તુવેર દાળ ની ખીચડી (Khichdi Recipe In gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ પર તપેલું મૂકી તેલ ગરમ કરી તેમાં તમાલ પત્ર,તજ લવિંગ,રાઈ જીરૂ અને હિંગ ઉમેરી પાણી નો વઘાર કરી લો હવે તેમાં સુકા મરચા અને લીમડો નાખી દો
- 2
હવે તુવેર દાળ ધોઈ ને વઘારેલા પાણી માં ઉમેરી દો.ચોખા ને ધોઈ ને પલળવા મેલો
- 3
હવે તુવેર દાળ થોડી ચડી જાય પછી તેમાં ચોખા ઉમેરી ને બધા મસાલા નાખી મિક્સ કરો
- 4
હવે ધીમા તાપે ખીચડી ને ચડવા દો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#khichdi#Tuverdal masala khichdi Aarti Lal -
તુવેર દાળ ની મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)
હું લગભગ મગ ની દાળ ની જ ખિચડી બનાવતી હોઉ છું..પણ આજે તીખું ધમધમાટ ખાવાનું મન થયુંતો પટેલ સ્ટાઇલ તુવેર દાળ ની મસાલા ખીચડી બનાવી દીધી, સાથે આથેલી હળદર,દહીં અને પાપડી ગાંઠિયા ..બહુ જ ટેસ્ટી અને મજા આવી ગઈ . Sangita Vyas -
-
-
-
-
-
-
-
રાજસ્થાની ગટ્ટા ખીચડી (Rajasthani Gatta Khichdi Recipe In Gujarati)
ગટ્ટા નું શાક બનાવતી વખતે થોડા ગટ્ટા સાઈડ માં મૂકી ને બીજા દિવસે ગટ્ટા ખીચડી બનાવી દેવાય.એકદમ સિમ્પલ પુલાવ પણ ટેસ્ટી થઈ જાય. Deepika Jagetiya -
-
-
ખીચડી (Khichdi Recipe in Gujarati)
ગુજરાત માં સૌથી વધારે ખવાતી વાનગી ખીચડી. ઝટપટ બની જાય. અને બધા ને ભાવે એવી મિક્સ વેજ ખીચડી.#GA4#week4#post3#gujarati Minaxi Rohit -
-
-
-
-
-
-
-
-
-
-
-
મિક્સ ધાન ની ખીચડી (Mix Dhan Khichdi Recipe In Gujarati)
#WKRવિવિધ દાળ ના ઉપયોગ થી બનાવેલી આ ખીચડી ખુબજ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12475454
ટિપ્પણીઓ