મુરબ્બો (Murabba Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ને ધોઈ ને છોલી ને છીણી લો ત્યાર બાદ તેમા અધકચરી દળેલી ખાંડ નાખી દેવી અને 4-5 કલાક રહેવા દેવી એટલે એ ઓગળી જશે.
- 2
હવે ધીમા ગેસ પર મુકો અને હલાવતા જાવ ચાસણી બરોબર થાય એટલે તેમા તજ લવીંગ ઈલાયચી નાખી દો અને જરૂર મુજબ બાઉલમાં કાઢી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#week4#cookpadindia#cookpadgujrati#મુરબ્બો Tulsi Shaherawala -
-
મુરબ્બો (Murabba Recipe in Gujarati)
#EB#Week4#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
-
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
કાચી કેરી માંથી છૂંદો , અથાણું , સલાડ , મુરબ્બો વગેરે રેસિપી બનાવી શકાય છે .તેમાંથી અથાણું , છૂંદો ,મુરબ્બો ને થોડો ટાઈમ સ્ટોર કરી શકાય છે .#EB#Week4 Rekha Ramchandani -
-
-
-
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#week4Post2મુરબ્બો ઉપવાસમાં ખાઈ શકાય છે. ખાસ કરીને ગૌરી વ્રત હોય તેમાં આ મુરબ્બો મીઠા વગર નો હોય છે એટલે ખાઈ શકાય છે. Parul Patel -
-
-
-
-
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#Week4 નાના મોટા સૌ ને ભાવે છે અને બારેમાસ સાચવી શકાય છે.નાના બચ્ચા ઓ ને ભાખરી કે રોટલી પર લગાવી રોલ કરી ને આપીએ તો ખુશ થઈ ને ખાઈ લે છે. કેરી નો આમળા નો બન્ને નો મુરબ્બો હું બનાવું છું. Alpa Pandya -
ડ્રાયફ્રુટસ મુરબ્બો (Dryfruits Murabba Recipe In Gujarati)
#APR આ મુરબ્બો અથાણાં નો રાજા કહેવાય છે. ખુબ સરસ બને છે અને આખું વર્ષ એકદમ સારો રહે છે.ગુજરાતી થાળી માં સ્વીટ ની જગ્યા એ પીરસી શકાય છે. Varsha Dave -
મુરબ્બો (Murabba Recipe in Gujarati)
મુરબ્બો અપવાસ માં ખવાતુ હોય ખાસ કરી ને ગૌરી વ્રત માં#EB#week3#cookpadindia#cookpadgujrati jigna shah -
-
-
-
-
-
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB Week4 ઉનાળામાં ફળો નો રાજા કેરી નું આગમન થાય એટલે દરેક ઘરો માં અલગ અલગ પ્રકારના અથાણાં બને.કેરી નો છૂંદો અને મુરબ્બો બને.દરેક ની અલગ રીત હોય છે.આખું વર્ષ સાચવવા માટે કાળજી રાખી બનાવવું જરૂરી છે. Bhavna Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15079744
ટિપ્પણીઓ (2)