ઈડલી (Idli Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

સાઉથ ઇન્ડિયા નું ફેમસ ફૂડ જે આખા ઈન્ડિયા માં અને દેશ વિદેશ માં પણ એટલુજ લોકપ્રિય છે.
બહુ જ healthy અને પચવામાં હલકુ..

ઈડલી (Idli Recipe In Gujarati)

સાઉથ ઇન્ડિયા નું ફેમસ ફૂડ જે આખા ઈન્ડિયા માં અને દેશ વિદેશ માં પણ એટલુજ લોકપ્રિય છે.
બહુ જ healthy અને પચવામાં હલકુ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૩ સર્વ
  1. ૧/૨ કિલોઈડલી નું ખીરું
  2. ૧/૪ ગ્લાસપાણી
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ૧ ચમચીઇનો
  5. નાળીયેર ની ચટણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    ખીરા માં પાણી એડ કરી ઈડલી મૂકવાની કન્સીસ્ટંસી જેવું કરી તેમાં મીઠું નાખી મિક્સ કરી લેવું.હવે તેમાં ઇનો લઈ એકટીવેટ કરવા ૨ ચમચી પાણી લઈ સારી રીતે હલાવી લેવું.

  2. 2

    ઈડલી ના કુકર માં પાણી નાખી ગરમ મૂકવું..ઈડલી ની વાટકી ને તેલ થી ગ્રીસ કરી એક એક ચમચી ઈડલી નું ખીરું નાખી ૧૦ મિનીટ માટે સ્ટીમ કરી લેવી.

  3. 3
  4. 4

    કુકર માંથી ઈડલી બહાર કાઢી,ઠંડી થાય એટલે અનમોલ્ડ કરી કપડાં થી ઢાંકી લેવી,આમ બધી ઈડલી તૈયાર કરી લેવી અને નાળિયેર ની ચટણી સાથે સર્વ કરવી.. યમ્મી ઈડલી ની મજા માણો..

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes