દૂધી નો હલવો (Dudhi Halvo Recipe in Gujarati)

અમને બહુ ભાવે અમારે જમવા માટે કઈક ગળી વરતું જોઇ એટલે હું અવાર નવાર કઈક ગળીયું બનાવું તો આજે દૂધી નો હલવો બનવિયો છે
દૂધી નો હલવો (Dudhi Halvo Recipe in Gujarati)
અમને બહુ ભાવે અમારે જમવા માટે કઈક ગળી વરતું જોઇ એટલે હું અવાર નવાર કઈક ગળીયું બનાવું તો આજે દૂધી નો હલવો બનવિયો છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધી ની છાલ ઉતારી લો પછી ઝીણી ખમણી થી ખમણી લો
- 2
પછી એક પેન કડાઈ માં ઘી ગરમ કરો ને તેમાં ખમનેલ દૂધી નાખી શેકી લો ૪ ૫ મિનિટ સુધી શેકવુંf
- 3
દૂધી શેકાય ત્યાં સુધી બીજા ગેસ પર દૂધ ને ગરમ કરવા મૂકવું
- 4
દૂધી શેકાય જાય પછી તેમાં ગરમ કરેલું દૂધ એડ કરો પાછું બરાબર હલાવો સહેજ વાર હલાવિયા પછી તેમાં ખાંડ એડ કરવી (ખાંડ સ્વાદ અનુસાર એડ કરવી)
- 5
પછી ગેસ ની ધીમી આંચ થવા દો (હું આમાં માવો એડ નથી કરીયો તમારે કરવો હોય તો કરી શકો છો)
- 6
મે ફૂડ કલર પણ નથી એડ કરીયો તમારે જો દૂધી માં ગ્રીન કલર લાવવો હોય તો ફૂડ ગ્રીન કલર વાપરી શકો છો
- 7
મે આહિય નેચરલ બનાવી યો છે જેમ જેમ હલાવતા જસો તેમ તેમ દૂધ બળતું જશે ને જેમ દૂધ બલસે તેમ તેમાંથી ઘી છુટ્ટું પડતું જશે થોડાં કાજુ દ્રાક્ષ ને બદામ ચિપ્સ પણ નાખી દો
- 8
બસ એકદમ માવા જેવુ થઈ જાય પછી ગેસ બંધ કરો ને પછી તેને એક સરવિંગ પ્લેટ માં કાઢી તેના પર ગાર્નિશ માટે કાજુ દ્રાક્ષ ના ઝીણા ટુકડા ને બદામ ચિપ્સ નાખી સર્વ કરો
- 9
તો તૈયાર છે સ્વાદિષ્ટ ગરમા ગરમ દૂધી નો હલવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી નો હલવો
#Boxweek18#Cookpad India મને દૂધી નો હલવો ખૂબ જ ભાવે છે.મેં માવા ના બદલે મીઠાઈ મેટ અને મલાઈ નો ઉપયોગ કર્યો. Alpa Pandya -
-
દૂધી હલવો (Dudhi Halwa Recipe in gujarati)
હલવા ની વાત આવે એટલે દૂધી અને ગાજર સૌથી પહેલા યાદ આવે. મેં આજે દૂધી નો હલવો બનાવ્યો છે.#GA4 #Week6 #halwa #હલવો Nidhi Desai -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#Week 21આજે મેં દૂધી નો હલવો બનાવ્યો છે જે ફાસ્ટિંગ માં પણ લઇ શકાય મેં કલર નો ઉપયોગ નથી કર્યો Dipal Parmar -
દૂધી નો હલવો(Dudhi No Halwo Recipe In Gujarati)
#GC# post૩૩ગણપતિ બાપ્પા ને ધરાય એવો દૂધી નો હલવો. Hemali Devang -
દૂધી નો હલવો (Dudhi No Halwa Recipe In Gujarati)
#GA4#Week6#Halwa#Post1પૌષ્ટીક દૂધી નું શાક કદાચ ના ભાવતું હોય પણ હલવો તો ચોક્કસ ભાવે. નવરાત્રી ચાલે છે એટલે માતાજી ને ધરાવા માટે GA4 માં મેં બનાવ્યો દૂધી નો હલવો. Bansi Thaker -
દૂધી નો હલવો
#માઇઇબુકદૂધી ની આ એક જ વાનગી છે હલવો જે મને ખૂબ ભાવે છે. એટલે દૂધી ની બીજી કોઈ વાનગી ના ભાવતી હોય તો આ હલવો જરૂર થી કોશિશ કરજો. અને આ હલવો ૧ અઠવાડિયા સુધી પણ ફ્રિઝ માં સ્ટોર કરી શકાશે. Chandni Modi -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21દૂધી ખાય તો બુદ્ધિ આવે.આ કેહવત ને અનુસરી દૂધી નો ઉપયોગ આપણે અલગ અલગ રેસિપી બનાવી કરવો જોઇ.મને દૂધી નો હલવો ખુબ જ ભાવે અને મારા પરિવાર મા પણ બધા ને ભાવે છે. Sapana Kanani -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week6#Halwaલગ્ન પ્રસંગે ખાઇએ તેવો પરફેક્ટ દૂધી નો હલવો. Kapila Prajapati -
દૂધી નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા ઘર માં બધા ને ગળ્યું ખૂબ જ ભાવે છે... એટલે આજે મેં બનાવ્યો છે આ દૂધી નો હલવો... Binaka Nayak Bhojak -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week9#MITHAIઆજે મેં દૂધી નો હલવો બનાવ્યો છે. charmi jobanputra -
દૂધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#week6#halwaદૂધી નો હલવો એક પરંપરાગત વાનગી છે, દૂધી નો હલવો સ્વાદિષ્ટ અને સરળતાથી બનાવી શકાય જે ગરમ અને ઠંડુ બંને રીતે સરસ લાગે છે, માવા વગર જ દૂધી નો હલવો સ્વાદ મા સરસ લાગે છે ઓછા સમયમાં બની જાય છે, ઘણા બાળકો દૂધી ખાતા ન હોય તો આ રીતે બનાવી શકાય Ved Vithalani -
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#RC4કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણ વાળી છે .દૂધી એ વનસ્પતિજન્ય દૂધ છે .દૂધી ની તાસીર ઠંડી હોય છે .આમ તો ઘણા લોકો દૂધી નું શાક બનાવે છે પણ ઘણા ને ભાવતું નથી .એટલે દૂધી નો જ્યુસ બનાવવા માં આવે છે કા તો હલવો , થેપલા બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GCR#cookpadgujrati ઉપવાસ માં આપણે હલવો ખાઈએ છીએ. ઘણા પ્રકાર ના હલવા બને છે. અહીં મેં દૂધી નો ખુબ સરળ રીતે હલવો બનાવ્યો છે. જે આપને ગમશે. 😍😍 Asha Galiyal -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
# હલવો( દૂધીનો હલવો) હલવો કોને ના ભાવે બધાને ભાવેજ.તેમાં પણ દૂધીનો હલવો તો બધાને ભાવે જ કેમકે દૂધી બધીજ ઋતુ માં આવે છે.એટલે ગમે ત્યારે બનાવી ખાઈ શકીએ છે. #GA4 #Week6 Anupama Mahesh -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
દુધી માં પુષ્કળ પ્રમાણ માં પોષ્ટિક તત્વો રહેલા છે.તંદુરસ્તી માટે દૂધી ઉત્તમ છે.તેમાંથી અનેક વાનગી ઓ બને છે.મે અહીંયા ટેસ્ટી દૂધી નો હલવો બનાવ્યો છે. Nita Dave -
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
દૂધી હલવો એ દૂધી નો ઉપયોગ કરી બનતી એક હેલ્ધી રેસીપી છે. નાના થી લઈને મોટા બધાને પસંદ આવતી આ રેસીપી ની રીત જોઈ લઈએ. #GA4 #Week6 Jyoti Joshi -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe in Gujarati)
#GA4#Week6#post2#halwa#દૂધી_નો_હલવો ( Dudhi No Halwo Recipe in Gujarati ) આ હલવો લગ્નપ્રસંગ માં ખાસ બનાવવામા આવે છે. આ દૂધી નો હલવો થોડો ઘણો ગાજર ના હલવા જેવો જ આનો ટેસ્ટ આવે છે. આ દૂધી નો હલવો માવા વગર એકદમ માર્કેટ સ્ટાઈલ માં લછેડાર ને કનીડાર બન્યો હતો. તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો..😍 Daxa Parmar -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4 #Week9મારા ઘર માં બધા ને બહુ ભાવે છે. અત્યારે ઉનાળા માં તો દૂધી બહુ જ સરસ મળે છે. કોઈ મેહમાન આવે તો પણ આ સ્વીટ બહુ જ સરસ લાગે છે.સ્વીટ ડીશ અને મીઠાઈ માં વપરાય છે. દૂધી નો હલવો ગરમ ગરમ લાઈવ પણ સરસ લાગે છે. જમણવાર માં પણ આ સ્વીટ હોય છે. Arpita Shah -
-
દૂધી હલવો(dudhi no halvo recipe in gujarati)
દૂધી હેલ્થ ની રીતે બહુજ સારી .. બધી સીઝન માં ઉપયોગી... ગણપતિ સ્પેશલ પ્રસાદ માટે સહેલાઇ થી બનાવી શકીયે... સ્વાદ માં પણ બહુજ સરસ.. ઉપવાસ માં પણ ચાલે.પ્રસાદ માં પણ.. આજે હું દૂધી હલવો રેસીપી શએર કરું છું. Jigisha Choksi -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#WDઆ હલવો મે મારા મમ્મી આવવાના હતા ત્યારે બનાવ્યો હતો, અને મારા ભાભી નો favourite છે, so હું તેમને dedicat કરી રહી છું. મારા ભાભી(કિંજલ કુકડિયા) પણ આપણા cookpad મેમ્બર છે. Anupa Prajapati -
દૂધી નો હલવો(dudhi no halvo recipe in gujarati)
મારા ભાઈ ને પ્રિય છે અને એનો જન્મ દિવસ હતો સાથે તહેવાર પણ શરૂ થાય એટલે દૂધી નો હલવો બનાવ્યો છેબીજી વાત થોડી ઉતવાર હતી તો બધા પિક્ચર લેવાયા નથી તો તેના માટે માફ કરજોપોસ્ટ 10 khushbu barot -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
અમારા ધરના બધા વ્યક્તિઓને હલવો ખુબજ ભાવે. આમ તો દૂધી નથી ખાતા પણ હલવો બધા ને ભાવે. Pooja kotecha -
શક્કરિયા નો ચેવડો (Shakkria No Chevdo Recipe In Gujarati)
આ chevdo અમારે દર શિવરાત્રી એ કરીએ છીએ બહુ જ સરસ લાગે છે તો મે આજે બનાવ્યો છે તો તમારી સાથે શેર કરું છુ અમને બહુ ભાવે એટલે અવાર નવાર કરેએ Pina Mandaliya -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week6#HALWAઆજે પ્રસાદ મા દૂધી નો હલવો ધરાવયો છે. Mrs Viraj Prashant Vasavada -
અંગૂર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#KS3 અમને અવાર નવાર બનાવતા હોય એ છીએ અમને બહુ ભાવે છે છે તો મે આજે શેર કરી છે Pina Mandaliya
More Recipes
ટિપ્પણીઓ