મગની દાળના ક્રિષ્પી કુરમુરા વડા

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#AV

મગની દાળના ક્રિષ્પી કુરમુરા વડા

2 કમેન્ટ્સ કરેલ છે

#AV

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ફોતરાવાળી પલાળેલી મગની દાળ 1 વાટકી
  2. આદુ એક નાનો ટુકડો
  3. લીલા મરચાં 4 નંગ
  4. મીઠું સ્વાદઅનુસાર
  5. ચપટીહળદર
  6. 1 ટી સ્પૂનધાણાજીરું
  7. તેલ તળવા માટે
  8. પીરસવા માટે :
  9. દહીં
  10. ખાંડ
  11. લસણની ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રાત્રે પલાળેલી મગની ફોતરાંવાળી દાળ અને આદું મરચાં ક્રશ કરી લો. તેમાં મીઠું,હળદર,અને ધાણાજીરું નાખી ખીરૂ તૈયાર કરો. તૈયાર થયેલું ખીરું 2-3 કલાક રહેવા દેવું.

  2. 2

    તેલ ગરમ કરી તેમાં ખીરામાંથી વડા ઉતારો. વડા ક્રિષ્પી થાય એટલે કાઢી લો. ખાંડવાળા દહીં સાથે અથવા લસણની ચટણી અને દહીં સાથે ગરમ-ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

Similar Recipes