ડોનટ્સ (donuts recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં હુંફાળું પાણી લો. તેમાં યીસ્ટ અને ખાંડ નાખી ને તેને બરાબર મીક્સ કરો ત્યાર બાદ તેને 10 મિનિટ ઢાંકી ને મૂકી દો. એટલે યીસ્ટ એક્ટિવ થઇ જશે. ત્યાર બાદ તેમાં મેંદો નાખો.
- 2
અને તેનો લોટ બાંધો. તેમાં બટર નાખી ને તેને 10 મિનિટ સુધી કેળવો અને ત્યાર બાદ તેના પર બટર વાળો હાથ ફેરવી ને તેને ઢાંકી ને 2 કલાક કોઈ હુંફાળી જગ્યા પર મૂકી દો. એટલે લોટ ફૂલી જશે.
- 3
2 કલાક પછી લોટ ને ફરી થી 10 થી 15 મિનિટ સુધી કેળવો. અને તેના ગુલ્લાં કરી ને વળી લો. અને તેને પેલા કોઈ મોટા ગોળ ઢાંકણ થી તેનો શેપ આપી દો. અને ત્યાર બાદ તેને કોઈ નાના ઢાંકણ થી ગોળ કાપી દો અને તેને ડોનટ્સ નો આકાર આપી દો.
- 4
ત્યાર બાદ તેને ગરમ તેલ માં તળી દો.અને તે તળાઈ ગયા બાદ તે ઠંડા થાય એટલે તેને મેલ્ટેડ ચોકલેટ માં ડીપ કરી દો.
- 5
અને તેને સિલ્વર બોલ્સ અને જેમ્સ ના ટુકડા થી શણગારો. તે તૈયાર છે ડોનટ્સ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચોકો સ્ટફ્ડ ડોનટ(choco stuff donuts recipe in Gujarati)
#સુપેરશેફ2 #માઇઇબુક #ડેસર્ટ #મીઠાઈડોનટ એક ડેસર્ટ છે. જેને ઠંડુ ખાવામાં આવે છે. ચોકલેટ થી કોટ કરેલું અને ડ્રાયફ્રૂટ અથવા ચોકોચિપ્સ થી ટોપિંગ કરેલું ખાવા માં ખુબજ ટેસ્ટી લાગે છે. બાળકો ને ખુબ પસંદ આવે છે. તેના પર અલગ અલગ ચોકલે થી ડેકોરેટ કરેલું હોય છે. Kilu Dipen Ardeshna -
-
-
-
ડોનટ્સ (Donuts recipe in gujarati)
બહુ જ ફેમસ એવી પશ્ચિમી સંસ્કૃતિ ની બ્રેકફાસ્ટ કે નાસ્તાની વાનગી છે.જે સ્વીટ બ્રેડ જેવા હોય છે સ્વાદમાં. સાથે બહુ જ યમી એવા ચોકલેટ, ડ્રાય ફ્રુટ કે સોસનું ટોપિંગ હોય છે. મારા દિકરાને ખૂબ જ ભાવે છે તો એના માટે ખાસ બનાવ્યા છે... Palak Sheth -
-
-
ડોનટ્સ (Doughnut Recipe In Gujarati)
#SRJડોનટ એક એવી વાનગી છે જે નાના મોટા સૌને પ્રિય છે. Vaishakhi Vyas -
-
-
ચોકલેટ ડોનટ્સ(Chocolate Donuts Recipe in Gujarati)
#GA4#week10#ચોકલેટડોનટ્સ બાળકો ને ખુબ પસંદ હોય છે તેને અલગ અલગ રીતે બનાવી શકાય છે મે ચોકલેટ ડોનટ્સ બનાવ્યા છે પહેલી વાર બનાયા છે Dipti Patel -
-
ડોનટ્સ (donuts recipe in gujarati)
#માઇઇબુક#રેસિપી-32#ડોનટ્સ કીડડ્સ સ્પેશલ ડિમાન્ડ ઈસટ ફ્રી Hetal Shah -
ડોનટ્સ🥯
#મૈંદાફ્રેન્ડ્સ, એવું માનવામાં આવે છે કે અમેરિકા ના હેન્સન ગ્રેગોરી એ 16 વર્ષની ઉંમરે ડોનટ્સ નું ઈનવેન્શન કરેલ છે. જે આજે દરેક કન્ટ્રીમાં ખૂબ જ ફેમસ છે. નાના-મોટા સૌ કોઈને પ્રિય તેવું ડોનટ્સ 🥯 ફા્ઈડ( તળેલા ) રીંગ કેક છે . આપણે ઘરે પણ ખૂબ જ સરળતાથી એગલેસ ડોનટ્સ કેક બનાવી શકીએ છીએ. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
ડોનટ્સ (Doughnut Recipe In Gujarati)
#CDYમારી ડોટર ને ડોનટ્સ ખુબજ પસંદ છે તો આજે ચિલ્ડ્રન ડે celebrate માં મે એમના માટે ડોનટ્સ બનાવ્યા છે Rina Raiyani -
-
ડોનટ્સ (Donuts Recipe In Gujarati)
#DFTદીવાળી નાં નાસ્તા માટે મિઠાઈ ખાઈ ને કંઈ અલગ અલગ ખાવા નું મન થાય છે એટલે આ વખતે દીવાળી માં મહેમાન માટે કંઈ અલગ બનાવ્યું.. બાળકો સાથે મોટા પણ્ ખુશ થઇ ગયા.. Sunita Vaghela -
-
-
ચોકલેટ મિલ્ક શેઇક
#Teastofgujarat#પ્રેઝન્ટેસનમારી રેસીપી બહુજ સરસ છે નાના છોકરાઓ જો દૂધ નથી પીતા તેને આ રીતે બનાવી ને આપો તો બાળકો ફટાફટ દૂધ પી જાય છે Nisha Mandan -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ