રાંધવાની સૂચનાઓ
- 1
ઘી ગરમ મુકી તેમા છિણેલિ દૂધી મિક્સ કરી 5 મીનીટ હલાવવું.મિલ્ક પાઉડર મા 2 ચમચી દૂધ ઉમેરી મિક્સ કરી દૂધી મા એડ કરી 2 થી3 મિનિટ હલાવવું.
- 2
ત્યારબાદ દૂધ ઉમેરી મિક્સ કરી 5 થી 7 મીનીટ થાવા દેવું.ત્યાર બાદ ખાંડ ઉમેરવી.5 થી 7 મીનીટ થાવા દેવું.
- 3
થોડુ ઠન્ડૂ થાય એટલે સર્વિંગ બાઉલ મા લય તેમા કાજુ બદામ પિસ્તા એડ કરી સર્વ કરવો.રેડિ છે દૂધી નો હલવો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
દુધી નો હલવો=(dudhi no halvo in Gujarati)
વ્રતમાં ખાઈ શકાય અને શરીરને ઠંડક આપે એવો સ્વીટ દુધી નો હલવો #halvo #vrat #week૨૩ #goldenapron3 #June #dudhi Dipti Devani -
દૂધી નો હલવો(dudhi no halvo in Gujarati)
#goldenapron3#week24#માઇઇબુક#પોસ્ટ૬ bhuvansundari radhadevidasi -
રજવાડી દૂધી હલવો(rajvadi dudhi halvo recipe in Gujarati)
#ઉપવાસ#cooksnap_contest#WEEK1#cookpadindia#cookpadgujકુકપેડ મેમ્બર ચાંદની મોદીજીની દૂધીના હલવાની રેસિપી જોઈ મને પણ દુધીનો હલવો બનાવવાની પ્રેરણા મળી છે. થોડા ફેરફાર સાથે મેં દુધીનો હલવો બનાવેલ છે. આભાર ચાંદની મોદીજીનો🙏🏻 Neeru Thakkar -
દૂધી હલવો(dudhi no halvo recipe in gujarati)
દૂધી હેલ્થ ની રીતે બહુજ સારી .. બધી સીઝન માં ઉપયોગી... ગણપતિ સ્પેશલ પ્રસાદ માટે સહેલાઇ થી બનાવી શકીયે... સ્વાદ માં પણ બહુજ સરસ.. ઉપવાસ માં પણ ચાલે.પ્રસાદ માં પણ.. આજે હું દૂધી હલવો રેસીપી શએર કરું છું. Jigisha Choksi -
-
દૂધીનો હલવો (Lauki halva recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ27 #ઉપવાસ● હરિયાળી અમાસ તેમજ દિવાસાના વ્રત નિમીતે ફરાળમાં દુધીનો હલવો બનાવ્યો. Kashmira Bhuva -
-
-
-
-
દૂધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ATW2#TheChefStory આ દૂધીનો હલવો મેં પ્રેશર કુકરમાં બનાવ્યો છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હલવો સરળતાથી બનાવી શકો છો. તહેવારો માં પ્રસાદ તરીકે અને ઉપવાસ માં ઉપયોગ કરી શકો તેવી સ્વીટ ડિશ છે. Bhavna Desai -
-
દૂધીનો હલવો (bottle gourd's halvo recipe in Gujarati)
#સ્નેક્સ#માઇઇબુક૧દુધીનો હલવો કોને ન ભવતો હોય.મારો તો fevrit છે. જનરલી પહેલા દૂધીને શેકવામાં આવે છે, પરંતુ મે અહીં પહેલા દૂધને ઉકાળ્યું છે. આવું કરવાથી હલવામાં કણી ખુબ જ સરસ બને છે. Nirali Dudhat -
દૂધીનો હલવો (Bottle Gourd Halwa Recipe In Gujarati)
#mr#મિલ્ક રેશીપી ચેલેન્જ. દુધ અને દૂધી બંને પૌષ્ટિક.મેં અહીંબંનેનું કોમ્બિનેશન કરી હલવાની રેશીપી બનાવી છે.જે સ્વાદિષ્ટ તો હોય જ સાથે હેલ્ધી પણ ખરી. વડી નાનાં-મોટાં સૌને ભાવે.ફરાળી પણ ખરી.જેથી ઉપવાસીઓની પણ પ્રિય-મઝેદાર વાનગી એટલે"દૂધીનો હલવો". Smitaben R dave -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
દૂધી હલવો એ દૂધી નો ઉપયોગ કરી બનતી એક હેલ્ધી રેસીપી છે. નાના થી લઈને મોટા બધાને પસંદ આવતી આ રેસીપી ની રીત જોઈ લઈએ. #GA4 #Week6 Jyoti Joshi -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13088348
ટિપ્પણીઓ (2)