રાગી ની સુખડી (Ragi Flour Sukhadi Recipe In Gujarati)

Ami Master
Ami Master @Ashtu_28062005
Vadodara

રાગી માં ખૂબ પ્રમાણ માં ફાયબર હોય છે, ધઉં કરતા પણ રાગી ખૂબ હેલ્ધી હોય છે. તમારે વજન ઉતારવું હોય તો રાગી ખાવાની તેમાં બીજા વિટામિન , કેલ્શિયમ, હોય છે , આજે રાગી ની સુખડી માં ગુંદર, કાજુ,બદામ , કોપરા ની છીણ નાંખી છે એટલે આ ઠંડી ની ઋતુ માં વઘુ હેલ્ધી બને , ગુંદર થી કમર નાં દુખાવા માટે સારુ છે

#GA4
#WEEK15

રાગી ની સુખડી (Ragi Flour Sukhadi Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

રાગી માં ખૂબ પ્રમાણ માં ફાયબર હોય છે, ધઉં કરતા પણ રાગી ખૂબ હેલ્ધી હોય છે. તમારે વજન ઉતારવું હોય તો રાગી ખાવાની તેમાં બીજા વિટામિન , કેલ્શિયમ, હોય છે , આજે રાગી ની સુખડી માં ગુંદર, કાજુ,બદામ , કોપરા ની છીણ નાંખી છે એટલે આ ઠંડી ની ઋતુ માં વઘુ હેલ્ધી બને , ગુંદર થી કમર નાં દુખાવા માટે સારુ છે

#GA4
#WEEK15

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
  1. ૧ વાડકીરાગી નો લોટ
  2. ૧ વાડકીગોળ
  3. ૧/૨ વાડકીઘી
  4. ૪ટે. ચમચી ગુંદર
  5. ૨ટે. ચમચી કોપરા ની છીણ
  6. જરૂર મુજબકાજુ બદામ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ પેન માં ઘી ગરમ કરો તેમાં ગુંદર નાંખી ફુલાવી લો પછી બહાર કાઢી તેને વાટકી વડે પાઉડર બનાવો અથવા ગુંદર નો પાઉડર લઇ તેને ફૂલાવો

  2. 2

    તેને કાઢી લો પછી તે ઘી માં રાગી નો લોટ શેકો ૫ -૬ મિનીટ ધીમા તાપે શેકો. લોટ શેકાય જાય તો તેમાં ફુલવેલો ગુંદર નાંખો, પછી કોપરા ની છીણ નાંખી ૨ મીનીટ થવા દો પછી ગેસ બંધ કરો

  3. 3
  4. 4

    પછી ગેસ પર થી ઉતારી તેમાં ગોળ નાંખી હલાવો, ગોળ મિક્સ થાય પછી કાજુ બદામ નાંખી મીક્ષ કરી ઘી લગાવેલી થાળી માં પાથરી દો. ૫ મીનીટ પછી કાપા પાડો. સુખડી તૈયાર

  5. 5
  6. 6

  7. 7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Master
Ami Master @Ashtu_28062005
પર
Vadodara
I love trying new varieties of food
વધુ વાંચો

Top Search in

Similar Recipes