રાગી સુખડી (Ragi Sukhdi Recipe In Gujarati)

Priti Shah
Priti Shah @Pritishahcookery

આ રાગી ના લોટ થી બનાવેલી સુખડી છે. એકદમ સ્વાદિશ્ટ લાગસે.

રાગી સુખડી (Ragi Sukhdi Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

આ રાગી ના લોટ થી બનાવેલી સુખડી છે. એકદમ સ્વાદિશ્ટ લાગસે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 સર્વિંગ્સ
  1. ૧ કપરાગી
  2. ૧/૨ કપઘી
  3. ૩/૪ કપ ગોળ
  4. ૩ ચમચીબદામ પાઉડર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ઘી મૂકી રાગી લોટ નાંખી ૧.૫ મીન શેકવા દો.

  2. 2

    પછી તેમાં બદામ પાઉડર નાંખી ગેસ બંધ કરી દો.

  3. 3

    પછી ગોળ નાંખી હલાવીને થાળીમાં ઠારી દો.

  4. 4

    તેના પર બદામ પિસ્તાની કતરણ લગાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priti Shah
Priti Shah @Pritishahcookery
પર

Similar Recipes