રાંધવાની સૂચનાઓ
- 1
ટિંડોળા ને ધોઈને લૂછી લો. પછી તેને ઊભી ચીરી કરીને સમારી લો.
- 2
કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેમાં રાઈ, જીરુ અને હિંગનો વઘાર કરો. પછી તેમાં આદુ મરચાની પેસ્ટ ને સાંતળી લો. હળદર અને ધાણાજીરૂ એડ કરો. પછી ટીંડોળા અને મીઠું એડ કરીને બરાબર હલાવી લો.
- 3
પછી તેની પર ઢાંકણ ઢાંકી ને કુક થવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું જેથી શાક ચોંટી ન જાય.
- 4
હવે શાક કૂક થઇ ગયું છે. તેમાં મરચું એડ કરીને હલાવી લો. થોડીવાર પછી તેમાં ગોળ એડ કરો. બરાબર મિક્સ કરીને હલાવી લો. રેડી છે ટીંડોળા નું શાક તેને કોથમીરથી ગાર્નિશ કરો અને રોટલી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
ટીંડોળા નું શાક(tindalo shaak recipe in Gujarati)
હું દાળ ભાત શાક સાથે આ શાક બનાવું છું ખાવામાં ખૂબ જ સરસ લાગે છે.#week2#Fenugreek Priti Shah -
-
-
ટીંડોળા નું શાક (Tindola Shak Recipe In Gujarati)
#EB ટીંડોળા ના શાક નુ નામ પડતાજ યંગ જનરેશન નું મોઢું ચડી જાય છે નાકનું ટેરવું ચડાવી કહી દે છે અને ખાવાની ના પાડી ને ઉભા રહી જાય છે એટલે આ શાક તેમની ભાવે અને ફરીથી માંગે એવી રીતે બનાવવાની કોશિશ કરી છે આશા રાખું છું કે આશા યંગ જનરેશનની ખૂબ જ ભાવશે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
-
-
લીલી ચોળી નું શાક
#TT1શિયાળામાં બધા લીલા શાકભાજી મળે છે. પરંતુ ઉનાળા અને ચોમાસામાં ની સિઝન પ્રમાણે લીલા શાકભાજી મળે છે. અહીં મેં લીલી ચોળી ના શાક ની રેસિપી શેર કરી છે. લીલી ચોળી નું શાક તેલમાં પાણી નાખ્યા વગર બનાવવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે પરંતુ જો પાણી એડ કરવામાં આવે તો શાકનો સ્વાદ બદલાઈ જાય છે. ચોળી ના શાકમાં તેલ અને મસાલા પ્રમાણસર કરીએ તો ખુબ જ સ્વાદિષ્ટ બને છે. ધનતેરસ અને બેસતા વર્ષના દિવસે શુકનમાં ચોળી નું શાક બનાવવામાં આવે છે. Parul Patel -
ટીંડોળા મરચાનો સંભારો (Tindola Marcha No Sambharo Recipe In Gujarati)
#સાઈડ વડીલો અને ભૂલકાઓને બહુ જ ભાવશે દાળ ભાત શાક રોટલી સાથે સંભારા ની મજા જ કાંઈક ઔર છે Reena Jassni -
-
અળવી ના પાન ના પાત્રા(alvi na paan patra recipe in Gujarati)
#સુપરશેફ#વિક2#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ18 Aarti Kakkad -
ટીંડોળા નું ગ્રેવીવાળું શાક(tindola saak recipe in Gujarati (
#સુપરશેફ1#શાક અને કરીશ#week1 Khyati Joshi Trivedi -
-
ટીંડોળા, મરચા નો સંભારો( tindola shmbharo recipe in Gujarati)
#માઇઇબુક#goldenappron3#week24 Dhara Vaghela -
-
-
ટીંડોળા નું શાક (Tindola Shak Recipe In Gujarati)
#EB#week1#MA મને મારી મમ્મીના હાથનું ટીંડોળા નું શાક ખૂબ જ ભાવે છે એટલા માટે આજે મેં મારી મમ્મી પાસેથી ટીંડોળા ના શાક ની રેસીપી લઈ તેના જેવું ટેસ્ટી ટીંડોળાનું શાક બનાવવાની ટ્રાય કરી છે. Asmita Rupani -
-
-
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpad Gujarati#Tindolanaynashah
-
ટીંડોળા બટાકા નું શાક
નોનસ્ટિક પેનમાં બનાવેલું આ કોરું શાક રોટલી સાથેખાવાની બહુ મજા આવે.સાથે દાળ ભાત હોય તો જલસો પડી જાય.. Sangita Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13026837
ટિપ્પણીઓ (6)