રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાણીને ઉકાળવો.ત્યારબાદ તેમાં લીંબૂ અને ફુદીના ના પત્તા નાખી મીઠું નાખવું.તૈયાર છે હેલ્ધી ડીટોક્સ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હર્બ્સ ડીટોક્સ વોટર(Herbs detox water recipe in Gujarati)
#MW1ડીટોક્સ વોટર ત્રણ મુખ્ય માઘ્યમો દ્વારા બનાવી શકાય.જેમાં ફળ, શાકભાજી, અને ઔષધિઓ એટલે કે હર્બ્સ ના ઉપયોગ દ્વારા.તેમજ આ દરેકનું કોમ્બીનેશન દ્વારા પણ તમે ઘરે ઘણી બધી રીતેડિટોક્સ પાણી બનાવી શકો છો.શિયાળા ની ઋતુ સાથેજ ઠંડા વાઈરસ નું જોર પણઆબોહવામાં ખૂબજ વધી જાય છે.એલરજી ખાસ કરીને હવા માં ફેલાતા રજકણો તેમજ ઠંડા વાઈરસ ના કારણેશિયાળાના આગમન સાથેજ શરદી, ઉધરસ, કફ, છીંકો આવવી, તાવ વગેરે જેવા લક્ષણો લોકો માં મુખ્ય જોવા મળે છે.આ વાઈરસો સામે લડવા શરીરમાં રોગપ્રતિકાર કરવાની શક્તિતેમજ શરીરના વિષેલા પદાર્થોને બહાર લાવવા માટે ડીટોક્સ વોટર ખૂબજ મદદ રૂપ થઈ શકે છે.તો આજે આપણે પણ શિયાળાને ઘ્યાન માં રાખી તેમજ શરીરના મહત્વના અંગ એવા લીવર ને નુકશાન ના પોહચે એવા મંદ..."હર્બ્સ ડીટોક્સ વોટર" બનાવતા શીખીશું. NIRAV CHOTALIA -
ડીટોક્સ વોટર (Detox Water Recipe in Gujarati)
ગરમી માં સાદું પાણી પીવા કરતા આવું પાણી પીવું જોઇએ Pankti Baxi Desai -
ફેટ કટર ડીટોક્ષ વોટર (Fat Cutter Detox Water Recipe In Gujarati)
#Week3#Drinkwater Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
-
સ્કિન ગ્લોવિંગ ડ્રીંક ડીટોક્ષ વોટર (Skin Glowing Drink Detox Water Recipe In Gujarati)
#WeeK3#Drinkwaterફુદીનો, કાકડી,લીંબુ, ડીટોક્ષ ડ્રીંક વોટર.સ્કિન ગ્લોવિંગ ડ્રીંક વોટર Falguni Chauhan ( The 🏡 Chef ) -
આઈસ ક્યૂબ વીથ આઈસ બાઉલ(ice cube with Ice bowl in Gujarati recipe)
#માઇઇબુક 23#goldenapron3 #week 24#, ફુદીના Gargi Trivedi -
ડિટોકસ વોટર.. (Detox Water Recipe In Gujarati)
#GA4#Week17#Chia seedsવેઇટ લોસ સ્પેશ્યલ ડિટોક્સ વોટર..ચિયા સિડ્સ આ વેઇટ લોસ માટે બેસ્ટ છે આ સિડ્સ ને દરરોજ પીવાથી બોડી ના ટોક્સિન્સ નીકળે છે અને સ્કિન પણ ગલૉ કરે છે. Dimple Solanki -
વોટર મેલોન લેમનેડ(Water melon Lemonade Recipe In Gujarati)
ગરમી માં આપડા શરીર ને ઠંડક આપે એવું પીવાનું અને ખાવાનું આપડને બહુ ગમે. આમાં મેં લીંબુ વાપર્યું છે જે મા સાઈટ્રિક એસિડ હોય છે અને કળિંગર લીધું છે જે આપડા શરીર માટે બહુજ સારું છે. તો ચાલો આપણે આજે બનાવીએ વોટર મેલોન લેમનેડ. Bhavana Ramparia -
મીન્ટ લેમન ચાટ મસાલો (mint lamon chat masala recipe in Gujarati)
#Goldenapron :3#week :24 Prafulla Ramoliya -
-
કૂકુંબર મીન્ટ કૂલર (Cucumber Mint Cooler recipe in Gujarati)
#SMશરબત અને મિલ્ક શેક ચેલેન્જ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
પાલક ફુદીના ની સેવ(mint and spinach sev in gujarati recipe)
#goldenapron3Week 24#mint#વિકમિલ3#ફ્રાય Dharmista Anand -
ડીટોકસ વોટર (Detox Water Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં પાણી વધારે પીવું જોઈએ એટલે મેં આજે ડિટોકસ વોટર બનાવ્યું. Weight લોસ માટે પણ સારું અને body ડિટોકસ માટે પણ સારું. Sonal Modha -
-
-
-
જાંબુ ફૂદીના શિકંજી(jambu mint shikanji recipe in) Gujarati
#goldenapron3Week 24Mint#માઇઇબુકPost-13 Nirali Dudhat -
વોટર મેલોન જ્યૂસ (water melon juice recipe in gujarati)
#goldenapron3 #week 20 puzzle word juice Parul Patel -
-
મીન્ટ લીંબુ નો મોઇતો (Mint Lemon Mojito Recipe In Gujarati)
#GA4# Week 17ફ્રેશમીન્ટ લીંબુ ફુદીના નો મોઇતો Bina Talati -
-
-
ફુદીના પાણી(Mint Water Recipe in Gujarati)
#GA4#WEEK13#MIRCHIપાણીપુરી નું પાણી બાર જેવુ જ તરત જ બની જતું પાણીપુરી નું પાણી એકદમ ટેસ્ટી બને છે. surabhi rughani -
ડી-ટોકસ વોટર (Detox Water Recipe in Gujarati)
ડી ટોકસ વોટર એટલે કે એવું પીણું જે શરીરના ઝેરી તત્વોને એટલે કે ટોકસીન બહાર કાઢી શરીરને શુદ્ધ અને તદુરસ્ત બનાવે. શરીરમાં સ્ફૂર્તિ અને તદુરસ્તી જાળવવામાં પણ મદદ કરે છે. ડી તોકસ વોટર થી વજન પણ ઓછું થાય છે. સાદા પાણી પીવા કરતા ડી ટોક્સ વોટર પીવું જોઈએ. Payal Sachanandani (payal's kitchen) -
-
ફ્રુટસ ડીટોક્સ વોટર (હેલ્ધી ફ્રુટસ જ્યુસ)
#ઇબુક૧#૩૨#ફ્રુટસGM everyone 🌺 with"ફ્રુટસ ડિટોક્સ વોટર"🤩🙏ફ્રેન્ડ્સ, વર્તમાન સમય અનુસાર કેટલાક હેલ્થ કોન્સીયન્સ લોકો ડિટોક્સ વોટર નો આગ્રહ રાખે છે. જાણવા મળ્યા મુજબ આ પાણી શરીર માં રહેલા ખરાબ ટોકસીન્સ ને બહાર કાઢવા માં ખુબ જ મદદગાર છે કે જેથી સ્કીન હેલ્ઘી બને છે.. પાચનતંત્ર સુઘારનાર તેમજ નાળી ..નસો પણ શુદ્ધ થઈ શરીર ની વર્કિગ કેપેસીટી માં પણ વઘારો કરે છે. શરીર સ્વસ્થ હોય તો કોઇપણ ખુશ રહે ખરું ને મિત્રો?🥰 અને કામ કરવા ની ક્ષમતા પણ વધે . ડિટોક્સ વોટર શરીર પર જામેલી વઘારા ની ચરબી દૂર કરવા માં પણ સફળ સાબિત થયેલ હોય ડાયેટ મેનુ માં પણ સામેલ છે. તો ફ્રેન્ડસ , અત્યારે શિયાળામાં મળતાં એકદમ ફ્રેશ ફ્રુટ નો ઉપયોગ કરીને મેં ડિટોક્સ વોટર બનાવેલ છે .😍👌 ચોક્કસ બનાવવામાં એકદમ સરળ એવી આ રેસિપી ગુણકારી છે.😍તેમ છતાં તેના ઉપયોગ માટે ની વિશેષ જાણકારી નેટ પર પણ ઉપલબ્ધ છે. 👍 asharamparia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13026311
ટિપ્પણીઓ