મગની દાળના પતરવેલીયા(mag ni Dal na pattar veliya recipe in Gujarati)

#વીકમિલ3#steamed
રાંધવાની સૂચનાઓ
- 1
મગની ફોતરાવાળી દાળ બે કલાક માટે પાણીમાં પલાળી દો એ પછી એને પાણી નાખ્યા વિના મિક્સરમાં ક્રશ કરો આ મિક્ષ્ચરમાં આદુ મરચાની પેસ્ટ ચણાનો લોટ ઘઉંનો લોટ તેલ ગોળ લીંબુ મીઠું નાખો અળવીના પાનમાંથી નસ વ્યવસ્થિત રીતે કાઢી લો અને પાનને એકદમ ઝીણા ઝીણા ભાજી ની જેમ સુધારી લો આ સુધારેલા પાન આગળ બનાવેલા દાળના મિશ્રણમાં નાંખો અને છેલ્લે સાજીના ફૂલ નાખી મિક્સ કરો
- 2
હવે એક તપેલામાં પાણી ગરમ મૂકો પાણી ઉકળે એટલે તૈયાર કરેલુ પતરવેલીયા વાળું વેસર બાફવા મૂકો એને બફાતા અંદાજે 15 મિનિટ જેવું થશે એ પછી ચપ્પુ લગાવી ચેક કરો જો ચપ્પુ ચોખ્ખું નીકળે તો બફાઈ ગયા જાણી બહાર કાઢી લો થોડા ઠંડા થાય પછી એમાં કાપા પાડી વઘારની તૈયારી કરો
- 3
એક કડાઈમાં તેલ લઇ તેલ ગરમ થાય એટલે નાખો રાઇ જીરૂ નાખો રાઈ જીરૂ તતડી જાય પછી તલ નાંખો તલ પણ ફૂટી જાય એટલે મીઠા લીમડાના પાન નાખો જો નાખવું હોય તો લીલું મરચું સુધારી નાખી શકાય અને છેલ્લે પતરવેલીયા વધારો તેમાં થોડું લીંબુ ખાંડ અને જરાક મીઠું નાખી મિક્સ કરી બધાને ગરમ ગરમ સર્વ કરો આ પત્તરવેલિયા માં મગની દાળ હોય પચવામાં પણ ખૂબ હળવું પડે છે તો તૈયાર છે ગરમાગરમ ટેસ્ટી મગની દાળના પતરવેલીયા જેને ટમેટાના સોસ અથવા લીલી ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગની દાળની ખસતા કચોરી(mag dal ni kachori recipe inGujarati)
#goldenapron3 week 25#માઇઇબુક Karuna harsora -
ફુદીના મુઠીયા(fudina muthiarecipes in Gujarati)
#goldenapron# week 23# માઇઇબુક# પોસ્ટ 6Madhvi Limbad
-
-
-
-
ઉછાળીયા કેરી ગુંદાનું શાક
#KR# કેરી ગુંદાનું શાક કેરી અને ગુંદાનું અલગ અલગ રીતે શાક કરવામાં આવે છે આજે કેરીનું ખમણ મેથી સંભાર સાથે ગુંદા માં ભરીને શાક બનાવ્યું છે જે રસ અનેબે પડી રોટલી સાથે સરસ લાગે છે. Jyoti Shah -
-
દુધી ફુદીના નો જ્યુસ (Dudhi Mint Juice Recipe in Gujarati)
#GA4#Week21# bottle Gourd(દૂધી)#post. 2.Recipes નો 175.આ સીઝન માં દરેક શાકભાજી સરસ આવે છે અને દુધી એકદમ કુંમળી અને પતલી આવે છે.દુધી શરીરમાં ન્યુટ્રીયશ પુરા પાડે છે અને દુધી શરીરમાંથી ફેટ પણ ઓછી કરે છે એટલે કાચી દુધીનો ફુદીના વાળો જ્યુસ બહુ સરસ લાગે છે Jyoti Shah -
પાત્રા(Patra Recipe in Gujarati)
#સુપરશેફ૩ ચોમાસામાં જ મળતા અળવીના પાન ઓછી મહેનતે મેં બનાવવાની ટ્રાય કરી આશા રાખું છું કે આ રીતે બનાવો બધાને સરળ રહેશે. Nila Mehta -
-
દાલ ઢોકળી. (Dal Dhokli Recipe in Gujarati
#GA4#week4#Gujarati.#દાલ ઢોકળી.#post.2.Recipe No.82.દાલ ઢોકળી ગુજરાતનુ એકદમ famous ખાણુ છે .જેમ જેમ ટાઈમ પસાર થતો ગયો તેમ તેમ તેમાં કંઈક નવીનતા આવતી ગઇ. મેં પણ આજે રજવાડી એટલે કે ડ્રાયફ્રુટ નાખીને અને ચોરસ કાપીને નાખવાને બદલે મેં રાઉન્ડકોઈન એટલે કે સિક્કા જેવી કટ કરી દાળમાં નાંખી છે. જે દેખાવમાં અને ટેસ્ટમાં ગજબ સરસ લાગે છે. Jyoti Shah -
-
મગની દાળના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)
અહીં મે લીલી ફોતરા વાળી મગની દાળનો ઉપયોગ કરી ને ચીલા બનાવ્યા છે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે#GA4#Week22#POST19#CHILA Devi Amlani -
-
-
ડુંગર ની ભાજી ના મુઠીયા(dungri na bhaji na muthiya recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ2#પોસ્ટ5#ફ્લોર/લોટમેં ફસ્ટ ટાઈમ આ ભાજી જોય બધા ની advice થી મુઠીયા બનાવ્યા બહુ ટેસ્ટી બન્યા છે Devika Ck Devika -
મગની દાલના પરાઠા (Mag Ni Dal Na Paratha Recipe In Gujarati)
#GA4#Week1#પરાઠા#દહીં Arpita Kushal Thakkar -
દાલ ખીચડી(dal khichadi recipe in Gujarati)
#Goldenappron3#week25#keyword:satvik Dharti Kalpesh Pandya -
-
-
-
-
-
મગની દાળના ઢોકળા
#goldenapron#post-22રેગ્યુલર બેસન ઢોકળા ખાઇને થાકી ગયા હોય તો આ રીતે બનાવો મગની દાળના ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી છે સાથે હેલ્ધી પણ છે. Bhumi Premlani -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ