દૂધી નો હલવો (dudhi no Halwo recipe in gujarati)

Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
Bhatiya

દૂધી નો હલવો (dudhi no Halwo recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45મિનિટ
4loko માટે
  1. 500 ગ્રામદૂધી
  2. 1 ગ્લાસદૂધ
  3. 1 વાટકીખાંડ
  4. કાજુ બદામ ની કતરણ
  5. 1ચમચો ઘી
  6. 2 નાની ચમચીઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

45મિનિટ
  1. 1

    દૂધી ને ખમણી લઈએ. હવે ઘી મૂકી સાંતળી લઈએ.હવે દૂધી માંથી એકદમ પાણી છૂટશે. હવે થોડીવાર કડાઈ ને ઢાંકી દઈએ.

  2. 2

    હવે 6 - 7 મિનિટ પછી તેમાં દૂધ ઉમેરીએ. ફરી તે ઉકળી જાય પછી ખાંડ ઉમેરીએ. ગેસ ની આંચ એકદમ ધીમી જ રાખીએ. હવે ધીમે ધીમે ખાંડ નું પાણી અને દૂધ ઉકળીને બળી જાય ત્યાં સુધી હલાવીએ.મેં દૂધ નું પ્રમાણ ઓછું જ રાખ્યું છે. કેમકે વધુ દૂધ હલવા નો રંગ ડલ અને સફેદ કરી નાંખે છે.

  3. 3

    હવે કાજુ બદામ ની કતરણ અને ઈલાયચી પાઉડર રેડી કરીએ.

  4. 4

    તો રેડી છે દૂધી નો છાલ વાળો હલવો. તેને કાજુ બદામ ની કતરણ વડે ગાર્નિશ કરીને સર્વ કરીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

Similar Recipes