ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ફાલસા
  2. ૭૦ ગ્રામ ખાંડ
  3. ૨ સ્પૂનસંચર
  4. ૨ સ્પૂનમીઠુ
  5. ૨ સ્પૂનચાટ મસાલો
  6. ૧/૨ કપચીલ્ડ પાણી
  7. ગાની્શીંગ માટે લીંબુ & મીઠુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ફાલસા ને પાણી માં ૩૦ મીનીટ પલાળવા. મીક્ષર માં ફાલસા, ખાંડ & ૧/૨ કપ પાણી નાખી ને ગા્ઈન્ડ કરવાં.

  2. 2

    જ્યુશ ને ગાળી લેવો તેમાં બાકી ના બધા ઈન્ડગી્ડીયન્ટ નાખી ને પો્પર મીક્ષ કરવુ.

  3. 3

    લેમન ને ગ્લાસ નીફરતે લગાવી ને મીઠા માં ફેરવવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Foram Kansara
Foram Kansara @cook_23356912
પર

Similar Recipes