સાબુદાણા વડા(sabudana vada recipe in Gujarati)

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧ કપપલાળેલા સાબુદાણા
  2. 4 નંગબટેટા બાફેલા
  3. ૧/૨ કપશેકેલા સિંગદાણાનો ભૂકો
  4. ૧ ચમચીઆદુ મરચા સમારેલા
  5. ૧/૨ કપકોથમીર સમારેલી
  6. ૧/૨ ચમચીમરચું પાઉડર
  7. ૧ ચમચીખાંડ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સાબુદાણા ને ધોઈ ને ૫ થી ૭ કલાક સુધી પલાળી દો

  2. 2

    ભલા સાબુદાણાને ધોઈને નિતારી લો અને બટેટા બાફી લો

  3. 3

    સૌપ્રથમ બાફેલા બટેટાનો માવો કરો અને તેમાં સાબુદાણા ઉમેરો ત્યારબાદ તેમાં મસાલો કરો

  4. 4

    મસાલાવાળા માવામાંથી નાના નાના ગોળ બોલ બનાવો અને તેને ધીમેથી જરાક દબાવો અને પેટીસ બનાવો

  5. 5

    આ રીતે બધી જ પેટીસ તૈયાર કરી લો

  6. 6

    તળવા માટે તેલને ગરમ કરો અને તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં પેટીસ ને તળી લો ગોલ્ડન બ્રાઉન રંગની તળો

  7. 7

    આ રીતે બધી જ પેટીસ તળી લો અને તેને ગળી ચટણી લીલી ચટણી કે દહીં સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

Similar Recipes