સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)

Alpa Jivrajani
Alpa Jivrajani @cook_26417515
Rajkot
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  1. 1 વાટકીદહીં
  2. 2 ચમચીચણાનો લોટ
  3. 1/4 ચમચી જીરૂ
  4. 1/4 ચમચી મેથી દાણા
  5. 1લીલું મરચું
  6. 1/2 ઇંચ આદુ
  7. 1 નંગસરગવાની શિંગ
  8. 2 ચમચીદેશી ઘી
  9. 1/4 ચમચી રાઈ
  10. 1નાનો ટુકડો તજ
  11. 2-3લવિંગ
  12. 7 થી 8 પાનમીઠો લીમડો
  13. 1 ચમચીકોથમીર
  14. 1 ચમચીગોળ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પહેલાં સરગવાની શીંગ ના ટુકડા કરી ને બાફી લેવા

  2. 2

    ત્યારબાદ એક તપેલીમાં દહીં લેવું તેમાં ચણાનો લોટ, મીઠું,ગોળ નાખીને બ્લેન્ડર અથવા જેરની થી મિક્સ કરવું.તેમાં જીરુ,લીમડો, સમારેલું લીલું મરચું,સમારેલું આદુ,નાખવું2થી3 વાટકી પાણી નાખવું

  3. 3

    ત્યાર થયેલા મિશ્રણ ને ગેસ પર મૂકી 1 ઉભરો આવે અને મિશ્રણ થોડું ઘટ થાય ત્યાંસુધી ઉકાળવું તેમાં બાફેલી સરગવાની શીંગઅને હળદર નાખવી.

  4. 4

    હવે એક કડાઈમાં ઘી નાખી રાઈ મેથી નાખવાં અને રાઈ તતડી જાય અને મેથી શેકાય જાય એટલે તેમાં તજ લવિંગ નાખવા આ બન્ને શેકાય જાય એટલે તેમાં એક ચમચો ઉકાળેલી કઢી નાખી વઘાર કરવો

  5. 5

    આ વઘાર ને બધી કઢી માં ભેળવી દેવો અને પાચ મિનિટ માટે ઉકાળી લેવુંઅને છૂટા ભાત સાથે પીરસવું

  6. 6
  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alpa Jivrajani
Alpa Jivrajani @cook_26417515
પર
Rajkot
મને રસોઈ બનાવવાનો અને બીજાને ખવડાવવાનો બહુ શોખ છેકુકપેડ થી મને ઘણું શીખવા મળશે.
વધુ વાંચો

Similar Recipes