ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)

સાઉથ ઇન્ડિયન રેસિપી..ગુજરાતીઓની ફેવરિટ..
ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન રેસિપી..ગુજરાતીઓની ફેવરિટ..
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ અને ચોખાને અલગ રાખી સરખી ધોઈ,રાત્રે પલાળી સવારે વાટી લેવી અને મીઠું એડ કરી આથો લાવવા માટે ૬-૭ કલાક રાખી મૂકવું
- 2
તુવેર ની દાળ માં શીંગદાણા,૧/૨ ટામેટા ના કટકા અને ૧/૪ ચમચી હળદર નાખી ને બાફી લેવી ત્યારબાદ વલોણી ફેરવી એકરસ કરવી
- 3
એક પેન માં વઘાર નું તેલ મૂકી રાઈ મેથી જીરું હિંગ અડદની દાળ,ચણા ની દાળ,લાલ આખું મરચું લીમડો નાખી સાંતળી બધા શાક એડ કરવા અને સાંતળી લેવા.
- 4
પાણી નાખી દાળ એડ કરવી એક ઉભરો આવે એટલે બધા સૂકા મસાલા એડ કરી લેવા.ટેસ્ટ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં મસાલા એડ કરવા.દાળ બરાબર ઉકળી જાય એટલે ખટાશ અને ધાણા નાખી ગેસ બંધ કરી દેવો.
- 5
ઈડલી બેટર માં આથો આવી ગયો હોય એટલે તેમ મીઠું નાખી ખૂબ ફીણવું જેથી ઈડલી પોચી બનશે.
ઈડલી સ્ટેન્ડ ને તેલ થી ગ્રીસ કરી એક એક ચમચો બેટર મૂકી,ઉપર લાલ મરચું પાઉડર સ્પ્રિંકલ કરી સ્ટિમ કરી લેવી.. - 6
તો તૈયાર છે ઈડલી સાંભાર.... મનગમતી રીતે ખાઈ શકો છો.
Similar Recipes
-
-
-
-
-
-
-
હૈદ્રાબાદી સાંભાર ઈડલી (Haydrabadi sambhar idli recipe in gujarat)
#સાઉથ#હૈદ્રાબાદ સ્પેશીયલ લીમડો ટોપરું ચટણી,#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
ઈડલી સાંભાર અને ચટણી (Idli Sambhar Chutney Recipe In Gujarati)
એકદમ હેલ્થી અને ડિનર માટે સર્વોત્તમ.. Sangita Vyas -
સ્ટફડ ઈડલી સાંભાર (Stuffed Idli Sambhar Recipe In Gujarati)
આમ તો ઈડલી સાંભાર એ સૌ ના ઘરે બનતી એક કોમન સાઓથ ઇન્ડિયન ડીશ છે. પણ મારું આમાં એક ઇન્નોવેશન છે. મે ઈડલી માં સાંભાર સ્ટફ કરી ને ચટણી સાથે સર્વ કર્યું છે.આ આઇડિયા પાછળ એક સ્ટોરી છે. મારી છોકરી ને ઈડલી સાંભાર ખૂબ પ્રિય છે. ડિનર માં ઈડલી સાંભાર ખાધા પછી એ ને બીજે દિવસે સ્કૂલ માં પણ લઈ જવાનું મન થાય છે પણ એલોકો ને પછી ઈડલી જોડે છૂટો સાંભાર લઈ જવાનું ગમતું નથી અથવા બીજી રીતે શરમ આવે છે..તો મે એને માટે આ innovation કર્યું છે.જે હું આજે બધા સાથે શેર કરવા માંગુ છું. ખરેખર આ મારો જ વિચાર છે..મે કોઈ જગ્યા e થી આ ઉઠાવેલ નથી k એના કોઈ વિડિયો જોયા નથી.. બે વાર પ્રયત્ન કયરા પછી હું એમાં સક્સેસ થઈ છું. મને થયું મારા જેવી સમસ્યા બધી મમ્મી ઓ ને આવતી હસે તો હું એમની સાથે આ શેર કરું.જેમ ચોકો લાવા કેક માં થી લિકવીદ ચોકલેટ નીકળે છે તેમ આમાં થી સાંભાર નીકળે છે. બાળકો માટે આ એક કમ્પ્લીત મીલ લંચ બોક્સ માં પૂરું પાડે છે. Kunti Naik -
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
આ એક સાઉથ ઇન્ડિયન પ્લેટર છે... ડિનર માટે પરફેક્ટ રેસીપી છે.. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
પ્લેન ઈડલી અને સાંભાર(Plain idli recipe in Gujarati)
#સાઉથ#પોસ્ટ ૮સવારે નાસ્તા મા સાઉથ ના બધા જ લોકો સફેદ ઈડલી પસંદ કરે છે. મારા કીડ્સ ની ફેવરીટ છે. જે હુ વારંવાર બનાવુ છુ. Avani Suba -
-
ઈડલી સાંભાર
#ઇબુક1#31ઈડલી સાંભાર સાઉથ ઈન્ડીઅન ડીશ છે પણ આપણે ત્યાં ગુજરાત માં જ નહિ પણ દરેક જગ્યા એ લોકો ની પ્રિય ડીશ છે સ્વાદિષ્ટ અને વળી હેલ્ધી એવી આ ડીશ નાના મોટા બધા ને ભાવે છે Varsha Karia I M Crazy About Cooking -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રિટ#ઈડલી સંભારસાઉથ ઇન્ડિયન ડીશ અમારા ફેમિલી ની ફેવરીટ છે અવાર નવાર બનતી હોય તો આજે મેં ઈડલી સંભાર બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
જૈન ઈડલી બનાના સબ્જી સાંભાર ચટણી (Jain Idli Banana Sabji Sambhar Chutney Recipe In Gujarati)
#ff1#Non fried જૈન રેસીપી# જૈન બનાના સાઉથ સબ્જી# જૈન સાંભારહંમેશા આપણે ઈડલી સાથે ચટણી અને સાંભાર બનાવીએ છીએ. પણ આજે મેં ઈડલી, ચટણી, જૈન સાંભાર, અને સાથે raw banana જૈન સાઉથ ઇન્ડિયન ગ્રેવી વાલી સબ્જી બનાવી છે. જે ઈડલી ઉપર પહેલા મૂકીને ,તેના ઉપર ચટણી મુકવાની ,અને ઉપર સંભાર મૂકીને ખાવાથી બહુ જ ટેસ્ટી લાગે છે. Jyoti Shah -
-
-
ઈડલી સાંભાર(idli sambhar recipe in gujarati)
#સાઉથઈડલી સાંભાર એ સાઉથ ની વાનગી છે. પણ મારા ઘેર સરગવો ઓછો પસંદ હોઇ મે સાંભાર ને સરગવા ની શીંગ વગર બનાવ્યો છે. પણ તે છતાં પણ સાંભાર સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે જેથી મે એની રેસીપી તમારી સાથે શેર કરી છે. Rupal Gandhi -
-
ઈડલી-સાંભાર (Idli Sambar Recipe In Gujarati)
આ રેસિપી હું મારા મમ્મીજી પાસેથી શીખી છું.મારા ઘરમાં બધાને આ ડિશ ખૂબ જ પસંદ છે.આશા છે કે તમને બધાને પણ પસંદ આવશે..! Nilam Pethani Ghodasara -
-
-
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST# સાઉથ ઇન્ડિયન treat#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે સાઉથ ઇન્ડિયન વાનગી માં વિવિધતા જોવા મળે છે ચટણી અને સંભાર થી તેનો સ્વાદ દસ ગણો વધી જાય છે Ramaben Joshi -
રવા ઈડલી સાંભાર ચટણી (Rava Idli Sambhar Chutney Recipe In Gujarati)
આજે સાઉથ ઈન્ડિયન ડીનર નો પ્લાન છે..તો ઝટપટ બની જાય એવી રવા ઈડલી બનાવી દીધી,સાથે સાંબાર અને નાળિયેર ની ચટણી.. Sangita Vyas -
ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)
દક્ષિણ ભારત નું ફેમસ ફૂડ જે હવે આપણા રસોડે વધારે બને છે..આ બેટર થી ઈડલી તો બનાવીએ જ,સાથે સાથે ઢોકળા અને ઉત્તપમ પણ બનાવી દઈએ..😊 Sangita Vyas -
-
More Recipes
ટિપ્પણીઓ (9)