રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. ૨ કપછીણી ને પાણી નિચોડેલ દૂધી
  2. ૧/૨ કપખાંડ
  3. ૫૦૦ મિલી. દૂધ
  4. ૧ ચમચીઇલાયચી પાઉડર
  5. ચમચો સૂકી દ્રાક્ષ
  6. ડ્રાયફૂટસ
  7. ચમચા ધી

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ દૂધી ને છીણી ને હાથ થી બધું પાણી નીકાળી દેવું હવે કડાઈ માં ૨ ચમચા ઘી લઈ તેમાં દૂધી ઉમેરવી. હવે તેને ૭ થી ૮ મિનિટ ચડવા દેવું.

  2. 2

    હવે તેમાં દૂધ ઉમેરવું. દૂધ બધું શોષાઈ જવા આવે ત્યાં સુધી ચડવા દેવું.

  3. 3

    હવે તેમાં ખાંડ ઉમેરવી. ખાંડ નું પાણી બળી જવા આવે ત્યાં સુધી હલવા ને હલાવતા રહેવું.

  4. 4

    હવે તેમાં ૧ ચમચો ઘી,ઇલાયચી નો પાઉડર, દ્રાક્ષ અને બદામ ની કતરણ ઉમેરી સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
bhuvansundari radhadevidasi
પર

Similar Recipes