રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રોટી બનાવો પછી બટેટા બાફવા ના, ગાજર કેપ્સીકમ સુધારવાનું આદુ મરચાની પેસ્ટ બનાવી, તેના પછી કડાઈ માં તેલ મૂકો એમાં સમારેલી ડુંગરી નાખો,પછી આદુ મરચા લસણ ની પેસ્ટ નાખો થોડી વાર રેવા દો થોડું બદામી થઈ ત્યાં સુધી,પછી સમારેલું ગાજર કેપ્સીકમ નાખો, સ્વાદ મુજબ નિમક ચટણી હળદર ગરમ મસાલો નાખો.
- 2
પછી બાફેલા બટાકા નાખો એમને એક બીજા સાથે મિક્સ કરી લો, થોડું કાચું પાકું રાખવું, તેના પછી કોથમીર નાખો પછી સ્ટફિંગ તૈયાર થઈ જશે પછી ધઉં નું લેહ બનાવો. ત્યાર બાદ રોટી ના 2 ભાગ કરો એને રોલ ની જેમ વાળો લેહ ની મદદ થી એની અંદર બટેટા નું સ્ટફિંગ ભરો.જે લેહ બનાવ્યું છે એને ઉપર નીચે બન્ને બાજુ લગાડો જેથી સ્ટફિંગ નીકળે નહીં.
- 3
ત્યાર બાદ તેલ લો એમાં તળવા માટે નાખો પછી રોટલી નું પડ કડક થઇ તેવું રાખવું, પછી કાઢી લેવું એના ઉપર સોસ લગાડો અને સેવ ત્યાર બાદ ઉપર ગ્રીન ચટણી. પછી ત્યાર છે રોતિકોન....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
લેફ્ટ ઓવર રોટી ના સમોસા(Roti Samosa Recipe In Gujarati)
રોટી ના સમોસા ફટાફટ બનતી વાનગી છે લેફ્ટ ઓવેર રોટી માંથી બનતા હોવાથી તેમાં બનાવતા વાર લગતી નથી ખાલી મસાલો જ બનવાનો રે છે#ફટાફટRoshani patel
-
-
ચીઝી વેજી રોટી કોન બેસ્ટ લેફ્ટઓવર રોટી (Cheesy Veg Roti Corn Recipe In Gujarati)
# myfirstrecipe#સપ્ટેમ્બર#GA4#week1 Kunjal Raythatha -
-
ભાજી કોન (Bhaji Corn Recipe In Gujarati)
આ રેસિપી બધા ને ખુબજ ભાવશે તમે જરૂર થી ટ્રાય કરજો અને જલ્દી પન બની જશે disha bhatt -
-
-
પનીર ચીલી ફ્રેંકી
#HMપનીર ચીલી ફ્રેંકી ખુબ જ લોકપ્રિય છે.જે મારુ ફેવરીટ છે.મુંબઈ સિટરટ ફુડ Rachana Sheth Popat -
બચેલી રોટી ના નૂડલ્સ(Leftover Roti Noodles Recipe In Gujarati)
કોઈક વાર રોટી બચી જાય તો આ નૂડલ્સ બનાવવા બહુ સરળ છે અને સ્વાદિષ્ટ પણ બને છે,મેંદા ની નૂડલ્સ હેલ્થ માટે સારી નથી હોતી,ત્યારે તેના ઓપ્શન માં આ નૂડલ્સ હેલ્થ માટે સારી રહેછે અને સ્વાદ માં પણ એના જેવી જ બને છે. Sunita Ved -
રોટી સેન્ડવીચ (Roti Sandwich Recipe In Gujarati)
બાળકો ને પ્રિય એવી સેન્ડવીચ બનાવી છે ફટાફટ બની જાય છે સ્વાદિષ્ટ સેન્ડવીચ Rita Solanki -
-
-
રોટી ચાટ
#રોટીસજો ઠંડી રોટલી ને આ રીતે સર્વ કરવામાં આવે તો બધા જ હસતા હસતા ખાઈ લે છે અને બાળકો તો ખૂબ જ ખુશ થાય છે Kajal Panchmatiya -
વેજ. ચીઝ રોટી કોન
#DA#week1બાળકોને ભાવતી યમ્મી-યમી ટેસ્ટી ટેસ્ટી ઇન્ડિયન & ઇટાલિયન ફ્યુઝન રેસીપી.😋 Shilpa Kikani 1 -
રોટી નૂડલ્સ (Roti Noodles)
#માઇઇબુક##પોસ્ટ ૧૧#રોટલી, શાકભાજી અને પનીર ને ભેગુ કરીને હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે. આમાં આપણી પાસે રોટલી વધી હોય તો પણ નવી વાનગી બની જાય. નીલમ પટેલ (Neelam Patel) -
-
-
આલું કોન ચાટ
#contest 1 June- 8June#alooઆપડે બટેટાં ની ઘણી વસ્તુ કે ચાટ બનાવતા હોઈએ છે. એમાં પણ બટેટાં વડા અને સમોસા કોમન છે. તો ચાલો આજે એક નવો ટ્વીસ્ટ આપીએ આને. આપડે આજે ઘઉં ની રોટલી અને બટેટાં નો ઉપયોગ કરીને કોન ચાટ બનાવીએ. Bhavana Ramparia -
ઇટાલિયન ચીઝ સેન્ડવિચ
#ઇબુક૧#૨૮#goldenapron3#wick 2#ચીઝઆપણે ઘણી જાત ની સેન્ડવીચ ખાતા જ હોય છીએ આજે ન્યૂડલ્સ ને ચીઝ સાથે ઇટાલિયન સેન્ડવિચ બનાવીશું ને તે goldenapron3 અને ઇબૂક બને માં સમાવેશ કરું છું . Namrataba Parmar -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ