મુરબ્બો(murbo in Gujarati)

Krupa Bhatt @cook_24067059
રાંધવાની સૂચનાઓ
- 1
રાજા પૂરી કેરી ને સૌ પહેલાં પાણી થી સારી રીતે ધોઈ લો...કેરીની છાલ ઉતારી ને તેના ટુકડા કરી ને મિકસર માં તેનો પલ્પ બનાવી રાખો..
- 2
પલ્પ તૈયાર થયા બાદ એક પેન લો..જેટલો પલ્પ છે તેટલા જ પ્રમાણમાં ખાન્ડ ભેળવી ને ગેસ પર ગરમ થવા મૂકો...એકદમ ધીમા તાપ પર સતત હલાવતા રહો..
- 3
ખાન્ડ ના ભાગ નું પાણી બળી જાય તવેથો વચ્ચેના ભાગે ઉભો રહી શકે તો સમજો કે તમારો મુરબ્બો કે જામ તૈયાર... ઠંડો પડે પછી કાચ ની બરણીમાં ભરી લો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
કેરી નો મુરબ્બો (Keri Murabbo Recipe In Gujarati)
#EB#Week 2ગોળ ચાસણી ખુબજ ટેસ્ટી લાગે છે સ્વાદિષ્ટ યમી મુરબો તમે પણ ટ્રાય કરજો આ એક વરસ સુધી સારો રહે છે Prafulla Ramoliya -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#WEEK4ગુંદા એ સ્વસ્થ માટે ખુબ સારા છે. જોઈન્ટ નો દુખાવો હોય તેમના માટે પણ ગુંદા ખાવા જોઈએ મેં ગુજરાતી ફેમસ ગુંદા નું અથાણું બનાવ્યું છે.. Daxita Shah -
ડ્રાયફ્રુટસ મુરબ્બો (Dryfruits Murabba Recipe In Gujarati)
#APR આ મુરબ્બો અથાણાં નો રાજા કહેવાય છે. ખુબ સરસ બને છે અને આખું વર્ષ એકદમ સારો રહે છે.ગુજરાતી થાળી માં સ્વીટ ની જગ્યા એ પીરસી શકાય છે. Varsha Dave -
કેરી નો રસ (Mango Ras Recipe In Gujarati)
આમ તો આપણે ઘણા બધા ફળોનો રસ બનાવીયે છે .પણ ઉનાળાની સીઝન માં કેરી જ એક એવું ફળ છે . જેને કાચું ખાવાની અને પાકેલ ખાવા ની મજા જ કંઈ અલગ છે. આપણે તેને કાપીને ખાવાની અને રસ કાઢીને ખાવાની પણ મજા આવે છે. Nasim Panjwani -
-
-
-
ચણા મેથી નું અથાણું
મારી માતા પાસે થી હું ઘણી વાનગીઓ બનાવતા શીખી છું.. પણ આ અથાણું એક જ વખત મા સફળ પ્રયત્ન રહયો છે.. Roshani Dhaval Pancholi -
કેરી નો છુંદો (Keri Chhundo Recipe In Gujarati)
#APR આ છુંદો ખાસ ઓવન મા બનાવ્યો છે . જલ્દી ને સારો બને છે. HEMA OZA -
કેરી સુદંરી (કેરી ના મીઠા અથાણુ)
#અથાણા રેસીપી#કુકપેડ ગુજરાતી કેવલ ત્રણ વસ્તુઓ થી તૈયાર થાય છે ખાટા મીઠા ટેન્ગી મસાલેદાર અથાણુ, ખુબજ ટેસ્ટી બનાવા મા ઈજી સુદંરી આથાણુ એક વાર જરુર થી ટ્રાય કરજો Saroj Shah -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#Week3છુંદો અલગ અલગ રીતે બનાવવામાં આવે છે મે અહીં જલદી ખુબ ઓછી મહેનત થી બની જાય એવી રીતે કર્યો છે અને ટેસ્ટ મા પણ ખુબ જ સરસ લાગે, ખબર ના પડે કે તડકા છાયામાં કર્યો કે ગેસ પર અને આખુ વરસ સારો કે છે તો જરુંર ટ્રાય કરજો Bhavna Odedra -
ડ્રાયફ્રુટ કેસર મુરબ્બો
#RB1#week1#KR આ મુરબ્બો અથાણાં નો રાજા કહેવાય છે. ખુબ સરસ બને છે અને આખું વર્ષ એકદમ સારો રહે છે.ગુજરાતી થાળી માં સ્વીટ ની જગ્યા એ પીરસી શકાય છે. Nita Dave -
ગોળ કેરી નું અથાણું (Gol keri Athanu Recipe in Gujarati)
#EB#Week2અત્યારે અથાણાની સીઝન ચાલી રહી છે બધા જુદી જુદી રીતે અથાણા બનાવતા હોય છે, મારી ગોળ કેરીની રેસીપી તમારી વચ્ચે શેર કરુ છુ Bhavna Odedra -
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#Week 3 મિત્રો છૂંદો એ ગુજરાતી ની ઓળખાણ છે છુંદા વગર અથાણાં અધૂરા છે એમાંય તડકા છાયા નો છૂંદો તો વાત જ કંઇક જુદી છે તો ચાલો માનીએ Hemali Rindani -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3અત્યારે અથાણાં ની સીઝન ચાલી રહી છે તો છુન્દો તો બનાવવો જ પડે તોજ આખુ વર્ષ સાથ આપી શકે..ચાલો તમે પણ બનાવો આરીતે.. Daxita Shah -
-
-
-
-
ઇન્સ્ટન્ટ છૂંદો (Instant Chhundo Recipe In Gujarati)
#EB #week3છુંદા ને તડકા છાયા મા રાખવાની જરૂર નથી. ઈનસ્ટ્ન્ટ અને ટેસ્ટી. Avani Suba -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13026617
ટિપ્પણીઓ (5)