કલાકંદ (kalakand recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કલાકંદ બનાવવા માટે ગેસ પર બન્ને બાજુ પ્રોસેસ સાથે કરવાની છે તેના માટે એક પહોળા વાસણમાં અડધો લીટર દૂધ લઇ તેને ગેસ પર ગરમ કરવા મૂકવું દૂધને 1/2 થઈ જાય ત્યાં સુધી બાળવું સતત હલાવતા રહેવું
- 2
બીજી બાજુ ગેસ પર એક તપેલામાં ૧ લીટર દૂધ મૂકો દૂધને ઉકાળવુ
- 3
એક લીટર તપેલામાં નું દૂધ ઉકાળી જાય ત્યાર પછી સેજ ઠંડુ થાય એટલે તેમાં લીંબુનો રસ નાખી તેને ફાડવું ચમચાથી હલાવવું
- 4
દૂધ ફાટી જાય ત્યાર પછી એક તપેલી પર ગરણુ રાખી તેના પર આંછો રૂમાલ રાખો ફાટેલ દૂધને ગાળી લેવું છુટા પડેલ પનીરને ઠંડા પાણીથી સરખી રીતે ધોઈ લેવું જેથી લીંબુ ની બધી ખટાસ નીકળી જાય તેને સરખી રીતે નીચોવી લેવું બધું પાણી કાઢી નાખો
- 5
પનીરને પ્લેટમાં કાઢી લેવું
- 6
હવે પહોળા વાસણ માં મુકેલા અડધા લીટર દૂધ બળી ને 1/2 થઈ જાય ત્યાર પછી તેમાં ખાંડ નાખવી અને ઇલાયચી પાઉડર નાખવો દૂધ એકદમ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી બાળવુ
- 7
દૂધ ઘટ થઇ જાય ત્યાર પછી તેમાં બનાવેલું પનીર નાખી દેવુ ચમચાથી હળવા હાથે પ્રેસ કરી દૂધમાં મિક્સ કરવું હળવાહાથે સતત હલાવતા રહેવું
- 8
દૂધ અને પનીરને મિક્સ કરતી વખતે ગેસની flame high રાખવી કણીદાર રહેવું જોઈએ દૂધને ફોટા માં બતાવ્યા પ્રમાણે એટલું પકાવવું કે ચાસણી ઘટ્ટ થઈ જાય દૂધ સાવ બળી જાય કલાકંદ દાણેદાર રહેવું જોઈએ બે-ત્રણ ચમચી જેટલી ચાસણી વધે ફોટા માં બતાવ્યા પ્રમાણે કણીદાર થાય અને જામે એવું થાય એટલે ગેસ બંધ કરી દેવો આ સ્ટેપ મહત્વનું છે નહિતર કલાકંદ જામસે નહી
- 9
પછી તેને એક કન્ટેનરમાં ઢાળી દેવુ ચમચાથી હળવા હાથે દબાવો ઉપર કાજુ બદામ-પિસ્તા નાખવા કલાકંદ ને 1/2કલાક ફ્રીજમાં સેટ કરવા માટે મૂકો
- 10
1/2કલાક પછી ફ્રીઝમાંથી બહાર કાઢી ચપ્પુ થી તેના પીસ કરવા તૈયાર છે સ્વાદિષ્ટ કલાકંદ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કલાકંદ (Kalakand Recipe In Gujarati)
#mrઆપણે ત્યાં કોઈ પણ તહેવાર કે શુભ પ્રસંગ હોય એટલે મિઠાઈ તો પહેલા જ હોય. અને આપણા ભારત માં સૌથી વધુ દૂધ નું ઉત્પાદન છે અને આપણે સૌથી વધુ દૂધ માંથી જ બનતી મિઠાઈ નો ઉપયોગ કરીએ છીએ.તો એવી જ હું એક દૂધ માંથી બનતી મિઠાઈ કલાકંદ ની રેસીપી અહીં શેર કરું છું.કલાકંદ એ દૂધ અને ખાંડ માંથી બનતી મિઠાઈ છે. Dimple prajapati -
-
-
-
-
બાસુંદી (Basundi recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ્સ#માઇઇબુક#posts 18આ વાનગી ભારતની પરંપરાગત વાનગીમા ની એક છે જેને બનાવતા થોડી વાર લાગે છે પણ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે. Hetal Vithlani -
-
-
-
ડ્રાયફુટ મખાના રબડી (Dryfruit Makhana Rabdi Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Around the world challenge#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
કલાકંદ (Kalakand Recipe In Gujarati)
#FRઆજે શંકર ભગવાન ની રુદ્રી થશે તો ભગવાન ને ધરાવવા પ્રસાદ રૂપી ઇન્સ્ટન્ટ કલાકંદ બનાવ્યો છે.. Sangita Vyas -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : દૂધપાકઅમારા ઘરમા સાતમ ના દિવસે દૂધપાક હોય જ . ઠંડો ઠંડો દૂધપાક એકદમ સરસ લાગે ખાવાની મજા આવે . રાંધણ છઠ્ઠ ના દિવસે બનાવી ફ્રીઝ મા રાખી દેવો . Sonal Modha -
અંગુર રસ મલાઈ (Angoor Ras Malai Recipe In Guajarati)
રસગુલલા તો બનાવી અને પણ મે આજે તેમાથી કંઈ ક નવુ કરી ને રસમલાઈ બનાવી છે. Chandni Dave -
-
-
-
માવા કેક (અલવર રાજસ્થાન સ્પેશિયલ)
#KRC #RB15 રાજસ્થાન નો અલવર માવા કેક જે ખૂબ જ પ્રખ્યાત છે. જેને મિલ્ક કેક અથવા કલાકંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. Nasim Panjwani -
ગાજર બીટ નો હલવો (Gajar Beetroot Halwa Recipe In Gujarati)
#JWC1#cookpadindia#cookpadgujrati Amita Soni -
મેંગો કલાકંદ (mango kalakand recipe in gunrati)
#કૈરીકેરી ફળોનો રાજા છે. કેરીમાં કેલેરી બહુ ઓછી હોય છે તેમાં ફાઇબર અને વિટામિન્સ બહુ હોય છે. કેરી સારા પાચન માટે અને સ્વાસ્થ્ય માટે બહુ સારી કહેવાય છે. ઉનાળામાં કેરી ખાવાની મજા જ કંઈક ઔર હોય છે. એટલે આજે મેં મેંગો કલાકંદ બનાવ્યું છે. Kiran Solanki -
-
-
-
ઇન્સ્ટન્ટ બાસુંદી (Instant Basundi Recipe In Gujarati)
#ff1#non fried Farali Recipe Jayshree G Doshi -
-
-
અંગુર બાસુંદી (Angoor Basundi Recipe In Gujarati)
#HR#HOLI RECIPE CHALLENGE#cookpad Gujarati Jayshree Doshi -
-
કલાકંદ(Kalakand Recipe in Gujarati)
#કૂકબુકસામાન્ય રીતે કલાકંદ બનાવતા થોડો સમય લાગતો હોય છે પણ આજે આપણે આ વાનગી ઝડપથી કેમ બની જાય તે જોઈએ. થોડી અગાઉ થી તૈયારી કરી લો તો ફક્ત 15 મિનિટ માં જ કલાકંદ બની જાય છે. ઓછી સામગ્રીથી બની જાય છે અને સાથે ટેસ્ટ માં ખૂબ જ સરસ. Chhatbarshweta -
સીતાફળ રબડી (Sitafal Rabdi Recipe In Gujarati)
#GCR ગણપતિ બાપ્પા ને મીઠાઇ અતીપિ્ય.......અને એ પણ જો ભક્તો ના હાથની બનેલી મીઠાઇ હોય તો બાપા રાજી રાજી થાય.....તો ચાલો....બનાવીએ ફળ અને મીઠાઈ નું ખુબ જ ટેસ્ટી કોમ્બીનેશન એવી સીતાફળ રબડી. Rinku Patel
More Recipes
ટિપ્પણીઓ (12)