રાગી / નાચણીના લાડુ(ragi na ladu in gujarati)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
Gujarat

રાગી વિટામિન એ, ઝીંક, વિટામિન ડી, કેલ્શિયમ તેમજ હાડકા અને દાંત માટે પણ ઉપયોગી છે અને જેને વજન ઉતારવું હોય એના માટે તો આ બેસ્ટ રેસીપી છે વાતાવરણ ખરાબ ચાલી રહ્યું છે તો તબિયત માટે અને ઇમ્યુનિટી વધારવા માટે બધા લોટના શરીરમાં જવું જરૂરી છે તમે અલગ અલગ રીતે લાડવા બનાવ્યા જેથી બાળકોને પણ ભાવે અને વડીલોને પણ થાય ગઈકાલે મેં મખાના લાડવા બનાવ્યા હતા આજે મેં રાગી ના લોટ ના લાડવા બનાવવા નો વિચાર આવ્યો જે રાગી શરીર માટે જેટલું હેલ્ધી છે એટલું ગુણકારી પણ છે મારા દીકરાને કોઈપણ લાડવા આપો ફટાફટ ખાઈ લેશે
#પોસ્ટ૨૭
#વિકમીલ૨
#સ્વીટ
#માઇઇબુક
#new

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૧૫ નંગ
  1. ૨ કપરાગી નો લોટ
  2. ૧૫૦ ગ્રામ ગોળ
  3. પ ચમચી ધી
  4. ૧ ચમચીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક કઢાઈમાં જી નાખી રાગી નો લોટ ધીમા તાપ પર શેકો સુગંધ આવવા માંડે એટલે ગેસ બંધ કરો બાજુમાં ગોડ ડૂબે એટલું પાણી નાખી ઉકળવા મૂકો ગોળ પગડી જાય એટલે ઠંડુ થવા દો

  2. 2

    લોટ ઠંડો થઈ જાય તેમાં ઈલાયચી પાઉડર નાખી મિક્સ કરો ગોળનું પાણી ઠંડું થઈ જાય એટલે એના વડે ગોળના પાણી રાગીના લોટમાં થોડું થોડું એડ કરતા જાઓ અને લોટ બાંધતા જાવ પછી તેને લાડુનો લાડુનો આકાર આપો તૈયાર છે હેલ્ધી લાડવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khushboo Vora
Khushboo Vora @cook_24418248
પર
Gujarat
મને નવી નવી વાનગીઓ પર રિસર્ચ કરવું એમાં creation લાવો અને ઘણો શોખ છે હું જૈન છું બધા કહે છે કે જૈનોને રસોઈમાં ઓપ્શન નથી હોતા માટે હું જૈન રસોઈ માં લસણ ડુંગળી વગર બધી આઇટમ બધી રસોઈ ટેસ્ટી બનાવવી જ મારેશેર કરવું છે કુકિંગ મારું પેશન છે
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes