ઈડલી સાંભાર (IDLI SAMBHAR RECIPE IN GUJARATI)

Nisha Kanabar
Nisha Kanabar @cook_21757122

#સ્ટીમ

શેર કરો

ઘટકો

  1. ઈડલી નું ખીરું બનાવા માટે
  2. 3વાટકા ચોખા
  3. વાટકો અડદ ની દળ
  4. દહીં 1વાટકો
  5. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઈડલી બનાવા માટે દાળ ચોખા રાત્રે પલાળી રાખવા.સવારે દહીં નાખી પીસી લો.અને 7/8 કલાક રાખી મુકો.ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી અને મીઠું નાખો.અને એક પેકેટ ઈનો નાખો અને હલાવો.ત્યાર બાદ ઈડલી સ્ટેન્ડ માં તેલ લગાવી ઈડલી ઉતારો.

  2. 2

    તેને સાંભાર અને ચટણી સાથે સર્વ કરો.તેની રેસીપી મેં પેલા મૂકી છે તે મુજબ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Kanabar
Nisha Kanabar @cook_21757122
પર

ટિપ્પણીઓ

Similar Recipes