સાબુદાણા વડા(sabudana vada in Gujarati)

Badal Patel @cook_21975328
#goldenapron3
#Week23
#વ્રત
#માઇઇબુક
#પોસ્ટ16
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા ને 3 કલાક પલાળી દેવા. સાબુદાણા ની પલળી જાય પછી તેની ચારણી થી નિતારી લેવા..ત્યાર બાદ સાબુદાણા ને એક વાસણ મા લો તેમાં બટેકા ને મેસ કરી લો..તેમાં મરચું પાઉડર જીરું પાઉડર ગરમ મસાલો મીઠું મગફળી ભુકો આદુ મરચા ની પેસ્ટ નાખી કોથીમિર નાખી મિક્સ કરી લો...ઘી વાળો હાથ કરી વડા બનાવી લો..
- 2
નાની ઠેપલી સેપ આપો..ગપ્પા પ્લેટ માં કરવું હોય તો ગોળ શેપ આપો.. ગોલ ગપ્પા પ્લેટ માં ઘી મૂકી વડા ને મૂકી દો..ઉપર પણ ઘી લગાવો..બધી સાઈડ ફેરવો અને સેકી લો..રેડી છે સાબુદાણા વળા..
- 3
- 4
થેપલી ને પેન મા ઘી મૂકી મીડિયામાં ગેસ પર સાતડી લો...રેડી છે સાબુદાણા વડા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા વડા 😋 (sabudana vada recipe in gujarati)
#માઇઇબુક શ્રાવણ માસના ત્રીજા સોમવાર નું ફરાળી સ્પેશિયલ મેનુ... Charmi Tank -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#WEEK15#CookpadIndia#Cookpadgujarati Vandana Darji -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ff1#EBWeek15મે આજે નવી રીતે સાબુદાણા વડા બનાવ્યા છે જેમાં સાબુદાણા પલડિયા વગર ઇન્સ્ટન્ટ વડા બને છે અને ક્રિસ્પી પણ બને છે Chetna Shah -
-
-
સાબુદાણા બટાકા નાં વડા (Sabudana Bataka Vada Recipe In Gujarati)
#EB#ff2#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
સાબુદાણા વડા (Sabudana Na Vada Recipe In Gujarati)
I love sabudana recepies... Bharti Chitroda Vaghela -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15આયા મે સાબુદાણા વડા બનાવ્યા છે તેમાં મે સાબુદાણા કોરા પીસી ને લીધા છે એટલે વડા તળતી વખતે તેમાં તેલ રેતું નથી . Hemali Devang -
-
-
-
-
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
વ્રત માટે બેસ્ટ ફરાળી વાનગી#AP#SM Bhavna visavadiya -
-
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
આ વડા શેલો ફ્રાય છે બહુજ ઓછા તેલ માં બને છે#ff1 Krishna Joshi -
સાબુદાણા ના વડા (Sabudana vada recipe in Gujarati)
સાબુદાણા માંથી વ્રત માં ખાઈ શકાય એવી અનેક વાનગીઓ બની શકે છે પરંતુ ક્યારેક સાબુદાણા પલાળવાના ભુલી ગયા છો ત્યારે આ ઝડપી સાબુદાણા ના વડા બનાવી શકાય છે. Dolly Porecha -
સાબુદાણા ના વડા (Sabudana wada Recipe In Gujarati)
#goldenapron3#week5#puzzle#lemonઉપવાસ મા બધાને ભાવતા આ વડા નાના મોટા બધાને ભાવતાજ હોય. તો ચાલો આપડે આજે સાબુદાણા નાં વડા બનાવીએ. Bhavana Ramparia -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#Cookpadindiaશિવરાત્રી સ્પેશીયલ સાબુદાણા ના વડા Rekha Vora -
સેકેલા સાબુદાણા વડા (Roasted Sabudana Vada Recipe In Gujarati)
#cookpad#oil free# farali special#healthy Swati Sheth -
-
-
ક્રિસ્પી સાબુદાણા ના વડા (Crispy Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15ક્રિસ્પી સાબુદાણા ના વડા Ramaben Joshi -
-
આલુ સાબુદાણા નું શાક (sabudana saak recipe in Gujarati)
ઉપવાસ હોય અને સુ બનાવું એ વિચાર આવે એટલે તરત 10 મીનીટ માં બની જાય એવું આ શાક છે. આને તમે ફ્રરાળી ભાખરી અથવા રોટલી બન્ને સાથે ખાઈ શકો.#માઇઇબુક#પોસ્ટ 19#ઉપવાસ#સુપરસેફ Rekha Vijay Butani -
સાબુદાણા ના વડા
#માઇઇબુક#સુપરશેફ2#ઉપવાસશ્રાવણ માસમાં ભગવાન શિવ ની આરાધના અને ઉપવાસ માં ફરાળ હોઈ છે તે માટે મે બનાવ્યા છે આ વડા Darshna Rajpara
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13036160
ટિપ્પણીઓ (6)