સેઝવાન ગાર્લિક ગ્રીલ ટોસ્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
લસણની ચટણી તેમાં થોડું પાણી અને મીઠું નાખીને પતલી કરી લેવી બે બ્રેડની slice લો બંને ઉપર બટર લગાવી લેવું પછી એક બ્રેડ ઉપર લસણની ચટણી અને બીજા પર સેજવાન ચટણી લગાવો
- 2
પછી તેના પર ચીઝ સ્લાઈસ અથવા તો ખમણેલું ચીઝ મૂકો
- 3
હવે તે સેન્ડવીચ ગ્રીલ maker મૂકો ગ્રીલ થઈ ગયા પછી કાઢી તેના પર ખમણેલું ચીઝ ગાર્નિશ કરો
- 4
સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ ગાર્લિક બ્રેડ (cheese garlic bread Recipe in Gujarati)
#goldenapron3#week24#grill Nilam Piyush Hariyani -
વેંજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ(vej grill cheese sandwich recipe in Gujarati (
#માઇઇબુક#પોસ્ટ30#goldenapron3#week1#onion#carrot#goldenapron3#week24#grill Vandna bosamiya -
-
-
-
વેજ. માયોનીઝ સેન્ડવિચ (veg.mayosandwich in gujarati)
#Goldenappron3#week24#grill#માઇઇબુક16 Kinjalkeyurshah -
-
-
-
-
-
-
-
-
સેઝવાન ચીઝ ટોસ્ટ
કિટ્ટી પાર્ટી માટે આ ડિશ પરફેક્ટ છે. જલ્દી થી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે. Disha Prashant Chavda -
-
-
-
ચીઝી કોર્ન ગ્રીલ સેન્ડવીચ (cheesy corn grill sandwich recipe in)
#Goldenapron3 #week 24 puzzle word Grill#માઇઇબુક #પોસ્ટ22 Parul Patel -
-
-
-
-
પનીર સેન્ડવીચ વિથ મેયો ગ્રીન ચટણી(Paneer sandwich wid mayo green chutney recipe in Gujarati)
#GoldenAppron#week24#Grill#pav Aneri H.Desai -
ગાર્લિક બ્રેડ(garlic bread recipe in Gujarati,)
#goldenapron3 #week16#bread#મોમ ગાર્લિક બ્રેડ મારા દિકરા ની ફેવરિટ છે Vandna bosamiya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13080200
ટિપ્પણીઓ