ડોનટ્સ (Donuts Recipe In Gujarati)

Payal Sampat
Payal Sampat @cook_26090533
Vadodara

#April
આ recipe ના પ્રોસેસ ના એક પણ ફોટો નથી મારી પાસે

ડોનટ્સ (Donuts Recipe In Gujarati)

#April
આ recipe ના પ્રોસેસ ના એક પણ ફોટો નથી મારી પાસે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨.૩૦ કલાક
૪ જણ
  1. ૨૦૦ ગ્રામમેંદો
  2. ૩૦૦ ગ્રામ દહીં
  3. ૧/૨ ચમચીબેકિંગ પાઉડર
  4. ૧/૩ ચમચીબેકિંગ સોડા
  5. ૨ ચમચીખાંડ પાઉડર
  6. મીઠું સ્વાાનુસાર
  7. ૨૦૦ ગ્રામ ચોકલેટ
  8. અલગ અલગ પેકેટ સ્પિંકલ

રાંધવાની સૂચનાઓ

૨.૩૦ કલાક
  1. 1

    મેંદો,બેકિંગ પાઉડર,બેકીંગ સોડા,મીઠું ખાંડ પાઉડર,અને બટર નાખી હલવો.પછી દહીં થી લોટ બાંધો.

  2. 2

    અને ૨ કલાક સુધી સોફ્ટ થવા દો. ત્યારબાદ લોટ ને મસળી ને જાડો રોતલો વનો અને ડોનટ બીબા થી કાપી ફ્રાય કરો.

  3. 3

    પછી ઠંડા થવા દો અને ત્યાર બાદ ચોકલેટ ને મેલ્ટ કરી ડોનટ ને ડીપ કરી સ્પ્રિંકલ ભભરાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Sampat
Payal Sampat @cook_26090533
પર
Vadodara
love & cooking is part of life" ADD SOME MASALA TO YOUR LIFE".........
વધુ વાંચો

Similar Recipes