રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ સાબુદાણા ને ધોઈ ને ચારણીમા કાઢી ને 6-7 કલાક પલાળી દેવાના. બટાકા ને બાફી લેવાના.
- 2
એક થાળીમાં બાફેલા બટાકા નો માવા મા પલાળેલા સાબુદાણા તપકીરનો લોટ નાખી ને આદુ મરચા, લાલ મરચા નો ભુકો, મીઠું,ખાંડ, લીબું નો રસ કોથમીર નાખી ને બરાબર મિક્સ કરી લેવાનો.
- 3
ત્યારબાદ એમાં થી વડા વાળી લેવાના એક કડાઈમાં માં તેલ નાખી ને ગરમ થાય એટલે તેમાં વડા નાખી ને ગોલ્ડન બ્રાઉન તળી લેવાના તળાઈ જાય એટલે એક થાળીમાં કાઢી લેવાના. ડીશ મા મુકી ને સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
ક્રિસ્પી સાબુદાણા ના વડા (Crispy Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15ક્રિસ્પી સાબુદાણા ના વડા Ramaben Joshi -
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#WEEK15#CookpadIndia#Cookpadgujarati Vandana Darji -
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ff2#શ્રાવણ#EB #Week15આ રેસિપી મેં આપણા કુકપેડ ના ઓથર અલ્પા પંડ્યા રેસીપી ને ફોલો કરીને બનાવી છે ખૂબ જ ટેસ્ટી બની હતી થેન્ક્યુ અલ્પા પંડ્યાજી Rita Gajjar -
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15#ff2Fried Farali Recipe#cookpadindia Bindi Vora Majmudar -
સાબુદાણા ફરાળી વડા (Sabudana Farali Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2ક્રિસ્પી સાબુદાણા ફરાળી વડા Rajvi Bhalodi -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ff1#EBWeek15મે આજે નવી રીતે સાબુદાણા વડા બનાવ્યા છે જેમાં સાબુદાણા પલડિયા વગર ઇન્સ્ટન્ટ વડા બને છે અને ક્રિસ્પી પણ બને છે Chetna Shah -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#fried Recipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB #week2 #ff2 સાબુદાણા ના વડા મેં પહેલીવાર બનાવ્યા છે .સ્વાદમાં ખુબ જ સરસ બન્યા છે જેને ખાવાની ખૂબ મજા આવી છે. આ રેસીપી મેં આપણા કુકપેડમાંથી જોઈને બનાવતા શીખી છે. આ રેસીપી એકદમ સરળ છે. Nasim Panjwani -
-
-
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB #Week15#Sabudana_Vada #FF2 #Farali#સાબુદાણા_વડા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15ફરાળ માટે બેસ્ટ ઓપ્શન ..આજે સાબુદાણા ના બે પ્રકાર ના વડા બનાવ્યા છે..એક છે ડીપ ફ્રાય અને બીજા શેલો ફ્રાય.. Sangita Vyas -
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#ff2#week15#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15395329
ટિપ્પણીઓ (2)