રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલી માં છાશ લો પછી એમા ચણા નો લોટ નાખી ને મીકસ કરી પછી એમા ગોળ.મીઠુ નાખી ઉકળ વા મુકવો પછી બીજી કઢાય માં વઘાર કરો એમા ઘી ગરમ થઇ જાય પછી એમા રાઈ.જીરુ.મેથી. લાલ મરચું
લીલું મરચું.લવિંગ.તજ.લીમડો.આદુ નાખી સાતડો પછી એમા સિંગદાણા નાખી બટેટા ને પાતડી ચીપસ કરી ને સાતડો - 2
પછી એમા છાશ ને ઉકળી જાય પછી એમા વઘાર એમા નાખી ને કઢી થોડી વાર ઉકળ વા મૂકી રાખવી પછી ગરમ ગરમ એક બાઉલ માં સવૅ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#ROK આજે મે ગુજરાતી કઢી બનાવી છે જે ગુજરાત માં તો દરેક ના ઘરે બનતી જ હોય છે અને બધા ની ફેવરીટ પણ હોય છે પણ આજે મે એમાં સૂકી હળદર ના બદલે લીલી હળદર ઉમેરી ને બનાવી છે તમે પણ ટ્રાય કરો hetal shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
ફરાળી કઢી(farali kadhi Recipein Gujarati)
#golden apron3#week24#માઇ ઇબૂક #પોસ્ટ 17 Mansi P Rajpara 12 -
-
-
-
-
-
આંબાની કઢી(Kadhi with Mango recepi in Gujarati)
#goldenapron3#week24#માઇઇબુક#મારા સાસુ ની સ્પેશિયલ વાનગી#સુપરશેફ1 Davda Bhavana -
-
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1ગુજરાત માં કઢી એ છાશ અને બેસન માં મસાલા ઉમેરી અલગ અલગ રીતે બનાવામાંઆવેછે.જેને રાઇસ કે ખીચડી જોડે સવઁ કરવા માં આવે છે.જેનો સ્વાદ પણ ખટમીઠો હોય છે. Kinjalkeyurshah -
-
-
ફરાળી કઢી(farali kadhi in Gujarati)
#golden apron 3#week 24#વિકમીલ ૩#માઇઇબુક પોસ્ટ ૨૫Komal Hindocha
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13079344
ટિપ્પણીઓ (2)