ડ્રાય ફ્રુટ લાડુ

Maitri Vasavada Vaishnav
Maitri Vasavada Vaishnav @cook_20588427

આજ મેં મિક્સ સૂકા મેવા ના લાડુ બનાવીયા .
આ લાડુ શિયાળા માં બાળકો માટે ખુબ ગુણકારી છે તેમજ જેમને ગોઠણ (ઢીંચણ) માં ઘસારો રહેતો હોઈ એને પણ ફાયદાકારક છે .

ડ્રાય ફ્રુટ લાડુ

આજ મેં મિક્સ સૂકા મેવા ના લાડુ બનાવીયા .
આ લાડુ શિયાળા માં બાળકો માટે ખુબ ગુણકારી છે તેમજ જેમને ગોઠણ (ઢીંચણ) માં ઘસારો રહેતો હોઈ એને પણ ફાયદાકારક છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ સફેદ તલ
  2. ૧૦૦ ગ્રામ સેકેલા સીંગદાણા
  3. ૧૦૦ ગ્રામ કોપરાનું છીણ
  4. ૭૦ ગ્રામ કાજુ
  5. ૭૦ ગ્રામ બદામ
  6. ૪૦૦ ગ્રામ દેશી ગોળ.(ગોળ તમે ખાતા હો ગળ્યું એ મુજબ વતો ઓછો કરી શકો)
  7. ૨૦૦ ગ્રામ અખરોટ
  8. ૫૦ થી ૭૦ ગ્રામ ઘી
  9. ૧૦૦ ગ્રામ ખજૂર
  10. ૨૦ ગ્રામ સૂઠ પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આ બધાનો પાવડર કરી ગોળ ઘી મિક્સ કરી ખુબ મસળો એટલે ગોળ સરખો મિક્સ થઈ બધું એકરસ થઈ જાય એટલે લાડુ વાળી લો.

  2. 2

    રોજ ભૂખ્યા પેટે ૧લાડુ ખાવા થી ઘસારા માં રાહત રહેશે.
    બાકી તો ગમે તયારે ખાઓ મજાજ આવાની.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Maitri Vasavada Vaishnav
પર

ટિપ્પણીઓ

Similar Recipes