ચણાની દાળ ને ચોખા ની બીરીયાની(chana dal chokha biryani Recipe in Gujarati)

Poonam Chandarana @cook_22473013
ચણાની દાળ ને ચોખા ની બીરીયાની(chana dal chokha biryani Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં પાણી નાખી દાળ ને ચોખા ધોઇને પલાળી થોડી વાર રાખો પછી કૂકર માં વઘાર કરો તેમા તેલ નાખો પછી એમાં જીરૂ.લીમડો.મરચું.લસણ. તજ.લવિંગ.સિંગદાણા નાખી સાતડો પછી એમાં દાળ ને ચોખા નાખી પછી હળદર.મીઠું.બારીયાની ની મસાલો નાખી ને સાતડો પછી જોતુ પૂરતું પાણી નાખી ને કૂકર બંધ કરી ને 2/3 વિસલ કરી ને કૂકર બંધ કરી નાખો
- 2
પછી કૂકર ઠઠું થાય પછી એક બાઉલમાં કાઢી સવૅ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મગ ની દાળ ચોખા ની ખિચડી (Moong Dal Chokha Khichdi Recipe In Gujarati)
ડિનર માટે ઉત્તમ option છે.અથવા ગમે તે મીલ માં ખાઈ શકાય . Sangita Vyas -
-
મઠ ની દાળ નું ઓસામણ (Math dal Osaman recipe in Gujarati) (Jain)
#winterkitchenchallenge#week5#Osaman#mathdal#dinner#Gujarati#CookpadIndia#COOKPADGUJRATI મઠ એ વિશિષ્ટ મીઠાશ ધરાવતું કઠોળ છે. શિયાળામાં મઠ ના લોટ ના ખાખરા વધુ બનતા હોય છે. આ ઉપરાંત ફણગાવેલા મઠ, મઠનું શાક વગેરેમાં તેનો ઉપયોગ થતો હોય છે. મઠ માં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે. કેલ્શિયમ પણ સારા પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત તે લોહી નાં શુદ્ધિકરણ માં અને કબજિયાત દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. મેં અહીં મઠની દાળ માંથી ઓસામણ તૈયાર કરેલ છે, જે ઘી થી વઘારવા માં આવે છે અને તેમાં ખટાશ મીઠાશ પણ સારા પ્રમાણમાં ઉમેરવામાં આવે છે. સાથે ટોપરું પણ ઉમેરવા માં આવે છે. આ વાનગી ને મઠની દાળ નું છુટ્ટુ એવું પણ કહેવામાં આવે છે. Shweta Shah -
-
-
-
-
-
-
-
-
દાળ ચોખા ના ઢોકળા (Dal Chokha Dhokla Recipe In Gujarati)
સવારે નાસ્તામાં કે ડીનર મા હલકા, ફુલકા ઢોકળા ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
-
-
ચણા ની દાળ (Chana Dal Recipe In Gujarati)
#GA4#Week7ભાવનગરી પૂરી ચણા દાળ રેસિપિહું પંજાબી છું,પરંતુ મારા ફેમિલી ને ગુજરાતી વાનગી ભાવે છે. satnamkaur khanuja -
-
-
લીલા ચણાની દાળ (Green Chana Dal Recipe In Gujarati)
ઉત્તર ગુજરાતની પ્રખ્યાત આ દાળ થોડી તીખી હોય છે ઓછી સામગ્રી નો ઉપાયોગ કરી બને છે જરૂર બનાવજો Jyotika Joshi -
-
-
-
અડદની દાળ (Udad dal recipe in Gujarati) (Jain)
#AM1#DAL/KADHI#COOKPADINDIA#COOKPADGUJRATI ખૂબ ગુણકારી એવી અડદ ની દાળ બાજરી ના રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે. સામાન્ય રીતે શિયાળામાં આ કોમ્બિનેશન વધુ બનતું હોય છે અડદની દાળ ખૂબ જ ઉત્સાહ મસાલા સાથે તૈયાર થઈ જાય છે ઘી થી વઘારેલી અડદની દાળ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Shweta Shah -
-
-
મગ ની છુટી દાળ (Moong Chuti Dal Recipe In Gujarati)
#AM1#COOKPADGUJRATI#CookpadIndia ગુજરાતી ભોજનમાં મગની છૂટી દાળ એ કડીભર સાથે બનાવતી હોય છે મમ્મી છૂટી દાળ ફટાફટ બની જાય છે તેમાં પણ જ્યારે કેરીની સીઝન હોય ત્યારે રસ રોટલી સાથે છૂટી દાળ ગુજરાતી ઘરોમાં બનતી હોય છે. મેહી મગની દાળને કૂકરમાં થી ૭ મિનિટમાં તૈયાર થઈ જાય એ રીતે તૈયાર કરેલ છે. Shweta Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13051841
ટિપ્પણીઓ