંદી (sev tatha mithi bundi recipe in gujrati)
#goldenapron3#week18#બેસન#વિકમીલ2 Gandhi vaishali -
બુંદી
#goldenapron2પ્રથમ ચેલેન્જ ગુજરાત ની રેસિપિ ની છે.. અને બુંદી તો નાના મોટા દરેક ની પસંદ છે.. તો મેં મારી દીકરી ની પસંદ ની રેસિપી પોસ્ટ કરું છું.. Tejal Vijay Thakkar -
-
-
મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)
#RC1#Cookpadgujrati#Cookpadindiaપારંપરિક ગુજરાતી ભોજન માં મીઠાઈ માં સૌથી પેલા બુંદી અથવા બુંદી ના લાડુ નું ખૂબ જ મહત્વ છે.લગ્ન પ્રસંગ માં પણ બુંદી ને ગાઠીયા જોડે પીરસવા માં આવતી.ચણાના લોટની નાની નાની બુંદી ઘી માં તળીને સાકર અથવા ખાંડ ની ખુશ્બુદાર ચાસણીમાં ડુબાડીને તૈયાર થતી આ બુંદી એક પરંપરાગત ભારતીય મીઠાઇ છે. જેમાં મસાલા મેળવીને કે કાજુ બદામ દ્રાક્ષ સજાવીને ખાવા ની મજા માણી શકાય. Bansi Chotaliya Chavda -
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
આ એક એવી સ્વીટ છે જે દરેક ને ભાવતી હોય છે.છૂટી બુંદી પણ બનાવી શકાય અને એના લાડુ પણ. Sangita Vyas -
-
મોતીચૂર ના લાડુ (Motichoor Ladoo Recipe In Gujarati)
#MBR1#Week1#Sweet#cookpadindia#cookpad_guj#cookpad Parul Patel -
મુંગ દાલ હલવા કેક (mung dal halwa cake recipe in gujarati)
#વિકમીલ૨ #સ્વીટ રેસીપીસ #માઇઇબુક #પોસ્ટ15 Parul Patel -
-
-
-
-
બુંદીના લાડુ(boondi ladu recipe in gujarati)
#GCમેં આજે ગણેશ ચતુર્થી નિમિતે પ્રસાદી માં બાપ્પા ના મનપસંદ બુંદી ના લાડુ બનાવ્યા છે Priti Patel -
-
-
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
#ff3#Cookpadindia#Cookpadgujrati#શ્રાવણ#childhoodમીઠી મીઠી બુંદી ના લાડુ જ્યારે ઘર માં બને ત્યારે ઘર ના બધા લોકો ખુશ થાય.આપને ત્યાં લાડુ તો જાત જાતના બનતા હોય પણ બુંદી ના લાડુ એ આપણી ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે જે બહુ વર્ષો થી બનતી આવે છે.આ બુંદી ના લાડુ 19મી, 20 મી સદી માં પણ બનતા જ હતા લગ્ન પ્રસંગ ની સ્પેશિયલ મિઠાઈ,સાતમ આઠમ અને દિવાળી માં તો પેલા જ જોઈ એ. વડી, મરણ ના તેર માં માં પણ બુંદી ના લાડુ હોય.આજે આપણે 21 મી સદી ના ભલે જીવીએ પણ બુંદી ના લાડુ આજે પણ એટલું જ મહત્વ ધરાવે છે. મારા દાદા કંદોઈ હતા ,મિઠાઈ ની દુકાન હોય અને જ્યારે જ્યારે ગરમ ગરમ બુંદી ના લાડુ બનતા ત્યારે ત્યારે સૌથી પેલા ટેસ્ટ કરવા હું હાજર જ રહેતી મારા દાદા એ મારા પપ્પા ને આ રીત શીખવાડી અને મારા પપ્પા એ મને શીખવ્યું. તો હું આજે આપની પારંપરિક મીઠાઈ બુંદી ના લાડુ ની રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Bansi Chotaliya Chavda -
-
ગુલાબ જાંબુ (Gulab jamun recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતગુલાબ જાંબુ બધાના ફેવરિટ હોય છે. અમે નાના હતા ત્યારથી મમ્મી અમને ગુલાબજાંબુ બનાવીને ખવડાવતા. પરીક્ષામાં સારુ પરિણામ આવે, ઘરમાં કોઈ નો જન્મદિવસ આવે ત્યારે ગુલાબજાંબુ બનાવતા. લગ્ન હોય કે કોઈ પાર્ટી દૂધ ના માવા માંથી બનતી આ સ્વીટ ને મોખરાનું સ્થાન મળ્યું છે. ગુલાબ જાંબુ મારા ફેવરિટ છે. Parul Patel -
મીઠી બુંદી (Sweet Boondi Recipe In Gujarati)
#ib મારા ફેમિલીની ફેવરીટ ડીશઅમારા ઘરમા બધાની ફેવરિટ મીઠાઈ મીઠી બુંદી છે.મીઠી બુંદી સાથે ભાવનગરી ગાઠીયા અને બટાટાનુ રસાવાળું શાક બધાનું ફેવરિટ છે..... Jyotiben Dave -
બુંદી ના લચકા લાડુ (Boondi Lachka Ladoo Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જ#SGC#RJSબાપ્પા ઘરે પધાર્યા છે તો રોજ નવો નવો પ્રસાદ ધરીએ. Sushma vyas -
More Recipes
ટિપ્પણીઓ