મુરબ્બો (Murabba Recipe In Gujarati)

Bhavna Odedra
Bhavna Odedra @bko1775
Jamnagar(Sikka)
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કીલો કેસર/ રાજા પૂરી કેરી
  2. ૧¼ કીલો ખાંડ
  3. જરુંર મુજબ પાણી
  4. કેસર
  5. ઈલાયચી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરીની છાલ કાઢી લેવી, જરાપણ લીલો ભાગ નારહેવો જોઈએ, તપેલામાં પાણી લઈ ઉપર ચારણી મુકી કેરીના કટકા રાખવા અને પારદર્શક રહે તેવા બાફવા, બહુ ના બફાઇ જાય તે જોવું

  2. 2

    હવે તપેલીમાં ખાંડ લઈ, ખાંડ ડુબે તેટલુ પાણી નાખી ચાસણી કરવા મુકો ખાંડ ઓગળી ને ચીકાશ પકડે ત્યારે કેરીના ટુકડા નાખવા, એટલે પાણી છુટશે, થોડીવાર પછી કેસર નાખવુ

  3. 3

    આશરે ૪૫ મીનીટ જેવુ થશે ચાસણી ઘટ્ટ થતા, મુરબ્બો ઠંડુ થાશે એટલે ચાસણી ઘટ્ટ થશે, ઈલાયચી પાઉડર નાખવો

  4. 4

    તૈયાર છે મુરબ્બો, કાચની બરણીમાં એક વરસ માટે સારો રહે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Odedra
Bhavna Odedra @bko1775
પર
Jamnagar(Sikka)

Similar Recipes