દૂધી હલવો(dudhi no halvo recipe in gujarati)

Jigisha Choksi
Jigisha Choksi @jigisha123

દૂધી હેલ્થ ની રીતે બહુજ સારી .. બધી સીઝન માં ઉપયોગી... ગણપતિ સ્પેશલ પ્રસાદ માટે સહેલાઇ થી બનાવી શકીયે... સ્વાદ માં પણ બહુજ સરસ.. ઉપવાસ માં પણ ચાલે.પ્રસાદ માં પણ.. આજે હું દૂધી હલવો રેસીપી શએર કરું છું.

દૂધી હલવો(dudhi no halvo recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

દૂધી હેલ્થ ની રીતે બહુજ સારી .. બધી સીઝન માં ઉપયોગી... ગણપતિ સ્પેશલ પ્રસાદ માટે સહેલાઇ થી બનાવી શકીયે... સ્વાદ માં પણ બહુજ સરસ.. ઉપવાસ માં પણ ચાલે.પ્રસાદ માં પણ.. આજે હું દૂધી હલવો રેસીપી શએર કરું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
  1. 500 ગ્રામતાજી દૂધી
  2. 300 ગ્રામદૂધ નો માવો
  3. ખાંડ આપ ના સ્વાદ મુજબ
  4. 2 સ્પૂનઘી
  5. 1 ટી સ્પૂનગુલાબજળ
  6. ઉપર ઠારવા માટે ghee
  7. ઇલાયચી પાઉડર
  8. બદામ પિસ્તા કતરણ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    પાણી garam કરી તેમાં સીધી દૂધી છીણી લો. એના થી રંગ લીલો રહેશે (છાલ સાથ)

  2. 2

    1ઉભરો આવે એટલે એને ચારણી માં કાઢી ઠંડુ પાણી રેડો. દૂધી નીચવી લો.

  3. 3

    1 કડાઈ માં ખાંડ અને દૂધી નાખો. ખાંડ nu badhu પાણી બળવા દો. ત્યાર બાદ માવો છીણી ને ઉમેરો.

  4. 4

    સતત હલાવતા રહો. હાથ માં લઇ નાની ગોળી વળે એ રીતે ચેક કરો.

  5. 5

    ગોળી વળે એવુ થઈ જાય પછી તેમાં. ગુલાબ જળ, ઇલાયચી પાઉડર. 2 ચમચી ઘી ઉમેરો.

  6. 6

    ગ્રીસ કરેલી પ્લેટ માં કાઢી ઠંડુ પડવા દો.

  7. 7

    ઠંડુ થયાં બાદ ઘી પાથરો.. બદામ પિસ્તા કતરણ થી સજાવો

  8. 8

    પછી તેના જોઈતી સાઈઝ મુજબ કટકા કરો

  9. 9

    તમારો સોફ્ટ ટેસ્ટી હલવો તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha Choksi
Jigisha Choksi @jigisha123
પર

ટિપ્પણીઓ

Similar Recipes