ચણાની દાળના ખમણ ઢોકળા (Chana dal dhokla recipe in gujrati)

Disha Nagar @cook_21881697
ચણાની દાળના ખમણ ઢોકળા (Chana dal dhokla recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના એ દાળ અને ચોખાને છ સાત કલાક પલાળી દેવાનું પછી તેને મિક્સરમાં આચારમાં પીસી લેવાના પછી એક ડબ્બામાં પેક કરી અને ૭ થી ૮ કલાક આથો આવવા માટે રાખી દેવાના
- 2
પછી એક તપેલી ની અંદર એક ખાલી થાય તેટલું ખીરું કાઢી તેમાં અડધી ચમચી સાજીના ફૂલ નાખી અને એક તેલ નાખી અને ખૂબ હલાવો પછી તે ખીરું થાળીમાં તેલ લગાવી અને ઢોકળીયામાં મૂકો દસ મિનિટ પછી ઢોકળા પાકી જાય એટલે પર તેમને વઘાર કરો
- 3
હવે એક વઘારીયા ની અંદર એક ચમચી તેલ નાખો પછી તેમાં અડધી ચમચી રાઇ જીરું લીમડાના પાન નાખી અને તે વગર ઢોકળા પર રેડો તૈયાર છે આપણા ઘરમાં ગરમ ખમણ-ઢોકળા ઉપર કોથમીર ભભરાવી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ચણાની દાળના ખમણ ઢોકળા
#ગુજરતીલોકપ્રિય સ્વાદિષ્ટ ઢોકળા પરંપરાગત ગુજરાતી નાસ્તાની વાનગી છે.બનાવવા માટે સરળ વાનગી છે જે ફક્ત દાળ પલાળવા માટે અગાઉ થી તૈયારી કરવાની હોય છે.અહીં ચણાની દાળ માં થી બનાવેલા ખમણ ઢોકળા ની રેસીપી મૂકી છે. Jasmin Motta _ #BeingMotta -
વાટી દાળ ના ખમણ(Vati Dal Khaman Recipe In Gujarati)
#KS4મેં અહીંયા વાટી દાળ ના ખમણ બનાવ્યા છે...અમારા ઘરે આ બધા ને બહુ ભાવે છે થોડા જ સમય માં બનાવી શકાય એવા આ ખમણ મોટી ઉમર ના પણ ખાઈ શકે એવા સોફ્ટ બને છે... Ankita Solanki -
-
-
-
-
-
-
-
-
-
-
ચણાની દાળના પકોડા (Chana Dal Pakoda Recipe In Gujarati)
આ દાળ ના પકોડા સવારે નાસ્તામાં લગભગ બધાને ઘરે થતા હોય છે કોઈ મહેમાન આવવાનું હોય અને નાસ્તો બનાવો હોય તો ચણાની દાળ તો ઘરમાં જ હોય અને ચણાની દાળને બે કલાક પલાળો તો દાળ ના પકોડા ક્રિસ્પી થાય છે મહેમાન ખુશ થાય છે. Jayshree Doshi -
-
-
ચણાની દાળની ચટણી (Chana dal Chutney Recipe in Gujarati)
આ ચટણી નવતાડના સમોસા જોડે સરસ લાગે છે Nayna Nayak -
ચણાની દાળના ખમણ (Chana Dal Khaman Recipe In Gujarati)
#LB#દાળના ખમણસુરતના હંમેશાં દાળના ખમણ વખણાતા હોય છે. મેં પણ આજે સુરતી વાટી દાળના ખમણ બનાવ્યા છે. જે બાળકોને લંચબોક્સમાં લઈ જવા માટે પસંદ હોય છે. Jyoti Shah -
-
-
-
-
-
-
વાટી દાળના ખમણ-ઢોકળા (khman recipe in Gujarati)
#સુપરશેફ૪#વિક૪#દાળ અને રાઈસઆપણે ગુજરાતીઓની ઓળખ ખમણ થી જ થાય ,,ખમણના શોખીન ગુજરાતીઓ એએટલી જાતના જુદા જુદા ખમણની વિવિધતાવાળી રેસીપી બનાવી છે કે ક્યાંખમણ બનાવવા...વાટી દાળના ખમણ આવી જ એક સ્પેશ્યલ ડીશ છે ,,આ ખમણ એટલા સરસલાગે છે કે તમે ઉપર વઘાર ના રેડો અને માત્ર ગરમગરમ તેલ સાથે ખાવ તો પણ સરસ લાગે ,,અને આ ખમણની મીઠાશ જ કૈક અલગ જ હોય છે . Juliben Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12338948
ટિપ્પણીઓ