રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા ને બોયલ કરી.ને મેષ કરી તેમાં મીઠું,લાલ મરચું ગરમ મસાલો નાખવો.
- 2
સેન્ડવીચ બ્રેડ લઈ તેમાં એક સાઈડ બટર લગાવી.ગ્રીન ચટણી લગાવો ઉપર બટેટા નો માવો પાથરવો પછી કાકડી ટામેટા ની લેયર કરો ચાટ મસાલો નાખવો.ચીઝ પાથરો પછી બીજી બ્રેડ પર ફરી બટર લગાવો. પછી બીટ એન્ડ કેપ્સીકમ ની લેયર બનાવી ચાટ મસાલો નાખવો.મયોનીઝ પાથરો એન્ડ બીજી બ્રેડ બટર અને ગ્રીન ચટણી લાગવી પેક કરવી એન્ડ માઇક્રોવેવ મા ગ્રિલ કરવી પછી કટ કરવી.તો રેડી છે ગ્રિલ સેન્ડવીચ.
Similar Recipes
-
વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week15# ગી્લ#સેન્ડવીચ Velisha Dalwadi -
ગ્રીલ્ડ સેન્ડવીચ(Grilled Sandwich Recipe in Gujarati)
ગ્રીલ સેન્ડવીચ સામાન્ય સેન્ડવીચ જેવી હોય છે. પરંતુ એ ગ્રીલ મેકર માં બનાવવા માં આવે છે એટલે એને ગ્રીલ સેન્ડવીચ કહેવામા આવે છે. ગ્રીલ સેન્ડવીચ ના બ્રેડ પણ સામાન્ય બ્રેડ કરતા અલગ હોય છે.#goldenapron3#grill#week24#માઇઇબુક#પોસ્ટ૧૭ Charmi Shah -
વેજ મસાલા ગ્રીલ સેન્ડવીચ (Veg. Masala Grill Sandwich Recipe In Gujarati)
#GA4#week15#grill Vidhi V Popat -
-
-
-
વેજ ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Veg Cheese Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week15 Vandana Tank Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4 #Week2આપણે હેલ્થ માટે અઠવાડિયામાં એક વખત કાચું સલાટ જરૂરથી ખાવું જોઈએ વેજીટેબલ સેન્ડવીચ તેનો ઉત્તમ ઉપાય છે Sushma Shah -
-
-
-
ગ્રિલ સેન્ડવીચ (Grilled Sandwich Recipe In Gujarati)
#GA4#Week15#Grillઆ સેન્ડવિચને બ્રાઉન બ્રેડ માં બનાવી છે .બ્રાઉન બ્રેડ ખાવામાં હેલ્ધી હોય છે પણ જો તમને આ ના ફાવે તો તમે વ્હાઈટ બ્રેડ લઇ શકો છો. Palak Talati -
ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Cheese Grilled Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#sandwich#NSD Hetal Vithlani -
ચીઝી કોર્ન ગ્રીલ સેન્ડવીચ (cheesy corn grill sandwich recipe in)
#Goldenapron3 #week 24 puzzle word Grill#માઇઇબુક #પોસ્ટ22 Parul Patel -
વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg. Cheese grill Sandwich recipe Gujarati)
#GA4#week15#grill વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ ખૂબ જ ટેસ્ટી બને છે. કોર્ન, કેપ્સીકમ, ટામેટાં, ડુંગળી અને ચીઝ નું સ્ટફિંગ બનાવીને બનાવવામાં આવતી આ સેન્ડવીચ નાના-મોટા સૌને પસંદ પડે છે. બાળકોને લંચબોક્સમાં આપવા માટે, મોર્નિંગ બ્રેકફાસ્ટમાં કે કોઈ મહેમાન આવે ત્યારે સર્વ કરવા માટે આ સેન્ડવીચ ખૂબ જ સારી પડે છે. Asmita Rupani -
વેજીટેબલ મસાલા ગ્રીલ સેન્ડવીચ (Vegetable Masala Grill Sandwich Recipe In Gujarati)
#GA4#week15#ગ્રિલસેન્ડવીચ એ એક એવી વાનગી છે જે એવર ગ્રીન કહી શકાય ઘણા વર્ષો થી ખવાતી વાનગી છે પણ તેને બનાવવા ના અને સ્વાદ માટેના ઘટકો માં ફેરફાર નાં લીધે નવા સ્વાદમાં તૈયાર થયા છે.મે આજે વેજીટેબલ મસાલા ગ્રિલ સેન્ડવીચ બનાવી છે જે લેયર માં બનવાથી બટાકા વટાણા નો મસાલો તેમજ વેજીટેબલ, ચીઝ બધાં ટેસ્ટ નાં મિશ્રણ થી બહુજ ટેસ્ટી લાગે છે. khyati rughani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14301727
ટિપ્પણીઓ (6)