અજમા ના પાન ના પકોડા (ajma na pan na pakoda recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 વ્યક્તિ
  1. 2 કપઅજમાના પાન
  2. ખીરું બનાવવા માટે :
  3. 2 કપચણા નો લોટ
  4. 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  5. 1 ચમચીહળદર
  6. 1 ચમચીલાલ મરચું
  7. 1 ચમચીલીંબુનો રસ
  8. 2 ચમચીખાંડ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 1 ચમચીસૂકા ધાણા નો પાઉડર
  11. ચપટીઅજમો
  12. ચપટીહિંગ
  13. 1 ચમચીઈનો
  14. 1/2 ચમચીમરી પાઉડર
  15. પકોડા તળવા માટે :
  16. તેલ
  17. ગાર્નિશ માટે :
  18. અજમા ના પાન

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    અજમાના પાન ને ધોઈ સાફ કરી લો. કપડાથી લૂછી કોરા કરી લો.

  2. 2

    ચણાના લોટમાં ઉપર મુજબના બધા મસાલા એડ કરીને ખીરુ રેડી કરી લો. ખીરુ થોડું થીક રાખો જેથી અજમાં ના પાન ને સરખી રીતે ડીપ કરી શકાય.

  3. 3

    હવે પકોડા તળવા માટે તેલ ગરમ કરવા મુકો. ગેસ ની ફ્લેમ્ મીડીયમ રાખવી. અજમાના પાનને ખીરામાં બોળીને તેલમાં બંને સાઈડ સરખા તળી લો.

  4. 4

    ગરમાગરમ અજમાના પાનના પકોડા રેડી છે. તેને અજમાના પાનથી ગાર્નિશ કરો. પકોડા ને કેચપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

ટિપ્પણીઓ (18)

Similar Recipes