રાંધવાની સૂચનાઓ
- 1
મીલ્ક ને ગરમ કરવૂ ઉભરો આવે એટલે ફે્શ લીંબુ નો રસ નાખી ૨ મીનીટ રહી ને ગેસબંધ કરવો. મલમલ નાં કપડા માં બાંધી ને પાણી નીકાળી ને એકદમ ડા્ય કરવૂ.
- 2
ઠંડુ થાય એટલે કપડાં માથી પનીર નીકાળી ને સ્મૂથ થાય ત્યા સીધી મસળવુ.
- 3
પીસ્તા & બદામ સીવાય ના બધા ઈન્ડગી્ડીયન્ટ નાખી ને પો્પર મીક્ષ કરવું.
- 4
નાના નાના પીસ લઈ ને હાથે થી રાઉન્ડ શેપ આપી પીસ્તા & બદામ થી ગાનીઁશીંગ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કલાકંદ(Kalakand Recipe in Gujarati)
#કૂકબુકસામાન્ય રીતે કલાકંદ બનાવતા થોડો સમય લાગતો હોય છે પણ આજે આપણે આ વાનગી ઝડપથી કેમ બની જાય તે જોઈએ. થોડી અગાઉ થી તૈયારી કરી લો તો ફક્ત 15 મિનિટ માં જ કલાકંદ બની જાય છે. ઓછી સામગ્રીથી બની જાય છે અને સાથે ટેસ્ટ માં ખૂબ જ સરસ. Chhatbarshweta -
રોઝ ચમ ચમ (Rose Chum Chum Recipe In Gujarati)
#યીસ્ટચમ ચમ એક બંગાળી મીઠાઇ છે મે એમા રોઝ ફ્લેવર આપી બનાવી છે ખુબ જ સરસ ટેસ્ટી બને છે Shrijal Baraiya -
રોઝ સંદેશ (rose sandesh recipe in Gujarati)
#સાતમ#ઈસ્ટ ગમે ત્યારે અને ગમે તે સમયે બધા ની ફેવરીટ.. બંગાળી મીઠાઈ ઘર ના પનીર માંથી બનતી સોફ્ટ અને રોઝ ની ખુશ્બુ જે મોઢાં માં આવતા પીગળી જાય છે. ફ્રિજ માં 3 થી 4 દિવસ સ્ટોર કરી શકાય છે. જે બગડતી નથી. Bina Mithani -
-
-
-
દાણેદાર પાઇનેપલ પેંડા(pineaaple penda recipe in gujarati)
#Gc ગણેશ ઉત્સવમાં પ્રસાદ મા આજે ફૂલ ફેટ દૂધ માંથી પાઇનેપલ ફ્લેવર ના દાણેદાર પેંડા બનાવ્યા છે. #gc Mrs Viraj Prashant Vasavada -
-
દૂધપાક (Dudhpak Recipe In Gujarati)
#AM2કેલ્શિયમથી ભરપૂર દૂધ સાથે ડ્રાયફ્રુટ દૂધપાક નું મુખ્ય આકર્ષણ છે... Ranjan Kacha -
મેંગો કલાકંદ (Mango Kalakand recipe in Gujarati)
#FAMમેંગો કલાકંદ અમારા ઘરમાં બધા ની મનગમતી વાનગી છે અને તે મને મારા સાસુજી એ શીખવાડી છે Arpita Sagala -
ગુલાબ અંગુર રબડી(Gulab Angoor rabdi Recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટહેલો ફ્રેન્ડ્સ,કેમ છો બધા!!!! મજામાં હશો......આજે હું અહીંયા એક અંગુર રબડી ની રેસિપી લઈને આવી છું. આમ તો આપણે હંમેશા કેસર પિસ્તા ફ્લેવર ની અંગુર રબડી ખાઈએ છીએ. પણ અહીંયા મેં એમાં થોડો ટ્વિસ્ટ આપ્યો છે. અને બનાવવામાં પણ એકદમ સરળ છે. તો ચાલો આપણે જોઈએ શાહી ગુલાબ ફ્લેવર ની અંગુર રાબડી...... Dhruti Ankur Naik -
પનીર-કાજુ રોઝ લાડુ(paneer- kaju rose ladoo recipe in Gujarati)
#કૂકબુક દિવાળી અને સૂકામેવા બંને એકબીજા પર્યાય છે. અનોખું કોમ્બીનેશન કરીને લાડુ બનાવ્યા છે. જે ખુબ જ હેલ્થી અને ટેસ્ટી બન્યા છે અને બનાવવાં માં એકદમ સરળ છે. Bina Mithani -
સીતાફળ રબડી (Sitafal Rabdi Recipe In Gujarati)
#GCR ગણપતિ બાપ્પા ને મીઠાઇ અતીપિ્ય.......અને એ પણ જો ભક્તો ના હાથની બનેલી મીઠાઇ હોય તો બાપા રાજી રાજી થાય.....તો ચાલો....બનાવીએ ફળ અને મીઠાઈ નું ખુબ જ ટેસ્ટી કોમ્બીનેશન એવી સીતાફળ રબડી. Rinku Patel -
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#FFC7 : ઠંડાઈહોળી ના દિવસે બધા ના ઘરમાં ઠંડાઈ બનતી હોય છે તો મેં પણ બનાવી ૩ flavour ઠંડાઈFlavour ઠંડાઈ Sonal Modha -
-
-
-
-
-
-
💕😋રોઝ બરફી - ભારતની પરંપરાગત મીઠાઈ😋💕
#મીઠાઈ#જૈનબરફી ભારતની પરંપરાગત મીઠાઈ છે... દરેક રાજ્યો માં અલગ અલગ રીતે બરફી બનાવવામાં આવે છે..તો ચાલો દોસ્તો રોઝ બરફી બનાવશું.. Pratiksha's kitchen. -
કસ્ટર્ડ મટકા કુલ્ફી (Custard Matka Kulfi Recipe In Gujarati)
મટકા કુલ્ફી બધા ને પસંદ હોય છેકુલ્ફી અલગ અલગ રીતે બને છેમે પણ અલગ રીતે જ બનાવી છેખુબ સરસ બની છે ઘરમાં પણ બધા ને ટેસ્ટી લાગશેતો આવો જોઈએ કઈ રીતે બને#RC4#week4#greenrecipies chef Nidhi Bole -
-
-
-
-
રસગુલ્લા (Rasgulla recipe in Gujarati)
#વિકમીલ2#સ્વીટરેસીપી#પોસ્ટ18#માઇઇબુક#પોસ્ટ19 Sudha Banjara Vasani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13009459
ટિપ્પણીઓ (2)