રાંધવાની સૂચનાઓ
- 1
પેલા પેન લઈ તેમાં તેલ નાખી તેમાં બોયલ બટાકા નો માવો નાખવો પછી તેમાં આદુ મરચાની પેસ્ટ નિમક મરચા પાઉડર હરડત ગરમ મસાલો નાખી બધું મિક્સ કરી લેવું અને પછી નીચે ઉતરી ઠડું થવા દેવું
- 2
બનાવેલ સર્ફિંગ ના લાંબા રોલ કરી લેવા ને ગરમ તેલ માં તળી લેવા
- 3
પછી ૧ રોટલી લઈ તેમાં ગ્રીન ચટણી લગાવી તેની ઉપર સલાડ રાખવું પછી વચે ટીક્કી રાખી ઉપર થી ચીઝ ખમણી રોલ કરી પેન માં તેલ મૂકી સેકી લેવી તો રેડ્ડી વેજ ફેનકી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કોર્ન કેપ્સીકમ સેન્ડવીચ (Corn Capsicum Sandwich Recipe In Gujarati)
#goldenapron3Week 16 Manisha's Kitchen -
-
-
-
-
-
-
-
-
સુકી ભાજી ફ્રેન્કી
#ફ્યુઝનબાળકો ઘણી વખત શાક રોટલી ખાવામાં નખરા કરતા હોય ત્યારે આ રીતે શાક રોટલી ખવડાવી શકાય છે. cdp6125 -
-
-
-
-
-
-
-
-
બોમ્બે ચપાટી સેન્ડવીચ (Bombay Chapati Sandwich Recipe In Gujarati)
#goldenapron3#week2#ડિનર Nikita Donga -
વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6 વેજ ફ્રેન્કી બાળકો ને બહુ ભાવે છે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ફ્રેન્કી બનવી ખાઈ લઈ એ મજ્જા પડી જાય આજે મેં વેજ ફ્રેન્કી બનવી છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12144549
ટિપ્પણીઓ