બ્લેક કરાન્ટ અને ફ્રેશ જાંબુ આઈસ્ક્રીમ

Tejal Sheth @cook_18785007
એકદમ સરળ રીતે બને છે એક જ વાર ખાલી મિક્સ કરવાનું અને બનશે એકદમ માર્કેટ જેવો
બ્લેક કરાન્ટ અને ફ્રેશ જાંબુ આઈસ્ક્રીમ
એકદમ સરળ રીતે બને છે એક જ વાર ખાલી મિક્સ કરવાનું અને બનશે એકદમ માર્કેટ જેવો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ક્રીમ મિક્સ કરો જ્યાં સુધી એ જાડું ના થઈ જાય ત્યારબાદ તેમાં મિલ્ક પાઉડર ઉમેરી ફરીથી કરો અને સૌથી છેલ્લે બ્લેક કરાંત પલ્પ અને ફ્રેશ જાંબુ ક્રશ નાખીને મિક્સ કરી ને ડબ્બા માં ભરી દો અને ફ્રીઝર માં ૭-૮ કલાક માટે સેટ કરો. તૈયાર છે તમારો એકદમ સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ.
- 2
જાંબુ નો પલ્પ મૈં જાંબુ ને સમારી બિયા કાઢી એમાં ખાંડ મિક્સ કરી ગરમ કરી લીધું ઠરી જાય એટલે એને ડબ્બા માં ભરી ફ્રીઝ કરી દીધું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જાંબુ આઈસ્ક્રીમ
#APR#RB7#cookpadindia#cookpad_gujબળબળતા તાપ માં આઈસ્ક્રીમ ખાવાની મજા આવે છે. જો કે ગુજરાતી અને ખાસ કરી ને અમદાવાદી પ્રજા ને આઈસ્ક્રીમ ખાવા માટે કોઈ ચોક્કસ મોસમ કે સમય ની જરૂર નથી. અહીં ના લોકો ને બારેમાસ આઈસ્ક્રીમ જોઈએ જ.આજે મેં મારો મનપસંદ જાંબુ નો આઈસ્ક્રીમ ઘરે બનાવ્યો છે. Deepa Rupani -
બ્લેક કરંટ આઈસ્ક્રીમ (Black current icecream recipe in Gujarati)
આઇસ્ક્રીમ નાના-મોટા બધાની પ્રિય વસ્તુ છે. અલગ અલગ ઘણા પ્રકારના આઈસ્ક્રીમ માર્કેટમાં મળે છે પણ ફ્રેશ ફ્રૂટ આઈસ્ક્રીમ મારો મોસ્ટ ફેવરીટ છે કેમકે એમાં ફ્રુટ ના લીધે જે થોડી ખટાશ આવે છે એ મીઠાશને બેલેન્સ કરે છે, જેના લીધે આઈસ્ક્રીમ ખુબ જ રિફ્રેશિંગ લાગે છે. મેં અહીંયા સીઝનલ કાળી દ્રાક્ષનો ઉપયોગ કરીને આ આઈસ્ક્રીમ બનાવ્યો છે જેમાં કાળી દ્રાક્ષનો પલ્પ અને વ્હિપ્ડ ક્રીમ નો ઉપયોગ કર્યો છે. આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ રેસીપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
જાંબુ સંદેશ (સુગર ફ્રી)
#cookpadturns3પશ્ચિમ બંગાળ ની જાણીતી મીઠાઈ સંદેશ એ તાજા પનીર માંથી બનતી મીઠાઈ છે . આજે મેં સુગર ફ્રી અને રાવણા જાંબુ ના સ્વાદ વાળા સંદેશ બનાવ્યા છે. જે બહુ જલ્દી અને સરળ રીતે બની જાય છે. Deepa Rupani -
મેંગો આઈસ્ક્રીમ (Mango Icecream Recipe In Gujarati)
મે આ આઈસ્ક્રીમ @Nidhi1989 ની રેસિપી મુજબ બનાવેલ છે જે ખૂબ જ સરસ બન્યો છે. Zoom વર્કશોપ અંતર્ગત ખૂબ જ સરસ માહિતી આપી અને કોઈ પણ કેમિકલ નો ઉપયોગ કર્યા વગર જ રેસિપી શેર કરેલ.#APR Ishita Rindani Mankad -
-
બ્લેક ફોરેસ્ટ આઈસ્ક્રીમ (Black Forest Icecream Recipe In Gujarati)
#summerspecial#cookpadgurati#cookpadindiaએકદમ બહાર જેવો જ સોફ્ટ આઈસ્ક્રીમ આ રીતે બનાવી એ તો થાય છે Bhavna Odedra -
બ્રેડ પિઝા વિથ જાંબુ શોટસ (bread pizza and Jamun shots in Gujarati)
#સ્નેક્સબ્રેડ પિઝા બનાવવા માં સરળ અને ખાવા માં એકદમ મસ્ત સાથે જાંબુ શોટ Tejal Sheth -
ગ્વાવા આઈસ્ક્રીમ (Guava ice cream recipe in gujarati)
#CookpadTurns4#Theam1#fruitજામફળ શિયાળામાં મળતું ટેસ્ટી કલરફૂલ અને હેલ્ધી ફ્રુટ છે. એમાં એન્ટીઓક્સિડન્ટ, વિટામિન સી, પોટેશિયમ અને ફાઈબર સારા એવા પ્રમાણમાં હોય છે. તો આવા હેલ્ધી ફ્રુટ માંથી મે બધાનો ઓલ ટાઈમ ફેવરિટ આઈસ્ક્રીમ બનાવ્યો છે.કુકપેડ ના જન્મદિવસ માટે ડેઝર્ટ તો બનતા હૈ. યુનિક અને રીફ્રેશીન્ગ ટેસ્ટ સાથે. તો ટ્રાય જરૂર કરજો. Harita Mendha -
બ્લેકકરંટ ફ્રોઝન યોગર્ટ આઇસક્રિમ(Frozen yoghurt ice cream Recipe In Gujarati)
ફ્રોઝન યોગર્ટ ખૂબ જ ઝડપથી બની જતી અને એકદમ સ્વાદિષ્ટ રેસીપી છે. યોગર્ટ ના બેઝિક મિક્સ માં પસંદગી પ્રમાણે ચોકલેટ ચિપ્સ, મિક્સ નટ્સ, બિસ્કીટ ક્રમ્બ, કેક ક્રમ્બ અથવા તો કોઈપણ પ્રકારની પસંદગીની વસ્તુઓ ઉમેરી શકાય.મેં અહીંયા બ્લેક કરન્ટ પલ્પ ઉમેરીને ફ્રોઝન યોગર્ટ આઇસક્રીમને રિફ્રેશિંગ બનાવ્યું છે. આ રેસિપીમાં યોગર્ટ, કન્ડેન્સ્ડ મિલ્ક અને બ્લેક કરન્ટ પલ્પ નો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી કરીને એ ઉપવાસ માટેની એક બેસ્ટ ડિઝર્ટ રેસીપી ગણી શકાય. spicequeen -
ગુલાબ જાંબુ આઈસ્ક્રીમ
#ઇબુક#Day27ઉત્સવ સ્પેશિયલ..સ્વાદિષ્ટ વેનીલા આઈસ્ક્રીમ સાથે ગરમ ગુલાબ જાંબુ નું સ્વાદ માણો હશે.તો બનાવો સ્વાદિષ્ટ નવીનતમ આઇસક્રીમ ની વાનગી.. ગુલાબ જાંબુ આઈસ્ક્રીમ.વિપડ ક્રીમ( ટ્રોપોલાઇટ), મીની ગુલાબ જાંબુ અને કેસર- પીસ્તા સાથે બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
-
મીન્ટ ચોકો ચિપ્સ આઈસ્ક્રીમ (Mint Choco Chips Icecream Recipe In Gujarati)
#mrઆ મારી એક ઇનોવેટિવ ડીશ છે જે ટેસ્ટ માં એકદમ refreshing લાગે છે. મિન્ટ અને ચોકલેટ નું combination ખૂબ સરસ લાગે છે તો જરૂર થી ટ્રાય કરજો. Purvi Baxi -
બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી
#દૂધ #ફર્સ્ટ ઘર માં પાર્ટી છે ને વેલકમ ડ્રીંક મા શુ બનાવવુ કન્ફયુઝન છે તો આજે આવુ નવુ કંઈક ટ્રાય કરીએ ...બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી એ બ્લેક ગ્રેપ્સ અને સ્ટ્રોબેરી નું યુનીક્યુ કોમ્બીનેશન તમારી પાર્ટી ને એનરજેટીક બનાવી દેશે.. આ સ્મુધી એક પાર્ટી ડ્રીંક છે જે કિડઝ પાર્ટી,કિટી પાર્ટી, ફેમીલી ગેટ ટુ ગેધર માં આ વેલકમ ડ્રીંક તરીકે સર્વ કરાય છે.તેમજ ગેસ્ટ આવ્યા હોય અને અેમને આપવુ હોય તો ઇઝીલી બની જાય છે.તો આજે જ બનાવો બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી. Doshi Khushboo -
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
આઈસક્રીમ અથવા કુલ્ફી એ લોકપ્રિય ડિઝર્ટ નો પ્રકાર છે. આપણે અલગ-અલગ પ્રકારના આઇસક્રીમ અથવા કુલ્ફી ફ્રૂટ પલ્પ અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરીને બનાવી શકીએ. મેંગો કુલ્ફી એ ખૂબ જ સ્વાદિષ્ટ ડિઝર્ટ છે જે ઉનાળાની ઋતુ દરમિયાન બનાવી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
હોમમેડ ચોકલેટ આઈસ્ક્રીમ (Homemade chocolate Ice-cream recipe in Gujarati)
#માઇઇબુકઆઈસ્ક્રીમ નું નામ સંભળાય એટલે કોના કાન ઊંચા નઈ થાય અને એમાં પણ જો એકદમ બાર જેવો આઈસ્ક્રીમ ઘર માં જ બનતો હોય તો બસ બનાવો, ફ્રીઝ કરો અને કોઈ પણ સમયે ફ્રીઝર ખોલો અને ખાવ. ખુબ જ સરળ અને યમ્મી રેસિપી છે. જરૂર થી બનાવજો અને પરિવાર ને ખુશ કરજો. Chandni Modi -
સીઝનલ સ્ટ્રોબેરી બાસુંદી Seasonal strawberry basundi)
#વિકમીલ૨મારા એક કઝીન ના સમૂહ લગ્ન માં અમે આ બાસુંદી પહેલી વાર ટેસ્ટ કરી હતી.મૈં નક્કી કર્યું હતું કે હું એક વાર જરૂર બનાવીસ. Kavita Sankrani -
જાંબુ શરબત
#RB13જાંબુ હેલ્થ માટે ખુબ જ સારા છે અને બધાને બહુ જ પસંદ પડે છે મેં આજે જાંબુનું શરબત બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બને છે Kalpana Mavani -
-
-
ગુલકંદ સ્ટફ્ડ ઈન્સ્ટન્ટ માવા મોદક(Gulkand Stuffed Mawa Modak Recipe In Gujarati)
#GCઆજે આ ઈન્સ્ટન્ટ મોદક બનાવ્યા ખૂબ જ જલ્દી અને એકદમ ઓછા ઈન્ગ્રીડીયન્ટ્સ થી બની જાય છે. માર્કેટ જેવા જ બનશે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Sachi Sanket Naik -
ફ્રેશ ફ્રૂટ યોગર્ટ પોપસીકલસ (Fresh Fruit Yogurt Popsicles Recipe In Gujarati)
#GA4#Week26#orangeદહીં ,તાજા ફળો અને પલ્પ માંથી આ પોપસીકલસ બનાવી છે જેમાં મધ કે ખાંડ ઉપયાોગ કરીને બનાવાય છે. જેમાં મેં ફ્રેશ ક્રીમનો ઉપયોગ કરેલો છે. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
મેંગો-કોકોનટ બરફી (Mango-Coconut Barfi Recipe In Gujarati)
#CookpadTurns4#Fresh_Fruits#Week1#CookpadIndia#Cookpadgujarati#Cookpadઆમતો મેંગોમાંથી ઘણી વાનગીઓ બનાવી શકાય છે.પરંતુ મે અહી મારી રીતે ફ્રેશ કોકોનટ અને મેંગો ના સમન્વય થી બરફી બનાવી છે.મે પણ પહેલીવાર જ બનાવી છે.પણ સ્વાદ મા ખુબ જ સરસ બની છે.તો કુક્પેડ ની 4થી વર્ષગાંઠ ની ઉજવણી પર હું લાવી છું મેંગો-કોકોનટ બરફી નો સ્વાદ.Happy 4th Birthday #Cookpad Komal Khatwani -
-
-
ગુલકંદ રોઝ આઈસ્ક્રીમ(ઘરે બનાવેલો pure અને નેચરલ ગુલકંદ)
#ff1 આઇસ્ક્રીમ ઉપવાસમાં ખાવા માટે બેસ્ટ છે આમાં વપરાયેલા બધા ઇન્ગ્રિડિઉંટ pure અને નેચરલ છે જે ઉપવાસ માં લઇ શકાય એવા છે ગુલકન પણ અહીં ઘરે જ બનાવેલો મેં વાપર્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Arti Desai -
પાન આઈસ્ક્રીમ બીટર મશીન વગર (Paan Ice Cream without Beater Machine Recipe In Gujarati)
આઇસ્ક્રીમ કોને ના ભાવે? નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવતું એવું આઈસ્ક્રીમ એમાં પણ જો આપણે એને વગર બીટર મશીન એ ઘરે બનાવીએ તો? એટલા માટે જ મેં અહીં એક રિફ્રેશિંગ પાન આઈસ્ક્રીમ જે મેં ઘરે બનાવ્યો છે એ પણ પહેલી જ વાર અને ખાસ કરીને એને વગર મશીને બનાવી છતાં પણ એકદમ એ creamy, ટેસ્ટમાં એકદમ બજાર જેવો જ સ્વાદિષ્ટ બન્યો છે. તો તમે પણ આ રેસિપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને આ ઉનાળામાં એની ઘરે બેઠા મજા માણશો. Hezal Sagala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13009242
ટિપ્પણીઓ (3)