રાજાપુરી કેરી નો છુંદો (Rajapuri Keri Chhundo Recipe In Gujarati)

Richa Shahpatel @Richa_Shahpatel
રાજાપુરી કેરી નો છુંદો (Rajapuri Keri Chhundo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક રાજા પૂરી કેરી લો. તેને ધોઈ ને છીણી લો. હવે તેમાં મીઠુ અને ખાંડ નાખીને 4 થી 5 કલાક રહેવા દો.
- 2
હવે જે તપેલીમાં છીણ હોય એજ તપેલી ગેસ પર મૂકી દો. હવે તેને હલાવ્યા કરવું. ખાંડ ની ચાસણી વધારે ના થાય તેનું ધ્યાન રાખવું. નહીતો છુંદો કડક થઇ જશે. ચાસણીબેક તારની કે તેનાથી ઓછી થશે તો ચાલશે. હવે ગેસ બંધ કરવો.
- 3
છુંદો ઠંડો થઇ જાય એટલે એમાં બીજો મસાલો નાખવો. મરચું, વાટેલું જીરું, વાટેલા તજ ને લવિંગ નાખવું. પછી તેને હલાવી દો. તો તૈયાર છે વઘાર કરેલો રાજાપુરી કેરી નો છુંદો. આ છુંદો ખાવાની મજસ આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
-
-
કેરી નો છુંદો (Keri Chhundo Recipe In Gujarati)
#APR આ છુંદો ખાસ ઓવન મા બનાવ્યો છે . જલ્દી ને સારો બને છે. HEMA OZA -
-
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3અત્યારે અથાણાં ની સીઝન ચાલી રહી છે તો છુન્દો તો બનાવવો જ પડે તોજ આખુ વર્ષ સાથ આપી શકે..ચાલો તમે પણ બનાવો આરીતે.. Daxita Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કેરી નો છુંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EB#Week3Chhundoછુંદો તડકા છાયા માં કરીએ તો અઠવાડિયામાં થાય..પણ આ વખતે વાતાવરણમાં પલટો આવ્યો છે એટલે.પુરો તડકો મળે કે નહી એ સમસ્યા.. એટલે ફટાફટ તૈયાર થઈ જાય એવો છુંદો ઉકાળી ને બનાવી લીધો..હાં ખૂબ જ સરસ લાગે છે.. સ્વાદ માં કોઈ જ ફરક ન પડે.. Sunita Vaghela -
-
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#Week3છુંદો અલગ અલગ રીતે બનાવવામાં આવે છે મે અહીં જલદી ખુબ ઓછી મહેનત થી બની જાય એવી રીતે કર્યો છે અને ટેસ્ટ મા પણ ખુબ જ સરસ લાગે, ખબર ના પડે કે તડકા છાયામાં કર્યો કે ગેસ પર અને આખુ વરસ સારો કે છે તો જરુંર ટ્રાય કરજો Bhavna Odedra -
કેરી નો મુરબ્બો (Keri Murabbo Recipe In Gujarati)
#EB#Week 2ગોળ ચાસણી ખુબજ ટેસ્ટી લાગે છે સ્વાદિષ્ટ યમી મુરબો તમે પણ ટ્રાય કરજો આ એક વરસ સુધી સારો રહે છે Prafulla Ramoliya -
કેરી નો તીખો છુંદો (Keri Tikho Chhundo Recipe In Gujarati)
#EB#week૩આ છુંદા ને ટ્રાવેલિંગ માં સ્કૂલ ના લંચ બોકસ માં ને ઘરે પણ ખાઈ શકાય ને આ ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
-
-
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#Week 3 મિત્રો છૂંદો એ ગુજરાતી ની ઓળખાણ છે છુંદા વગર અથાણાં અધૂરા છે એમાંય તડકા છાયા નો છૂંદો તો વાત જ કંઇક જુદી છે તો ચાલો માનીએ Hemali Rindani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15059969
ટિપ્પણીઓ (2)